ETV Bharat / state

Paper change in online exam: વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીએ ઓનલાઇન પરીક્ષામાં વિષય જ બદલી નાખ્યો - VNSGU Admission

સુરતની વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીમાં(Veer Narmad South Gujarat University)ઓનલાઇન પરીક્ષામાં ફરી છબરડા થાતા વિદ્યાર્થીઓને(Paper change in online exam)ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. કોમ્પ્યુટર સાયન્સની સેમ 4ની ઓનલાઇન પરીક્ષામાં બિઝનેસ સિસ્ટમ વિષયના બદલે સેમેસ્ટર 3નું આઇ.ડી.સીનું પ્રશ્નપત્ર અપલોડ કરતા વિદ્યાર્થીઓ મુંઝવણમાં મુકાયા હતા. જેને કારણે દોઢ કલાક પરીક્ષા મોડી લેવાઇ હતી.

Paper change in online exam: વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીએ ઓનલાઇન પરીક્ષામાં વિષય જ બદલી નાખ્યો

author img

By

Published : Apr 14, 2022, 4:50 PM IST

સુરતઃ વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીમાં ગતરોજ ઓનલાઇન પરીક્ષામાં (Online exam in VNSGU)ફરી છબરડા થાતા વિદ્યાર્થીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. યુનિવર્સિટીમાં કોમ્પ્યુટર સાયન્સ સેમ 4ની ઓનલાઇન પરીક્ષામાં બિઝનેસ સિસ્ટમ વિષયના બદલે સેમેસ્ટર 3નું આઇ.ડી.સીનું પ્રશ્નપત્ર અપલોડ કરતા વિદ્યાર્થીઓ મુંઝવણમાં મુકાયા હતા. જેને કારણે દોઢ કલાક પરીક્ષા(Paper change in online exam) મોડી લેવાઇ હતી. છેલ્લા કેટલાક સમયથી યુનિવર્સિટીને ઓનલાઇન પરીક્ષાને કોઇને કોઇનું ગ્રહણ (VNSGU online exam 2022) લાગી રહ્યુ છે. યુનિવર્સિટી કરોડો રૂપિયા ઓનલાઈન એક્ઝામ લેવામાં ખર્ચ કરતી હોય છે. તેમ છતાં કોઈ ન કોઈ રીતે કોઈ ક્ષતિના કારણે પરીક્ષામાં છબરડા જરૂર જોવા મળે છે. જેને કારણે વિદ્યાર્થીઓનો પણ સમયનો બગાડ થાય છે.

આ પણ વાંચોઃ Vnsgu Job Placement 2022 : HRD ડિપાર્ટમેન્ટના વિદ્યાર્થીઓને મળી રહી છે સારી જોબ ઓફર

સેમ 4ની ઓનલાઇન પરીક્ષા - આ બાબતે યુનિવર્સિટીના (Veer Narmad South Gujarat University)કુલ સચિવની ચૂપી સામે આવી છે. યુનિવર્સિટીમાં ઓનલાઇન પરીક્ષા વખતે છેલ્લા કેટલાક વખતથી પેપર સેટ ખોટા તૈયાર કરવામાં( VNSGU Admission)આવી રહ્યા છે તો કોઈક વખત સોફ્ટવેર જ આખુંને આખું બદલાઈ જાય છે. ગતરોજ પણ ઓનલાઇન પરીક્ષામાં આ જ રીતેની ગેરરીતિ વર્તાઇ હતી. બી.એસ.સી કોમ્પ્યુટર સાયન્સ સેમ 4ની ઓનલાઇન પરીક્ષામાં બિઝનેસ સિસ્ટમ વિષયના બદલે સેમેસ્ટર 3નું આઇ.ડી.સીનું પ્રશ્નપત્ર અપલોડ કરતા વિદ્યાર્થીઓ મુંઝવણમાં મુકાયા હતા. બપોરે 12:30 વાગ્યા પરીક્ષા શરૂ થઈ હતી.

વિદ્યાર્થીઓની દોઢ કલાક પરીક્ષા મોડી લેવાઇ - પરીક્ષા ચાલુ થતાં આ સમસ્યા આવી હતી. આ અંગે યુનિવર્સિટીની જાણ કરતાં યુનિવર્સિટી દ્વારા ઓનલાઇન પરીક્ષા લેતી એજન્સીને આ બાબતની જાણ કરવામાં આવી હતી. જોકે હવે તો એવું બની ગયું છેકે દરેક ઓનલાઇન પરીક્ષાઓમાં કોઈને કોઈ પેપરમાં ગેરરીતિ થતી હોવાના કારણે વિદ્યાર્થીઓને હાલાકીનો સામનો કરવો પડતો હોય છે. આ પહેલા પણ ઘણી બધી વખત આ રીતે ઓનલાઇન પરીક્ષામાં ગેરરીતેની ઘટનાઓ સામે આવી છે. જેને કારણે વિદ્યાર્થીઓની દોઢ કલાક પરીક્ષા મોડી લેવાઇ હતી.

આ પણ વાંચોઃ Veer Narmad University Fees: વિદ્યાર્થીઓ અને વાલીઓને પડતાં પર પાટું, વીર નર્મદ યુનિવર્સિટીએ ફીમાં કર્યો વધારો

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.