ETV Bharat / state

મુસ્લિમ આયોજક દ્વારા દિવ્યાંગો માટે ગરબાનું આયોજન - ન્યુ નેવી સ્પોર્ટ ચેરીટેબલ

સુરત: આમ તો ગુજરાતમાં કોમર્શિયલથી લઇ શેરી ગરબાની રમઝટ જોવા મળે છે. પરંતુ આ વખતે નવરાત્રીમાં દિવ્યાંગો માટે ખાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. દિવ્યાંગોમાં ગરબાને લઇને અનેરો ઉત્સાહ જોવા મળી રહયો હતો. સૌથી અગત્યની વાત એ છે કે, આ ગરબાનું આયોજન મુસ્લિમ સમાજના અગ્રણી ઐયુબ નાગોરી દ્વારા કરવામાં આવ્યું હતું. તેઓ પોતે પણ દિવ્યાંગ છે અને તેઓએ પણ આ નવરાત્રીની મજા માણી હતી.

etv bharat
author img

By

Published : Oct 5, 2019, 5:50 PM IST

સુરતના કોટ વિસ્તારમાં સૌ પ્રથમ વખત ન્યુ નેવી સ્પોર્ટ ચેરીટેબલ દ્રારા દિવ્યાંગ રાસ ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યુ હતું. આ ચેરીટેબલ ટ્રસ્ટના આયોજક મુસ્લિમ સમાજના છે. અને વરિષ્ઠ નાગરિક છે. તેમ છતાં દિવ્યાંગો માટે આટલું સુંદર આયોજન તેમના દ્વારા કરવામાં આવ્યુ હતું. આયોજક અયુબ નાગોરીએ જણાવ્યું હતું કે, કેટલાક વર્ષોથી તેઓ નવરાત્રીનું આયોજન કરતાં આવ્યા છે.

મુસ્લિમ આયોજક દ્વારા દિવ્યાંગો માટે ગરબાનું આયોજન

આ વર્ષ પણ તેઓએ નવરાત્રીનું આયોજન કર્યુ હતું. તે પોતે પણ નવરાત્રીમાં ગરબા રમીને ગરબાની મોજ માણે છે. તેઓને ગરબા ખુબ જ ગમે છે. ઐયુબ ગોરી અન્ય દિવ્યાંગો સાથે જ્યારે ગરબા રમી રહ્યાં હતા. ત્યારે ગરબાનું એક અદભૂત દ્રશ્ય સર્જાયુ હતુ.

Intro:સુરત : આમ તો ગુજરાતમાં કોમર્શિયલ થી લઇ શેરી ગરબાની રમઝટ જોવા મળે છે પરંતુ આ વખતે નવરાત્રીમાં દિવ્યાંગો માટે ખાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યુ હતુ. દિવ્યાંગોમાં ગરબાને ઉત્સાહ જોવા મળી રહયો હતો. સૌથી અગત્યની વાત છે કે આ ગરબાનુ આયોજન કરનાર મુસ્લિમ સમાજના અગ્રણી ઐયુબ ગોરી એ કર્યું હતુ. તેઓ પણ પોતે દિવ્યાંગ છે અને તેઓએ પણ આ નવરાત્રિની મજા માણી હતી.

Body:સુરતના કોટ વિસ્તારમાં સૌ પ્રથમ વખત ન્યુ નેવી સ્પોર્ટ ચેરીટેબલ દિવ્યાંગ રાસ ગરબા મહોત્સવ નું આયોજન કરવામાં આવ્યુ હતુ આ ચેરીટેબલ ટ્રસ્ટ ના આયોજક પોતે મુસ્લિમ સમાજના છે અને વરિષ્ઠ નાગરિક છે તેમ છતાં દિવ્યાંગો માટે આટલુ સુંદર આયોજન તેમના દ્વારા કરવામાં આવ્યુ હતુ. આયોગ નાગોરીએ જણાવ્યું કે કેટલાક વર્ષોથી તેઓ નવરાત્રીનું આયોજન કરતાં આવ્યા છે તેઓ પોતે નવરાત્રિમાં ગરબા રમે છે અને તેઓને ગરબા ખુબ જ સરસ લાગે છે. ઐયુબ ગોરી અન્ય દિવ્યાંગો સાથે જ્યારે ગરબા રમી રહ્યા હતા ત્યારે ગરબાનું એક અદભૂત દ્રશ્ય સર્જાયુ હતુ..

Conclusion:શારીરિક વિકલાંગતા હોવા છતા તેઓ ઉત્સાહભેર ગરબા રમી રહ્યા હતા. મોટી સઁખ્યાંમાં દિવ્યાંગો ને ગરબા રમતા જોઈ એક અદભુત અને અનેરો લ્હાવો જોવા મળ્યો હતો.દિવ્યાંગો નવરાત્રી માટે ખાસ તૈયારી પણ કરી  હતી દિવ્યાંગો ટ્રેડિશનલ ડ્રેસમાં આવ્યા હતા અને પોતપોતાની રીતે ગરબાના સ્ટેપ લઈ રહ્યા હતા. સુંદર આયોજનના કારણે કેટલાક દિવ્યાંગોને પ્રથમવાર ગરબા રમવાની તક મળી હતી.

બાઈટ : અયુબ નાગોરી
બાઈટ : વૈશાલી પટેલ
બાઈટ : મમતા પરમાર
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.