ETV Bharat / state

સુરત કિરણ હોસ્પિટલ ફેઝ-2નું ઓપનીંગ રક્તદાતાઓના હસ્તે કરાયું - કિરણ હોસ્પિટલ ફેઝ 1નું PM મોદીએ ઉદ્ઘાટન કર્યું

સુરત શહેરની નામચીન હોસ્પિટલ કિરણ હોસ્પિટલ ફેઝ-2નું (Surat Kiran Hospital Phase 2) ઓપનીંગ રક્તદાતાઓના હસ્તે કરવામાં આવ્યું હતું. જેની માટે રક્ત દાતાઓએ ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવવાનું હતું. ત્યારબાદ રક્તદાતાઓનો ડ્રો કરવામાં આવશે. જે પૈકી ૩ ભાઇઓ અને ૩ બહેનોના નામ સિલેક્ટ કરવામાં આવ્યા હતા.

સુરત કિરણ હોસ્પિટલ ફેઝ-2નું ઓપનીંગ રક્તદાતાઓના હસ્તે કરાયું

author img

By

Published : Dec 24, 2022, 6:43 PM IST

સુરત કિરણ હોસ્પિટલ ફેઝ-2નું ઓપનીંગ રક્તદાતાઓના હસ્તે કરાયું

સુરત: કિરણ હોસ્પિટલનું ફેઝ 1નું ઓપનિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં (Kiran Hospital Phase 1 was inaugurated by PM Modi) આવ્યું હતું. મથુર સવાણી કિરણ હોસ્પિટલના પ્રમુખ મથુર સવાણીએ કહ્યું કે, આપ રકતદાતા છો તો હોસ્પિટલના ઓપનીંગનું આ ઉત્તમ કાર્ય આપના વરદ હસ્તે પણ થઇ શકે તેમ છે. તેની માટે આપને www.kiranhospital.com પર જરૂરથી રજીસ્ટ્રેશન કરવાનું હતું. રજીસ્ટ્રેશન થયેલ રક્તદાતાઓનો ડ્રો કરવામાં આવશે. જે પૈકી 3 ભાઇઓ અને 3 બહેનોના નામ સિલેક્ટ કરવામાં આવ્યા હતા.

કિરણ હોસ્પિટલ ફેઝ-2 નું ઓપનીંગ સમારોહ: સિલેક્ટ થયેલ રકતદાતાઓના વરદ હસ્તે હોસ્પિટલના ફેઝ-2નું (Surat Kiran Hospital Phase 2) ઓપનીંગ કરવામાં આવશે. તારીખ 22 જાન્યુઆરી 2023ના રોજ માનવપ્રેમી રકતદાતાઓના માનમાં રક્તદાતાઓના વરદ હસ્તે કરવામાં આવ્યું .જોકે કિરણ હોસ્પિટલના પ્રથમ ફેઝનું ઓપનીંગ માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. સુરતની ધરતી ઉપર કદી નથી થયા તેવા ઓપરેશનો કિરણ હોસ્પિટલમાં થાય છે. આ કરવા પાછળનું કારણ રક્તદાતાઓ તથા વધુમાં વધુ રક્તદાન થાય તે માટે આ એક પ્રયાસ છે.

કિરણ હોસ્પિટલ હવે 900 બેડવાળી બની છે: કિરણ હોસ્પિટલ ફેઝ-1 સમયે હોસ્પિટલમાં 550 બેડ હતા અને હવે 330 બેડનો વધારો કર્યો છે એટલે કે, કિરણ હોસ્પિટલ હવે 900 બેડવાળી (900 bedded hospital in surat) બની છે. તો આ ફેઝ-2 ના ઓપનીંગ માટે અમે એવું વિચાર્યું કે, સમાજ માટે વારંવાર રક્તદાતાઓ રક્તદાન કરે છે. એવા માનવ પ્રેમી રક્તદાતાઓના વર્દહસ્તે કરાવીએ તો રક્તદાતાઓ નક્કી કરી તે કરીએ એટલે રક્તદાતાઓ આજથી ઓનલાઇન રજીસ્ટ્રેશન કરશે.

કિરણ હોસ્પિટલની વેબસાઈટથી થશે રજીસ્ટ્રેશન: કિરણ હોસ્પિટલની વેબસાઈટ ઉપરથી મળી જશે. તમામ રજીસ્ટ્રેશન થઇ ગયા બાદ આવતા મહિનાની 15 તારીખે તેનું ડ્રો કરવામાં કરવામાં આવશે. એમાંથી 3 ભાઈઓ અને 3 બહેનોનું સિલેકશન કરવામાં આવશે અને ત્યાર પછીની 22 તારીખે 6 લોકોના વરદહસ્તે કિરણ હોસ્પિટલનું ફેઝ-2નું ઓપનીંગ કરાવવામાં આવ્યું હતું. આ કરવા પાછળનું કારણ વારંવાર રક્તદાતાઓ રક્તદાન કરે છે. આ અભિયાનને તેના માનમાં વેગ આપવા માટે કિરણ હોસ્પિટલે રક્તદાતાઓના હસ્તે ઓપનિંગનો કાર્યક્રમ કર્યો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.