ETV Bharat / state

સુરતની કિરણ હોસ્પિટલમાં સરકારી યોજનાઓ બંધ કરવા આદેશ, દર્દીઓને ભારે હાલાકી

author img

By

Published : Oct 9, 2019, 5:58 PM IST

સુરત: શહેરની કિરણ હોસ્પિટલમાં વડાપ્રધાન દ્વારા શરૂ કરાયેલી આયુષ્યમાન યોજનાને બંધ કરી દેવાનો રાજ્ય આરોગ્ય કમિશનર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ઉદ્ધાટન કરવામાં આવેલી હોસ્પિટલ પર ગંભીર આક્ષેપ થયા છે. અહીં સરકારની પ્રધાનમંત્રી આયુષ્યમાન યોજના, માઁ વાત્સલ્ય કાર્ડ અને માઁ અમૃતમ કાર્ડ હેઠળ ચાલી આવતી યોજનાનો લાભ ગરીબ વર્ગને પુરી પાડવામાં આવતો નથી. આ સાથે જ લાભાર્થીઓ પાસેથી સારવાર નો ખર્ચ પણ રોકડમાં વસુલ કરવામાં આવ્યો છે. જો કે તેની સીધી અસર દર્દીઓ પર જોવા મળી રહી છે અને સારવાર માટે આવેલા દર્દીઓએ હવે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે.

સુરતની કિરણ હોસ્પિટલ

કેન્દ્ર સરકાર દ્વારા ગરીબ વર્ગના લોકોને મફત સારવાર મળી રહે તે માટે માઁ અમૃતમ કાર્ડ, માઁ વાત્સલ્ય કાર્ડ તેમજ પ્રધાનમંત્રી આયુષ્યમાન કાર્ડની યોજના અમલમાં લાવવામાં આવી છે. આ યોજનામાં શહેરની કેટલીક નામાંકિત હોસ્પિટલનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. જે હોસ્પિટલમાં સરકારની યોજનાઓ હેઠળ ગરીબ વર્ગના લોકોને આપવામાં આવતી મફત સારવારનો ખર્ચ કેન્દ્ર સરકાર દ્વારા ચુકવવામાં આવે છે.

સુરતની કિરણ હોસ્પિટલ

સરકારી યોજનામાં સમાવેશ સુરતના કતારગામ વિસ્તારમાં આવેલી કિરણ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલનું ઉદ્ઘાટન વડાપ્રધાન મોદીના હસ્તે કરવામાં આવ્યું હતું. હોસ્પિટલનો હેતુ લોકોને રાહતદરે યોગ્ય સારવાર આપવાનો અને લોકોને સરકારી યોજના હેઠળ પૂરતો લાભ આપવાનો હતો. પરંતુ વડાપ્રધાન મોદીની યોજનાઓને પણ અવગણી ગરીબ દર્દીઓને લાભાર્થીઓને સારવાર આપવામાં હોસ્પિટલના કર્તાહર્તાઓ નિષ્ફળ સાબિત થયા.

આ અંગેની ફરિયાદ અવારનવાર સ્થાનિક તંત્રને પણ મળી હતી. જ્યાં આખરે રાજ્ય આરોગ્ય કમિશનરે આ મામલે તપાસ કરતા કિરણ હોસ્પિટલની ગંભીર બેદરકારી સામે આવી અને સરકારી યોજનાના લિસ્ટમાંથી કિરણ હોસ્પિટલનું નામ બાકાત કરી દેવાયું હતું. આ અંગે હોસ્પિટલના તબીબ સ્નેહલ પટેલે જણાવ્યું કે, ગાંધીનગરથી ઈ-મેઈલ દ્વારા જાણ કરવામાં આવી છે અને ક્યાં કારણોસર યોજના બંધ કરવામાં આવી છે તેની જાણ કરવામાં આવી નથી પરંતુ આ મામલે હાલ પૂરતી યોજના બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે.

આરોગ્ય કમિશનર ના આ નિર્ણય બાદ હવેથી સરકારી યોજના હેઠળ કિરણ હોસ્પિટલ દર્દીઓને સારવાર આપી શકશે નહીં. જેથી હોસ્પિટલની બેદરકારી ના કારણે લાભાર્થીઓ તથા દર્દીઓએ ભોગ બનવાનો વારો આવ્યો છે.

Intro:સુરત : જે હોસ્પિટલ નું ઉદ્ઘાટન દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવ્યું હતું ,આજે તે જ  કિરણ હોસ્પિટલમાં વડાપ્રધાનના અતિમહત્વકાંશી  આયુષ્યમાન યોજના ને બંધ કરી દેવામાં આવી છે.આ નિર્ણય રાજ્ય આરોગ્ય કમિશનર દ્વારા લેવામાં આવ્યો છે.હોસ્પિટલ પર ગંભીર આરોપ છે કે સરકારની  પ્રધાનમંત્રી આયુષ્યમાન યોજના ,મા વાત્સલ્ય કાર્ડ અને મા અમૃતમ કાર્ડ હેઠળ ચાલી આવતી યોજનાનો લાભ ગરીબ વર્ગને પુરી પાડવામાં આવી નથી.સાથે જ લાભાર્થીઓ પાસેથી સારવાર નો ખર્ચ પણ રોકડમાં વસુલ કરવામાં આવ્યો છે.. જો કે તેની સીધી અસર દર્દીઓ પર જોવા મળી રહી છે અને સારવાર માટે આવેલા દર્દીઓ એ હવે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે...

Body:કેન્દ્ર સરકાર દ્વારા ગરીબ વર્ગના લોકોને મફત સારવાર મળી રહે તે માટે માં અમૃતમ કાર્ડ,માં વાત્સલ્ય કાર્ડ તેમજ પ્રધાનમંત્રી આયુષ્યમાન કાર્ડની યોજના અમલમાં લાવવામાં આવી છે..આ યોજનામાં શહેરની કેટલીક નામાંકિત હોસ્પિટલ નો પણ સમાવેશ કરવામાં આવ્યો છે ..જે હોસ્પિટલમાં સરકારની યોજનાઓ હેઠળ ગરીબ વર્ગના લોકોને આપવામાં આવતી મફત સારવાર નો ખર્ચ કેન્દ્ર સરકાર દ્વારા ચુકવવામાં આવે છે.સરકારી યોજનામાં સમાવેશ  સુરતના કતારગામ વિસ્તારમાં આવેલી કિરણ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલનું ઉદ્ઘાટન વડાપ્રધાન મોદીના હસ્તે કરવામાં આવ્યું હતું.હોસ્પિટલ નો હેતુ લોકોને રાહતદરે યોગ્ય સારવાર આપવાનો અને લોકોને સરકારી યોજના હેઠળ પૂરતો લાભ આપવાનો હતો.પરંતુ વડાપ્રધાન મોદીની યોજનાઓ ને પણ અવગણી ગરીબ દર્દીઓને લાભાર્થીઓ ને સારવાર આપવામાં હોસ્પિટલના કર્તાહર્તાઓ નિષ્ફળ સાબિત થયા ..

જે અંગેની ફરિયાદ અવારનવાર સ્થાનિક તંત્ર ને પણ મળી હતી.જ્યાં આખરે રાજ્ય આરોગ્ય કમિશનરે આ મામલે તપાસ કરતા કિરણ હોસ્પિટલ ની ગંભીર બેદરકારી સામે આવી અને  સરકારી યોજના ના લિસ્ટમાંથી કિરણ હોસ્પિટલ નું નામ બાકાત કરી દેવાયુંઆ અંગે હોસ્પિટલના તબીબ સ્નેહલ પટેલે જણાવ્યું કે,ગાંધીનગર થી મેલ દ્વારા જાણ કરવામાં આવી છે.ક્યાં કારણોસર યોજના બંધ કરવામાં આવી છે તેની જાણ નથી.પરંતુ આ મામલે હાલ પૂરતી યોજના બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે.

Conclusion:આરોગ્ય કમિશનર ના આ નિર્ણય બાદ હવેથી સરકારી યોજના હેઠળ કિરણ હોસ્પિટલ દર્દીઓને સારવાર આપી શકશે નહીં.જેથી હોસ્પિટલની બેદરકારી ના કારણે ભોગ હવે લાભાર્થીઓએ બનવાનો વારો આવ્યો છે.જ્યાં સરકારી યોજના હેઠળ ના લાભાર્થીઓએ આજે સારવાર માટે રીતસર અટવવાનો વારો આવ્યો હતો.

બાઈટ :સ્નેહલ પટેલ( તબીબ -કિરણ હોસ્પિટલ)
બાઈટ : જે.ડી રાદડિયા(દર્દીના સંબંધી)
બાઈટ : જોશના બેન (દર્દીના સંબંધી)

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.