ETV Bharat / state

Panther in Surat : મસાડમાં દીપડાએ કોઠારમાં ઘૂસી બે વાછરડાંનો શિકાર કર્યો - સુરતમાં દીપડા

સુરત જિલ્લાના (Panther in Surat) બારડોલી તાલુકાના મસાડ ગામે દીપડાએ આતંક મચાવ્યો હતો. રાત્રીના સમયે બે વાછરડાનું મારણ (Panther hunted two calves In Masad Surat) કરતા ગ્રામજનોમાં ડરનો માહોલ વ્યાપ્યો હતો.

Panther in Surat : મસાડમાં દીપડાએ કોઠારમાં ઘૂસી બે વાછરડાંનો શિકાર કર્યો

author img

By

Published : Mar 4, 2022, 6:53 PM IST

સુરત:સુરત જિલ્લાના બારડોલી તાલુકાના મસાડ ગામે (Panther in Surat) દીપડાએ આતંક મચાવ્યો હતો. રાત્રિના સમયે કોઠારમાં ઘૂસી બે વાછરડાનું મારણ (Panther hunted two calves In Masad Surat ) કરતા ગ્રામજનોમાં ડરનો માહોલ છે. વનવિભાગ દ્વારા પાંજરું ગોઠવી દીપડાને પકડવાની તજવીજ હાથ ધરાઈ છે.

પરિવારજનો જાગી જતાં દીપડો ભાગી ગયો

બારડોલી તાલુકાના મસાડ ગામે (Panther in Surat)પટેલ ફળીયામાં રહેતા ભરતભાઇ દુર્લભભાઈ પટેલ ખેતીની સાથે સાથે પશુપાલનનો વ્યવસાય કરે છે. ભરતભાઈએ ઘરની પાછળ પશુ માટે કોઠાર બનાવેલું છે. ગત રાત્રીના સમયે કોઠારમાં એક દીપડો ધૂસી આવ્યો હતો અને એક વાછરડું અને વાછરડી પર હુમલો (Panther hunted two calves In Masad Surat )કર્યો હતો. દીપડાને જોતાં જ કોઢાર અન્ય ઢોરોએ અવાજ કરતા ભરતભાઇ અને તેના પરિવારજનો જાગી ગયાં હતાં. પરિવારજનોએ દીપડાને પડકારતા દીપડો ખેતરાડી વિસ્તારમાં નાસી છૂટ્યો હતો.

વનવિભાગ દ્વારા પાંજરું ગોઠવી દીપડાને પકડવાની તજવીજ

આ પણ વાંચોઃ panther was caught: અંકલેશ્વરના બાકરોલ ગામમાં દીપડો ઝડપાતા લોકોએ રાહતનો શ્વાસ લીધો

વનવિભાગની ટીમે પાંજરું ગોઠવ્યું

આ અંગે ગામના (Panther in Surat) અગ્રણી કિશોરભાઈ નાથુભાઈ પટેલે બારડોલીની ફ્રેન્ડ્સ ઓફ એનિમલ વેલ્ફેર ટ્રસ્ટની ટીમને જાણ કરતા પ્રમુખ જતીન રાઠોડે બારડોલી સામાજિક વનીકરણ વિભાગના આર.એફ.ઓ. (Bardoli RFO) સુધાબેન ચૌધરીને જાણ કરતા કડોદના ફોરેસ્ટરે સ્થળ પર પહોંચી પાંજરું ગોઠવ્યું હતું. ઘટનાને પગલે ગામમાં દહેશતનો માહોલ જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચોઃ Panther in Patan : પાટણના સરીયદ ગામે દિપડાના આટાફેરા, લોકોમાં ફેલાયો ફફડાટ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.