ETV Bharat / state

ઓલપાડના ધારાસભ્ય મુકેશ પટેલે લીધા પ્રધાન પદના શપથ - Olpad MLA Mukesh Patel

ઓલપાડના ધારાસભ્ય મુકેશ પટેલે શપથ(Olpad MLA Mukesh Patel oath) લીધા છે. ગઇ કાલે મોડી રાત્રે ફોન ધારાસભ્યોને ફોન કરવામાં આવ્યા હતા. મુકેશ પટેલને(Olpad MLA Mukesh Patel) પણ ફોન કરવામાં આવ્યો હતો. ત્યારે આજે મુકેશ પટેલએ રાજ્યમંત્રી તરીકેના શપથ લીધા છે.

ઓલપાડના ધારાસભ્ય મુકેશ પટેલ લીધા પ્રધાન પદના શપથ

author img

By

Published : Dec 12, 2022, 3:38 PM IST

સુરત ફરી એકવાર રાજ્યના મુખ્યપ્રધાનની જવાબદારી ભૂપેન્દ્ર પટેલને (CM Bhupendra Patel) સોંપવામાં આવી છે. આજે તારીખ 12 ડિસેમ્બર રોજ રાજ્યના રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની શપથ વિધિ યોજાણી (Bhupendra Patel Oath Ceremony) હતી. અને તેમની સાથે સાથે મંત્રી મંડળના સભ્યો પણ શપથ લીધા હતા. ત્યારે મોડી રાત્રિએ મંત્રી મંડળમાં સમાવેશ કરવામાં આવેલ ધારાસભ્યોને ફોન કરવામાં આવ્યા હતા, જેમાં મુકેશ પટેલને (Mukesh Patel oath) પણ ફોન કરવામાં આવ્યો હતો. ત્યારે મુકેશ પટેલએ(Mukesh Patel took oath) શપથ લીધા હતા.અને ફરી એક વાર પ્રધાન બની ગયા હતા.

મુકેશ પટેલને ફરી જવાબદારી ગઇ કાલે મોડી રાત્રે ધારાસભ્યોને ફોન કરવામાં આવ્યા હતા. ત્યારે ઓલપાડ તાલુકા ભાજપ સંગઠનના પ્રમુખ બ્રિજેશ પટેલ પાસેથી મળતી માહિતી આપી હતી તે અનૂસાર ઓલપાડના ધારાસભ્ય મુકેશ પટેલ (olpad MLA Mukesh Patel) ફરી એકવાર પ્રધાન બની ગયા છે. તેમને કઇ જવાબદારી સોંપવામાં આવશે તે હજુ કઇ નક્કી કરવામાં આવ્યું નથી. પરંતુ આજે સાંજે કેબિનેટ મિંટગ થવાની છે જેમાં કોને કયું ખાતું આપવામાં આવશે તે નક્કી કરવામાં આવશે.

બીજી વાર મુકેશ પટેલને મંત્રી પદ ભાજપના દરેક કાર્યકરોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પરિણામ આવ્યું ત્યારથી જ વાયુ વેગે પ્રસરી હતી કે મુકેશ પટેલ(Olpad MLA Mukesh Patel) નવા મંત્રીમંડળમાં સ્થાન મળશે. અને આ વાત આજે સાચી પડી છે અને મુકેશ પટેલને મંત્રી પદએ (olpad MLA Mukesh Patel) શપશ લીધા છે. તો બીજી બાજુ શપથ વિધિ પ્રસંગે બહોળી સંખ્યામાં ઓલપાડ તાલુકા ભાજપના કાર્યકરો હાજરી આપી હતી અને લોકોમાં ભારે ઉત્સાહ પણ જોવા મળ્યો હતો.

આ બેઠક ભાજપનો ગઢ ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017માં ઓલપાડ વિધાનસભા બેઠક(Olpad assembly seat) પરથી ભાજપના મુકેશભાઈ જીણાબાઈ પટેલનો વિજય થયો હતો. અને આ વખતે પણ ફરી મુકેશ પટેલનો વિજય થયો છે.અને આ વખતે ઓલપાડ બેઠક પર 89141 મતોથી મુકેશ પટેલ જીતી આવ્યા હતા. આ બેઠક ભાજપનો ગઢ ગણવામાં આવે છે.

રાજ્ય પ્રધાન તરીકે શપથ 2021 તેઓએ તારીખ 16 સપ્ટેમ્બર 2021ના રોજ ગુજરાત સરકારમાં કૃષિ , ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ રાજ્ય મંત્રી તરીકે શપથ લીધા હતા . તેઓ સુરતની ઓલપાડ વિધાનસભા બેઠક પરથી રાજ્ય કેબિનેટમાં પ્રથમ પ્રધાન છે . મહત્વની વાત એ છે કે તેઓ પાટીદાર છે અને જે વિસ્તારમાંથી તેઓ જીતીને આવ્યા છે તેમાં 60 હજાર પાટીદાર મતદારો, 80 હજાર કોળી પટેલો એટલે ભાજપે આ સીટ પર જ્ઞાતિ સમિકરણને ધ્યાનમાં લીધું હોય તેવું પણ જોવા મળ્યું છે.

મૂળ ખેડૂત પરિવારથી મુકેશ પટેલનો જન્મ 19 માર્ચ 1970 થયો છે. તેઓ પટેલ ફળિયું, નાઘોઇ, કામરોલી, ઓલપાડ, સુરતથી આવે છે. તેઓ મૂળ ખેડૂત પરિવારથી આવે છે જેના કારણે તેમનો મૂળ વ્યવસાય ખેડૂત જ છે. હાલતો તેમના સમર્થકોમાં અને પરિવારમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આજે મુકેશ પટેલ શપથ લીધા છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.