ETV Bharat / state

સુરતના પાંડેસરા વિસ્તારમાં પતિની હત્યા, પોલીસને પત્ની પર શંકા - પાંડેસરા વડોદગામ

પાંડેસરા વડોદગામ ખાતે આવેલી મહાવીર નગરના એક રૂમમાંથી હત્યા કરાયેલો મૃતદેહ મળી આવ્યો છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, મૃતક પ્રેમલાલ ગુપ્તા મૂળ યુપીનો રહેવાસી છે અને પત્ની અને ત્રણ સંતાન સાથે રહેતો હતો. નકાબ પોસ 4 જણા ઘરમાં ઘૂસીને પ્રેમલાલનું ગળુ કાપી હત્યા બાદ આરોપીઓ ફરાર થઈ ગયા. સવારે 5 વાગે પત્નીએ બુમાબુમ કરી મુકતા મહોલ્લા વાસીઓ દોડી આવ્યા હતા. પ્રેમલાલ શાકભાજીનો વેપારી અને ગેસ બોટલ રીપેરીંગનું કામ કરતો હતો. વારંવાર પતિ-પત્નીના ઝગડામાં પતિની હત્યા કરાઈ હોવાનું અનુમાન છે.

સુરતના પાંડેસરા વિસ્તારમાં હત્યા, પત્ની પર પોલીસને શંકા
સુરતના પાંડેસરા વિસ્તારમાં હત્યા, પત્ની પર પોલીસને શંકા
author img

By

Published : Jan 29, 2020, 3:29 PM IST

સુરત : પાંડેસરામાં વિસ્તારમાં આવેલા મહાવીર નગરમાં શાકભાજીના વેપારીની ગળુ કાપીને કરપીણ હત્યા કરવામાં આવી છે. ઘટનાની જાણ થતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, પ્રેમલાલ છેલ્લા એક વર્ષથી જ મહાવીર નગરના પ્લોટ નંબર 27ના રૂમ નંબર 4માં ભાડે રહેતો હતો.શાકભાજીનો વેપારી અને ગેસ બોટલ રીપેરીંગનું કામ કરતો હતો. 4 જણા ઘરમાં ઘૂસીને પતિનું ગળુ કાપી ભાગી ગયા હતા. સમગ્ર ઘટના અંગે પત્નીનું નિવેદન લેતા જાણવા મળ્યું છે કે ,પતિ-પત્ની વચ્ચે વારંવાર ઝઘડાઓ થતા હતા.

સુરતના પાંડેસરા વિસ્તારમાં હત્યા, પત્ની પર પોલીસને શંકા

પત્નીએ જ પતિની હત્યા કરી હોવાનું અનુમાન પોલીસ દ્વારા કરવામાં આવી રહ્યું છે. હાલ પોલીસ દ્વારા પત્નીની પૂછપરછ હાથ ધરાઈ છે.પાંડેસરા પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો. જ્યાં જાણવા મળ્યું છે કે, પ્રેમલાલને નાક, ગળા અને ગુપ્તાંગના ભાગે ચપ્પુના ઘા મારવામાં આવ્યા છે. સાથે કપાળ પર ઘસરકાના નિશાન પણ મળી આવ્યા છે. પ્રેમલાલની કરપીણ હત્યા મામલે પોલીસે તપાસ શરુ કરી છે.

Intro:સુરત : પાંડેસરા વડોદગામ ખાતે આવેલ મહાવીર નગર ના એક રૂમ માંથી હત્યા કરાયેલો મૃતદેહ મળી આવ્યો છે.પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે.પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે મૃતક પ્રેમલાલ ગુપ્તા મૂળ યુપીનો રહેવાસી છે અને પત્ની અને ત્રણ સંતાન સાથે રહેતો હતો..નકાબ પોસ 4 જણા ઘરમાં ઘૂસીને પ્રેમલાલ નું ગળું કાપી હત્યા બાદ આરોપીઓ ફરાર થઈ ગયા.સવારે 5 વાગે પત્નીએ બુમાબુમ કરી મુકતા મહોલ્લા વાસીઓ દોડી આવ્યા હતા.પ્રેમલાલ શાકભાજી નો વેપારી અને ગેસ બોટલ રીપેરીંગ નું કામ કરતો હતો.વારંવાર પતિ-પત્નીના ઝગડામાં પતિની હત્યા કરાઈ હોવાનું અનુમાન છે. 

Body:પાંડેસરામાં વિસ્તારમાં આવેલા મહાવીર નગરમાં શાકભાજીના વેપારીની ગળું કાપીને કરપીણ હત્યા કરવામાં આવી છે.  ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે પ્રેમલાલ છેલ્લા એક વર્ષથી જ મહાવીર નગરના પ્લોટ નંબર 27ના રૂમ નંબર 4માં ભાડે રહેતો હતો.શાકભાજીનો વેપારી અને ગેસ બોટલ રીપેરીંગનું કામ કરતો હતો. 4 જણા ઘરમાં ઘૂસીને પતિનું ગળું કાપી ભાગી ગયા હતા. સમગ્ર ઘટના અંગે પત્નીનું નિવેદન લેતા જાણવા મળ્યું છે કે 

Conclusion:પતિ-પત્ની વચ્ચે વારંવાર ઝઘડાઓ થતા હતા. પત્નીએ જ પતિની હત્યા કરી હોવાનું અનુમાન પોલીસ દ્વારા કરવામાં આવી રહ્યું છે. હાલ પોલીસ દ્વારા પત્નીની પૂછપરછ હાથ ધરાઈ છે.પાંડેસરા પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો. જ્યાં જાણવા મળ્યું છે કે પ્રેમલાલને નાક, ગળા અને ગુપ્તાંગના ભાગે ચપ્પુના ઘા મારવામાં આવ્યા છે. સાથે કપાળ પર ઘસરકાના નિશાન પણ મળી આવ્યા છે. પ્રેમલાલની કરપીણ હત્યા મામલે પોલીસે તપાસ શરુ કરી છે..

બાઈટ : કૌશિક ભાઈ (પાડોશી)
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.