ETV Bharat / state

ટ્રકોમાંથી રિફાઈન્ડ ઓઇલ અને લોખંડના સળિયા ચોરી નેટવર્કનો પર્દાફાશ, સુરત LCBએ 9 આરોપીની ધરપકડ કરી - ચોરી નેટવર્કનો પર્દાફાશ

સુરતમાં હાઇવે પર ટ્રકચાલકોને વિશ્વાસમાં લઈ ઓઇલ અને લોખંડના સળિયા ચોરી (Network of stealing refined oil iron rods busted ) કરવાના નેટવર્કનો સુરત જિલ્લા એલસીબીની ટીમ દ્વારા પર્દાફાશ કરાયો હતો. પોલીસે આ ગુનામાં 9 આરોપીઓની અટક (Surat LCB Arrest 9 Accused )કરી છે અને 2ને વોન્ટેડ જાહેર કર્યાં છે.

ટ્રકોમાંથી રિફાઈન્ડ ઓઇલ અને લોખંડના સળિયા ચોરી નેટવર્કનો પર્દાફાશ, સુરત LCBએ 9 આરોપીની ધરપકડ કરી

author img

By

Published : Dec 15, 2022, 10:00 PM IST

તેલનો જથ્થો ભરીને જતાં ટેન્કરોના ડ્રાઇવરો સાથે મળી પોતાના આર્થિક ફાયદા માટે તેલનો જથ્થો ચોરાતો હતો

બારડોલી સુરત જિલ્લામાંથી હાઇવે પરથી પસાર થતી ટ્રકોના ચાલકોને વિશ્વાસમાં લઈ ટ્રકોમાં ભરેલ ઓઇલ અને લોખંડના સળિયાનો થોડો થોડો જથ્થો ચોરી (Network of stealing refined oil iron rods busted )કરવાના નેટવર્કનો સુરત જિલ્લા એલસીબીની ટીમે પર્દાફાશ કર્યો છે. પોલીસે આ ગુનામાં 9 આરોપીઓની અટક (Surat LCB Arrest 9 Accused )કરી છે જ્યારે 2 આરોપીને વોન્ટેડ જાહેર કરી આગળની તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળે છે.

આ પણ વાંચો જામનગર PGVCLનું ખંભાળિયામાં વીજ ચેકિંગ, 47 કનેકશનોમાં વીજ ચોરી પકડાઇ

કુલ 81.59 લાખ રૂપિયાથી વધુનો મુદ્દામાલ કબ્જે સુરત જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે પલસાણા તાલુકાનાં કરણ ગામની સીમમાં આવેલા એક ગોડાઉનમાં ટ્રક અને ટેન્કરના ચાલકો સાથે મળી રિફાઈન્ડ પામ ઓઇલ અને લોખંડના સળિયાનો જથ્થો ચોરી (Network of stealing refined oil iron rods busted )કરવાના નેટવર્કનો પર્દાફાશ કર્યો હતો. પોલીસે કુલ 9 આરોપીઓને ઝડપી (Surat LCB Arrest 9 Accused )પાડી તેમની સામે પલસાણા પોલીસ મથકમાં ગુનો નોંધી કુલ 81.59 લાખ રૂપિયાથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

આ પણ વાંચો મોંઘાવરી હવે ચોરી સુધી, સુરતમાં ગેસના બાટલાની થઇ ચોરી

ટેન્કરમાંથી તેલની ચોરી સુરત ગ્રામ્ય એલસીબીની અલગ અલગ ટીમો ખાનગી રાહે પેટ્રોલીંગમાં હતી તે સમયે પી.એસ.આઈ. આઈ.એ.સીસોદિયા અને એએસઆઇ મહેન્દ્ર શનાને ખાનગી રાહે બાતમી મળી હતી કે, પલસાણા તાલુકાનાં કરણ ગામની સીમમાં અમદાવાદથી મુંબઈ જતાં નેશનલ હાઇવે નંબર 48 પર વિજય હોટલની નજીક આવેલા મોટા ગોડાઉનમાં પરવેઝ ઉર્ફે મુસો બશીર પઠાણ (રહે બલેશ્વર, તા. પલસાણા) તથા ચિરાગ ભરવાડ ભેગા મળી હાઇવે પર તેલનો જથ્થો ભરીને જતાં ટેન્કરોના ડ્રાઇવરો સાથે મળી પોતાના આર્થિક ફાયદા માટે તેલનો જથ્થો તેના સાગરીતો સાથે ચોરી (Network of stealing refined oil iron rods busted )કરવાની પ્રવૃત્તિ કરે છે અને હાલ ટેન્કરમાંથી તેલની ચોરી કરવાની પ્રવૃત્તિ ચાલી રહેલા છે.

આ પણ વાંચો ભાવનગરના સરકારી અનાજ ગોડાઉનમાં ચોરી મુદ્દે કોંગ્રેસનો વિરોધ કાર્યક્રમ, કૌભાંડ આચરાયાનો આક્ષેપ

રંગેહાથ નવને દબોચી લીધાં આ બાતમીના આધારે પોલીસે રેડ કરતાં પામ રિફાઈન્ડ તેલ ભરેલ ટેન્કર નંબર જીજે 12 બીવાય 3255માંથી તેલનો જથ્થો ચોરી કરવાનું ચાલુ હતું તેમજ ગોડાઉનમાં તપાસ કરતાં અંદર પણ મોટા પ્રમાણમાં પામ ઓઇલનો જથ્થો સંગ્રહ કરેલો હતો. જે પીકઅપમાં ભરી તેને સગેવગે કરવાની કામગીરી ચાલી રહી હતી. પોલીસે સ્થળ પરથી નેટવર્ક ચલાવનાર પરવેઝ ઉર્ફે મુસા બશીર પઠાણ સહિત ટેન્કર ચાલક અને ચોરી કરનાર આરોપીઓ સહિત કુલ 9ને દબોચી (Surat LCB Arrest 9 Accused )લીધા હતાં. પોલીસે સ્થળ પરથી પામ રિફાઈન્ડ ઓઇલનો છૂટક જથ્થો, ચોરી (Network of stealing refined oil iron rods busted )કરેલ લોખંડના સળિયા, સહિતનો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો.

ટ્રક અને ટેન્કરના ચાલકોને વિશ્વાસમાં લઇ ચલાવાતું હતું નેટવર્ક પોલીસ પૂછપરછમાં પરવેઝ ઉર્ફે મુસો તથા ચિરાગ ભરવાડ અને ટીકમસિંહ ઉર્ફે રમેશે ભેગા મળી ટેન્કર અને ટ્રકના ચાલકો સાથે મળી માલિકોની જાણ બહાર તેલ તથા લોખંડના સળિયાનો થોડો થોડો જથ્થો ચોરી (Network of stealing refined oil iron rods busted )લેતા હતા. ચોરીનો માલ તેના ગ્રાહકોને સપ્લાય કરતાં હોવાની કબૂલાત કરી હતી. પોલીસે તમામની અટક (Surat LCB Arrest 9 Accused )કરી આગળની તપાસ હાથ ધરી હતી. પોલીસે આ ગુનામાં ચિરાગ રેવાભાઈ ભરવાડ (જીજ્ઞેશનગર, ગોડાદરા, સુરત) અને પારસમલ જુવારમલ કુમાવત (રહે કાની તા. મહુવા, જી. સુરત)ને વોન્ટેડ જાહેર કર્યા હતાં.

પકોડી તળવા માટે થતો તેલનો ઉપયોગ સુરત જિલ્લા LCBના પી.આઈ. બી.ડી. શાહે જણાવ્યુ હતું કે, પોલીસે બાતમીના આધારે આ નેટવર્કનો પર્દાફાશ (Network of stealing refined oil iron rods busted )કર્યો છે. કુલ 9 આરોપીઓને સ્થળ પરથી અટક (Surat LCB Arrest 9 Accused )કરેલ છે. ચિરાગ નામના આરોપી સામે અગાઉ સુરત શહેર અને પલસાણા પોલીસ મથકમાં તેના વિરુદ્ધ ગુના નોંધાયા હતાં. આ ઉપરાંત અન્ય એક આરોપીની પકોડી બનાવવાની ફેક્ટરી છે જેમાં આ તેલનો ઉપયોગ થતો હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળી રહ્યું છે.

કબ્જે કરેલો મુદ્દામાલ પોલીસે સ્થળ પરથી પામ રિફાઈન્ડ તેલના 375 ડબ્બા કિંમત રૂ. 5 લાખ 06 હજાર 250, ટેન્કરમાંથી મળી આવેલ છૂટક તેલ 40060 કિલો કિંમત રૂ, 37 લાખ 85 હજાર 670, ટેન્કર 20 લાખ રૂપિયા, પિકઅપ કિંમત રૂ, 3 લાખ, ટેમ્પો કિંમત રૂ. 3 લાખ, ખાલી ડબ્બા 810 નંગ કિંમત રૂ. 24 હજાર 300, પ્લાસ્ટીકની ડોલ અને ગરણી કિંમત રૂ. 300, વજન કાંટા, કિંમત રૂ. 3 હજાર, કેરબા કિંમત રૂ. 1600, બેરલ કિંમત રૂ, 500, પાઇપ કિંમત રૂ. 1500, બોલેરો કાર કિંમત રૂ. 3 લાખ, સળિયાનો જથ્થો 14010 કિલો કિંમત રૂ. 8 લાખ 40 હજાર 600 રૂપિયા, નવ મોબાઇલ ફોન કિંમત રૂ. 90 હજાર, રોકડા રૂ. 5500 મળી કુલ 81 લાખ 59 હજાર 220 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે ક (Network of stealing refined oil iron rods busted )ર્યો હતો.

પકડાયેલા આરોપીઓ પરવેઝ ઉફે મુસો બસીર પઠાણ (રહે બલેશ્વર, હવેલી ફળિયું, તા. પલસાણા, જી. સુરત)હરેશ કુમાર અરજ આહીર (રહે આડેસર, તા. રાપર, જી. પૂ)ટીકમ સિંહ ઉર્ફેશ સિંહ ગિરધારી સિંહ રાજત (હાલ રહે, કરણ, તા.પલસાણા, જી. સુરત, મૂળ રહે અરેલી, જી. અજમેર, રાજસ્થાન)ફરીદ રહેમત રહેમત અન્સારી (હાલ રહે, તા. પલસાણા, જી. સુરત, રહે સીપૂર, તા. નનપરં, જી. બહરીચ, ઉત્તર અલી)કાદિલ દિલ્હી અલી અન્સારી (રહે કરણ, તા. પલસાણા, જી. સુરત, મૂળ રહે સીપૂર, નનરા, જી. બહરીચ, ઉત્તરી પ્રદેશ) છોટુ હસનઅલ અન્સારી (રહે કરણ, તા. પલસાણા, જી. સુરત, મૂળ રહે સીપૂર, નનપરા, બહરાઈચ, ઉત્તર પ્રદેશ)સાજિદ દિલ્હી અન્સારી (રહે કરણ, તા. પપલ સાણા, જી. સુરત, મૂળ રહે સીપૂર, નનરા, બહરાઈચ, ઉત્તર પ્રદેશ)કૈલાશ અજુરામ ગુજજર (રહે કાની તા. મહુવા જી. સુરતમૂળ રહે, બડાખેડા, આસિંદ, જી. ભિલવાડા, રાજ્ય)લાલશ્રવણ છોગા (Surat LCB Arrest 9 Accused )ગુજરાતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.