ETV Bharat / state

કપોદ્નામાં શખ્સે સોના દાગીનાની ખરીદી કરી તેને પીગળાવી વેચી માર્યું - Sweta singh

સુરત: કાપોદ્રા વિસ્તારમાં એક નવા પ્રકારની ઠગાઇનો કિસ્સો સામે આવ્યો છે. સુરતના 4 જેટલા વ્યક્તિઓએ મળીને એક જવેલર્સને ત્યાંથી 60 લાખથી વધુના સોનાની ખરીદી કરી એ સોનાની ખરીદી કર્યા બાદ એ સોનાને પિગાળી દેવામાં આવ્યુ હતું. ત્યારબાદ તેને બારોબાર વેચી દેવામાં આવ્યુ હતુ. વેચ્યા બાદ પણ તેઓ દ્વારા આ જવેલર્સને નાણાં પણ નહિ ચૂકવાતા જવેલર્સના માલિકે આખરે પોલીસના શરણુ લેવુ પડયુ હતું.

સ્પોટ ફોટો
author img

By

Published : Apr 4, 2019, 3:22 AM IST

સુરતના કાપોદ્રા અને સરથાણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદી દ્વારા એક ફરિયાદ આપવામાં આવી હતી. આ ફરિયાદની વિગતો ઘ્યાન પર આવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી.આ કયા પ્રકારની છેતરપીંડી છે. પરંતુ પોલીસે પણ આ છેતરપીંડીના કેસમાં 3 જેટલા આરોપીઓને ઝડપી પાડ્યા છે. ત્યારે સમગ્ર ઘટનાને ઘ્યાન પર લેવામાં આવે તો સુરતના કાપોદ્રા વિસ્તારમાં આવેલા સોમેશ્વર જવેલર્સમાંથી દેવચંદ દુધાન નામના શખ્સે પોતાના દિકરા બહાદુર ઉર્ફે અનિલ સાથે મળી 74 લાખ 54 હજારના દાગીનાની ખરીદી કરી હતી. આ દાગીનાની ખરીદી બાદ તે દાગીનાને પીગળાવીને સોનુ બનાવી બારોબાર વેચી દીધુ હતું. પરંતુ જવેલર્સ માલિક દ્વારા વારંવાર નાણાંની ઉઘરાણી કરવામાં આવતી હતી. પરંતુ પિતા પુત્ર દ્વારા નાણાં નહી આપવા માટે અનેક બહાના કાઢવામાં આવતા હતા. આથી બહાનાથી કંટાળી જઇ જવેલર્સ માલિક દ્વારા આખરે પોલીસનો આશરો લેવો પડ્યો હતો.પોલીસે પિતા પુત્ર સહિત 4 સામે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

એક નોખા પ્રકારની ઠગાઇનો બનાવ સામે આવ્યો

જો કે પોલીસને આ મામલામાં પિતા પુત્ર અને અન્ય એક આરોપીને ઝડપી પાડવામાં સફળતા મળી હતી. જો કે હજી એક આરોપી પોલીસ પકડથી દૂર છે. હવે પોલીસ એને ક્યારે ઝડપી પાડશે છે તે જોવાનું રહ્યું છે.

R_GJ_05_SUR_03MAR_04_KAPODRA_GOLD_VIDEO_SCRIPT

Feed by FTP

સુરત : કાપોદ્રા વિસ્તારમાં એક નવા પ્રકારની ઠગાઇનો કિસ્સો સામે આવ્યો છે. સુરતના 4 જેટલા વ્યક્તિઓએ મળીને એક જ્વેલર્સને ત્યાંથી 60 લાખથી વધુના સોનાની ખરીદી કરી એ સોનાની ખરીદી કર્યા બાદ એ સોનાને પિગાળી દીધુ હતું અને તેને બારોબાર વેચી દેવામાં આવ્યુ. વેચ્યા બાદ તેઓ દ્વારા આ જ્વેલર્સને નાણાં પણ ચૂકવાતા જ્વેલર્સ માલિક આખરે પોલીસના શરણે આવ્યો હતો.

સુરતના કાપોદ્રા અને સરથાણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદી દ્વારા એક ફરિયાદ આપવામાં આવી આ ફરિયાદની વિગતો બાદ પોલીસ પણ ચોંકી ગઇ હતી. કે આ કેવા પ્રકારની છેતરપીંડી પરંતુ પોલીસે પણ આ છેતરપીંડીના કેસમાં ત્રણ જેટલા આરોપીઓને ઝડપી પાડ્યા છે ત્યારે સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો સુરતના કાપોદ્રા વિસ્તારમાં આવેલા સોમેશ્વર જ્વેલર્સમાંથી દેવચંદ દુધાન નામના શખ્સે પોતાના દિકરા બહાદુર ઉર્ફે અનિલ સાથે મળી 74 લાખ 54 હજારના દાગીના ખરીદ્યા હતા. આ દાગીના ખરીદ્યા બાદ તે દાગીનાને પીગાળી દઇ સોનુ બનાવી બારોબાર વેચી દીધુ હતું પરંતુ જ્વેલર્સ માલિક દ્વારા વારંવાર નાણાંની ઉઘરાણી કરવામાં આવતી હતી પરંતુ પિતા પુત્ર દ્વારા નાણાં નહી આપવા માટે અનેક બહાના કાઢવામાં આવતા હતા. આ બહાનાથી કંટાળી જઇ જ્વેલર્સ માલિક દ્વારા આખરે પોલીસનો સહારો લેવો પડ્યો હતો. અને પોલીસે પિતા પુત્ર સહિત 4 સામે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

 જો કે પોલીસને આ મામલામાં પિતા પુત્ર અને અન્ય એક આરોપીને ઝડપી પાડવામાં સફળતા મળી હતી. જો કે હજુ એક આરોપી પોલીસ પકડથી દૂર છે હવે પોલીસ એને ક્યારે ઝડપી પાડે છે તે જોવુ રહ્યું

બાઇટ - પી એલ ચૌધરી, એસીપી, પીઆરઓ, સુરત શહેર

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.