ETV Bharat / state

સુરતમાં વીનું મોરડિયા અશ્વ સવારી કરી ફોર્મ ભરવા નિકળ્યા - સુરત પશ્ચિમ વિધાનસભા બેઠક

સુરતમાં (Surat assembly seat) વીનું મોરડિયાએ ઘોડે સવારી કરીને ફોર્મ ભરવા ગયા હતા. સુરતમાં ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો ફોર્મ ભરી રહ્યા હતા અને તેમના સમર્થકો આમે સામે આવી સૂત્રોચ્ચાર કરવા લાગ્યા હતા. વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election 2022) હવે નજીક આવી રહી છે ત્યારે દરેક ઉમેદવાર મેદાનમાં આવી રહ્યા છે. ત્યારે વીનું મોરડિયાએ ઘોડે સવારી ફોર્મ ભરવા ગયા હતા.

મોરાડિયા નીકળ્યા મેદાને: અશ્વ સવારી કરી ફોર્મ ભરવા ચાલ્યા

author img

By

Published : Nov 11, 2022, 4:24 PM IST

સુરત વિધાનસભાની (Gujarat Assembly Election 2022) પશ્ચિમ બેઠક માટે નામાંકનના ફોર્મ ભરવા માટે આજે જૂની કલેકટર કચેરી ખાતે કોંગ્રેસના સંજય પટવા અને ભાજપમાંથી પુર્ણેશ મોદી આવ્યા હતા . જ્યાં એક જ સમયે બંને ફોર્મ ભરવા માટે ભેગા થઈ જતા તેમના સમર્થકો આમને સામને આવી ગયા હતા અને મોદી મોદી અને કોંગ્રેસ તેમજ રાહુલના સૂત્રોચાર કર્યા હતા.

મોરાડિયા નીકળ્યા મેદાને: અશ્વ સવારી કરી ફોર્મ ભરવા ચાલ્યા

રાહુલ ગાંધીના નામના સૂત્રોચાર ભાજપના સમર્થકો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મુખોટા પહેરીને આવ્યા હતા અને પીએમ મોદીના નામનો જયકાર કર્યો હતો. તેમની સામે કોંગ્રેસના કાર્યકર્તાઓએ હર હર મહાદેવ અને રાહુલ ગાંધીના નામના સૂત્રોચાર કર્યા હતા.

ચુંટણીનો ધમધમાટ ઉમેદવારોએ શક્તિ પ્રદર્શન સાથે ફોર્મ ભરવાની શરુઆત કરી છે. ગુજરાત વિધાનસભાની ચુંટણી 2022ની (Gujarat Assembly Election 2022) જાહેરાત થઇ ચુકી છે. ગુજરાતમાં બે તબક્કામાં મતદાન થશે, ત્યારે રાજકીય પાર્ટી દ્વારા ઉમેદવારોના નામોની જાહેરાત પણ કરી દેવામાં આવી છે. સુરતમાં જાહેર થયેલા ઉમેદવારો દ્વારા પોતાના સર્મથકો સાથે ફોર્મ ભરવાની શરુઆત કરી છે. સુરત શહેરમાં આપ, કોંગ્રેસ અને ભાજપના ઉમેદવારો દ્વારા રેલી સ્વરૂપે નીકળી ફોર્મ ભરવા પહોચ્યા હતા.

પુર્ણેશ મોદીએ ફોર્મ ભર્યું પૂર્વ પ્રધાન પુર્ણેશ મોદીએ ફોર્મ ભર્યું સુરત પશ્ચિમના (Surat assembly seat)ભાજપના ઉમેદવાર અને પૂર્વ પ્રધાન પુણેશ મોદી ફોર્મ ભરવા પોતાના સમર્થકો સાથે નીકળ્યા હતા. તેઓએ અંબિકા નિકેતન મંદિર ખાતે દર્શન કરી પોતાના સમર્થકો સાથે ફોર્મ ભર્યું હતું પુર્નેશ મોદી સુરતની પશ્ચિમ બેઠક પરથી ભાજપના ઉમેદવાર જાહેર થયા છે.

વીનું મોરડિયાએ ઘોડે સવારી કરી ફોર્મ ભર્યું કતારગામ બેઠક પરથી ભાજપના ઉમેદવાર જાહેર થયેલા વીનુ મોરડિયા પણ ફોર્મ ભરવા પહોચ્યા હતા તેઓએ પોતાના નિવાસ સ્થાનેથી કુમકુમ તિલક કરી ઘોડે સવારી કરી હતી. તેમજ સ્વામીનારાયણ મંદિરે સાંધુ સંતોના આશીવાદ લેવા પહોચ્યા હતા અને ત્યારબાદ રેલી યોજી ફોર્મ ભરવા પહોચ્યા હતા

ગોપાલ ઈટાલીયાએ ફોર્મ ભર્યું આપ પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઈટાલીયાએ ફોર્મ ભર્યું. આપ પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઈટાલીયાને કતારગામ વિધાનસભામાંથી ઉમેદવાર જાહેર કરાયા છે. તેઓ આજે ફોર્મ ભરવા પહોચ્યા હતા. રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢા સાથે ગોપાલ ઈટાલીયાએ રેલી યોજી પોતાના સમર્થકો સાથે ફોર્મ ભરવા પહોચ્યા હતા.

સંજય પટવા ફોર્મ ભર્યું કોંગ્રેસ દ્વારા ઉમેદવારોની બે યાદી જાહેર કરવામાં આવી છે. જેમાં સુરત પશ્ચિમ વિધાનસભા બેઠક પરથી કોંગ્રેસ દ્વારા સંજય પટવાના નામની જાહેરાત કરવામાં આવી છે. સજ્ય પટવાએ આજે પોતાના સમર્થકો સાથે ફોર્મ ભરવા પહોચ્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.