ETV Bharat / state

સુરતમાં લર્નિંગ લાયસન્સ મેળવવા માટેનું વધુ એક સેન્ટર ફાળવવામાં આવ્યું

સુરત: રાજ્ય સરકાર દ્વારા RTOમાં થતા વાહનચાલકોના ભારે ઘસારાના પગલે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં ખાસ કરીને RTO પર લર્નિંગ લાયસન્સ માટે ઉમેદવારોને પડતી હાલાકીને જોઈ જિલ્લા અને તાલુકા કક્ષાએ નવા સેન્ટરો શરૂ કરવામાં આવ્યા છે. સુરતમાં પણ નવા સેન્ટર શરૂ કરાયા છે.

etv bharat
author img

By

Published : Nov 16, 2019, 9:15 AM IST

સુરતના મજુરાગેટ વિસ્તારમાં આવેલા આઈ.ટી.આઈ કોલેજ ખાતે લર્નિંગ લાયસન્સ મેળવવા માટેનું વધુ એક સેન્ટર ફાળવવામાં આવ્યું છે. જ્યારે જિલ્લામાં પણ ઉમેદવારોને અગવડતા ના પડે તે માટે લર્નિંગ લાઇસન્સ સેન્ટર ઉભા કરી દેવામાં આવ્યા છે. સુરતમાં RTO પર પ્રતિદિવસ લર્નિંગ લાયસન્સ મેળવવા મોટી સંખ્યામાં અરજીઓ આવે છે.

સુરતમાં લર્નિંગ લાયસન્સ મેળવવા માટેનું વધુ એક સેન્ટર ફાળવવામાં આવ્યું

જો કે, હાલ જ રાજ્ય સરકારે કરેલી મહત્વની જાહેરાત બાદ જિલ્લા અને કક્ષાએ વધારાના સેન્ટરો શરૂ કરી દેવામાં આવ્યા છે. RTOમાં લર્નિંગ લાયસન્સના ઉમેદવારોના ભારે ઘસારાને જોતા આ નિર્ણય રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવ્યો હતો. આ અલગથી શરૂ કરાયેલ લર્નિંગ સેન્ટરો માટે ખાસ સિક્યોરિટી પણ રાખવામા આવી છે.

ત્યારબાદ જ ઉમેદવારને લર્નિંગ લાયસન્સની પરીક્ષા માટેના રૂમમાં પ્રવેશ આપવામા આવી રહ્યો છે. રાજ્ય સરકારના આ નિર્ણય બાદ ઉમેદવારોને મોટી રાહત મળી છે. અને આ નિર્ણયને લોકો પણ આવકારી રહ્યા છે.

Intro:સુરત : આરટીઓમાં થતા વાહનચાલકોના ભારે ઘસારાના  પગલે રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો જેમાં ખાસ કરીને આરટીઓ પર લર્નિંગ લાઇસન્સ માટે ઉમેદવારોને પડતી હાલાકીને લઇને જિલ્લા અને તાલુકા કક્ષાએ નવા સેન્ટરો શરૂ કરવામાં આવ્યા છે. જેની શરૂઆત સુરતમાં પણ થઈ ચૂકી છે..

Body:સુરતના મજુરાગેટ વિસ્તારમાં આવેલા આઈ.ટી.આઈ કોલેજ ખાતે લર્નિંગ લાયસન્સ મેળવવા માટેનું વધુ એક સેન્ટર ફાળવવામાં આવ્યું છે. જ્યારે જિલ્લામાં પણ ઉમેદવારોને અવગાવડતા ના પડે તે માટે લર્નિંગ લાઇસન્સ  સેન્ટર ઉભા કરી દેવામાં આવ્યા છે. સુરતમાં આરટીઓ પર પ્રતિદિવસ લર્નિંગ લાયસન્સ મેળવવા મોટી સંખ્યામાં અરજીઓ આવે છે.જો કે હાલ જ રાજ્ય સરકારે કરેલી મહત્વની જાહેરાત બાદ જિલ્લા અને કક્ષાએ વધારાના સેન્ટરો આજથી શરૂ કરી દેવામાં આવ્યા છે.આરટીઓ માં લર્નિંગ લાયસન્સ ના ઉમેદવારો ના ભારે ઘસારા ને જોતા આ નિર્ણય રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવ્યો છે.અલગથી શરૂ કરાયેલ લર્નિંગ સેન્ટરો ખાસ સિક્યોરિટી પણ રાખવામા આવી છે.જ્યાં ફક્ત ઉમેદવારો ને પ્રવેશ આપવામા આવી રહ્યો છે.જે તે ઉમેદવારોના ડોક્યુમેન્સ ની સ્ક્રુતિની પણ કરવામાં આવી રહી છે.Conclusion:ત્યારબાદ જ ઉમેદવાર ને લર્નિંગ લાયસન્સ ની પરીક્ષા માટેના રૂમમાં પ્રવેશ આપવામા આવી રહ્યો છે.રાજ્ય સરકાર ના આ નિર્ણય બાદ ઉમેદવારો ને મોટી રાહત મળી છે અને આ નિર્ણયને પણ આવકારી રહ્યા છે...

બાઈટ :પિંકલ પટેલ ( ઉમેદવાર )

બાઈટ :ભરતભાઇ (.ઉમેદવાર)
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.