ETV Bharat / state

સુરતમાં ઉર્દૂ પ્રાથમિક શાળા અને સિવિલના નર્સિંગ સ્ટાફે સ્વ. હીરાબા મોદીને આપી શ્રદ્ધાંજલિ - ગુજરાત નર્સિંગ એસોસિએશન

સુરતમાં આવેલી ઉર્દૂ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ (Nagar Prathmik shikshan samiti surat) અને નવી સિવિલના નર્સિંગ સ્ટાફે (civil hospital staff pays tribute to Hiraba) સ્વ. હીરાબા મોદીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. અહીં વિદ્યાર્થિનીઓએ 2 મિનીટનું મૌન પાળ્યું હતું.

સુરતમાં ઉર્દૂ પ્રાથમિક શાળા અને સિવિલના નર્સિંગ સ્ટાફે સ્વ. હીરાબા મોદીને આપી શ્રદ્ધાંજલિ

author img

By

Published : Dec 30, 2022, 1:36 PM IST

વિદ્યાર્થિનીઓએ પાળ્યું 2 મિનીટનું મૌન

સુરત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા સ્વ. હીરાબા મોદીનું (Hiraba Modi PM Modi Mother) આજે વહેલી સવારે અમદાવાદની યુ. એન. મહેતા હોસ્પિટલમાં નિધન થયું હતું. ત્યારે વહેલી સવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના ઘરે પહોંચ્યા હતા. અહીં વડાપ્રધાને માતાના અંતિમ દર્શન કર્યા પછી તેમની અંતિમ વિધિ કરી હતી. ત્યારે હવે સુરતમાં પણ સ્વ. હીરાબા મોદીને (Hiraba Modi PM Modi Mother) શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.

વિદ્યાર્થિનીઓએ પાળ્યું 2 મિનીટનું મૌન અહીં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ (Nagar Prathmik shikshan samiti surat) સંચાલિત ડૉક્ટર સલીમ અલી ઉર્દુ પ્રાથમિક શાળામાં અને નવી સિવિલ હોસ્પિટલમાં (civil hospital staff pays tribute to Hiraba) નર્સિંગ સ્ટાફે સ્વ. હીરાબા મોદીને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. જ્યારે શાળાની વિદ્યાર્થિનીઓએ 2 મિનીટનું મૌન પણ પાળ્યું હતું. અહીં વિદ્યાર્થીઓએ હીરાબાના ફોટો (Hiraba Modi PM Modi Mother) સામે દિવો પણ પ્રગટાવ્યો હતો.

અમે પ્રાર્થના કરીએ છીએ બીજી તરફ નવી સિવિલ હોસ્પિટલમાં નર્સિંગ સ્ટાફે (civil hospital staff pays tribute to Hiraba) શોક ગીત ગાઈને સ્વ. હીરાબા મોદીને (Hiraba Modi PM Modi Mother) શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

બા દેશને 2 અમૂલ્ય ભેટ આપી ગયા છે આ અંગે ગુજરાત નર્સિંગ એસોસિએશનના (Gujarat Nursing Association) પ્રમુખ ઈકબાલ કઢીવાલાએ જણાવ્યું હતું કે, બા દેશને અમૂલ્ય ભેટ આપી ગયા છે. વિશ્વના સૌથી મોટા નેતા આ માતાનું સૌથી મોટું ઉદાહરણ છે. તેમના નિધનથી સૌથી મોટી ખોટ પડશે. વડાપ્રધાન ઉપર માતાનો પ્રેમ ખૂબ જ અપાર હતો. હું અને સમગ્ર ગુજરાતનો નર્સિંગ પરિવાર ચીર આત્માને શાંતિ મળે તે ઉપરાંત કુટુંબ ઉપર આવી પડેલા આ આફતને સહન કરવાની શક્તિ આપે એવી ઈશ્વરને પ્રાર્થના કરીએ છીએ.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.