ETV Bharat / state

National Powerlifting Competition: સુરત પોલીસ દ્વારા નેશનલ પાવરલિફ્ટિંગ સ્પર્ધાનું આયોજન - Organizing Surat Police National Powerlifting Competition

સુરતના યુવાધન હિંસા નકારાત્મકતા અને નશાના દૂષણથી દૂર રહી સ્વસ્થ શરીર તરફ વાળવા માટે સુરત પોલીસ કમિશનર દ્વારા સુરતના આંગણે સુરત પોલીસની યજમાની હેઠળ નેશનલ પાવરલિફ્ટિંગ સ્પર્ધા યોજાય છે.ત્રણ દિવસ દરમિયાન યોજાનારી આ સ્પર્ધામાં સુરતના યુવાઓને જોવાનો લહાવો લેવા અપીલ કરવામાં આવી છે.

National Powerlifting Competition: સુરત પોલીસ દ્વારા નેશનલ પાવરલિફ્ટિંગ સ્પર્ધાનું આયોજન

author img

By

Published : Dec 17, 2021, 9:07 PM IST

સુરતઃ શહેર પોલીસ (Surat City Police )દ્વારા યુવાધન હિંસા નકારાત્મકતા અને નશાના દૂષણથી દૂર રહી સ્વસ્થ શરીર તરફ વાળવા માટે નેશનલ પાવરલિફ્ટિંગ સ્પર્ધાનું( National Powerlifting Competition )આયોજન કરવામાં આવ્યું.આ કોમ્પિટિશનમાં હરિયાણા, પંજાબ, ઉત્તર પ્રદેશ અને ગુજરાત સહિત 14 રાજ્યોનાં સ્ત્રી-પુરુષ સ્પર્ધકોએ ભાગ લીધો છે.

યુવાધન હિંસા નકારાત્મકતા અને નશાના દૂષણથી દૂર તે માટે આયોજન

સુરતના યુવાધન હિંસા નકારાત્મકતા અને નશાના દૂષણથી દૂર રહી સ્વસ્થ શરીર તરફ વાળવા માટે સુરત પોલીસ કમિશનર દ્વારા સુરતના આંગણે સુરત પોલીસની (Surat City Police )યજમાની હેઠળ નેશનલ પાવરલિફ્ટિંગ સ્પર્ધા ( National Powerlifting Competition )યોજાય છે. કતારગામ સ્થિત મનપાના કોમ્યુનિટી હોલમાં (Manpana Community Hall, Katargam)આજથી શરૂ થયેલી આ કોમ્પિટિશનમાં ગુજરાત ઉપરાંત બીજા હરિયાણ પંજાબ. રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, ઝારખંડ, દિલ્હી, ઓરિસ્સા, બિહાર અને જમ્મુ કારમીર સહિત કુલ 14 રાજ્યોમાંથી સ્પર્ધકો ભાગ લેશે. 17,18,અને 19મીના ત્રણ દિવસ દરમિયાન યોજાનારી આ સ્પર્ધામાં સુરતના યુવાઓને જોવાનો લહાવો લેવા અપીલ કરવામાં આવી છે.

National Powerlifting Competition: સુરત પોલીસ દ્વારા નેશનલ પાવરલિફ્ટિંગ સ્પર્ધાનું આયોજન

યુવાનોમાં આગળ આવવાની પણ ઘણી ક્ષમતા રહેલી

આ બાબતે સુરત પોલીસ કમિશનરે જણાવ્યું કે સુરતના યુવાનોમાં આગળ આવવાની પણ ઘણી ક્ષમતા રહેલી છે. તેમને યોગ્ય તક પૂરી પાડવાની જરૂર છે. યોગ્ય તકના અભાવે યુવાધન વેડફાઈ જાય છે. કેટલાક નશાના રવાડે તો હિંસાના રવાડે પણ ચઢી ગયાના કિસ્સા છે. દેશને સશક્ત યુવાઓની જરૂર છે, તે માટે યુવાનોએ સ્પોર્ટ તરફ વાળવામાં( National Powerlifting Competition ) આવે તે જરૂરી છે.

યુવાનો સ્પોર્ટ્સમાં આગળ આવે તે માટે સુરત પોલીસે નવું અભિયાન

સુરતના યુવાનો સ્પોર્ટ્સમાં(Sports of the youth of Surat) આગળ આવે તે માટે સુરત પોલીસે નવું અભિયાન છેડ્યું છે. સુરતના આંગણે ગત વર્ષે ગુજરાત પાવરલિફ્ટિંગ સ્પર્ધાનું( Gujarat Powerlifting Competition)આયોજન કરવામાં આવ્યુ. હતું. ગુજરાતના આંગણે પ્રથમ વખત રાજ્યકક્ષાની આ સ્પર્ધા મળી હતી. આ વર્ષે યોજાનારી ત્રીજી પાવરલિફ્ટિંગ ચેમ્પિયનશિપ સુરતને મળી છે. 150 જેટલી સ્ત્રી સ્પર્ધકો પણ ભાગ લેશે સ્ત્રીઓ પણ હવે દરેક ક્ષેત્રમાં આગળ આવી છે.

વિજેતાઓને ઇનામી રાશિ ઉપરાંત ટ્રોફી અને સર્ટિફિશ્કેટ અપાશે

ગુજરાતમાં યોજાઈ રહેલી પાવરલિફ્ટિંગ સ્પર્ધામા કુલ 500 કરતા વધુ સ્પર્ધકો ભાગ લેવાના છે. જેમાં 150 જેટલી સ્ત્રીઓ પણ ભાગ લેશે. તેમની માટે અલાયદી કેટેગરી પણ રાખવામાં આવી છે. વિજેતાઓને 11 હજારથી 51 હજાર રૂપિયા સુધીની ઇનામી રાશિ ઉપરાંત ટ્રોફી અને સર્ટિફિશ્કેટ પણ આપવામાં આવશે.યુવાનો માટે સ્વાસ્થ્યતો મંત્ર ખોટી દિશામાં જતા અટકાવશે સમાજના યુવાનોને નશા કે ગુનાહિત પ્રવૃત્તિના રવાડે નહિ ચઢે તે માટે જરૂરી છે કે તેમને સારા સ્વાસ્થ્યની કેળવણી આપવામા આવે, ફિટનેસ પ્રત્યે જાગૃતિ લાવવામાં આવે. જે સમાજના યુવાનો સ્વાસ્થ્યને મંત્ર બનાવશે તેઓ ખોટી દિશામાં જતા અટકશે.

આ પણ વાંચોઃ આગામી વિધાનસભાની ચૂંટણીઓની તૈયારી: ભાજપના વિવિધ મોરચાની બેઠક યોજાઇ

આ પણ વાંચોઃ Sabarmati river pollution:AMCએ ટેકસટાઇલ યુનિટોની લીધેલા સેમ્પલ ફેઈલ, પૂર્વ વિપક્ષ નેતાએ શાસક પક્ષ પર લગાવ્યા ગંભીર આરોપ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.