ETV Bharat / state

Misdemeanor case in Surat : સુરતમાં નરાધમે 14 વર્ષની કિશોરીને લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચર્યું - Misdemeanor case in Gujarat

સુરતમાં 14 વર્ષીય કિશોરીને પ્રેમ જાળમાં ફસાવી યુવકે દુષ્કર્મ આચર્યું(Misdemeanor case in Surat) હતું. અંગતપળોનો વિડીયો ઉતારી ધમકી આપી બનાવની જાણ તારા ઘરે કરશે વિડિયો વાયરલ કરી દઈશ. આ મામલે કિશોરીના પરિવારજનોએ પોલીસ ફરિયાદ કરી હતી. પોલીસે ફરિયાદના આધારે આરોપીની ધરપકડ કરી છે.

Misdemeanor case in Surat : સુરતમાં નરાધમે 14 વર્ષની કિશોરીને લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચર્યું

author img

By

Published : Apr 28, 2022, 7:50 PM IST

Updated : Apr 28, 2022, 9:04 PM IST

સુરત: શહેરના અડાજણ સ્થિત અશોક વાટિકા સોસાયટીમાં રહેતા ઉમંગ ઉર્ફે બોની પ્રહલાદ પટેલે 14 વર્ષીય કિશોરીને પોતાના પ્રેમજાળમાં ફસાવી હતી. કિશોરીને પ્રેમજાળમાં ફસાવ્યા બાદ લગ્નની લાલચ આપી તેણીની સાથે અવાર નવાર દુષ્કર્મ આચર્યું (Misdemeanor case in Surat)હતું. એટલું જ નહી ઉમેંગે દુષ્કર્મ વખતનો વિડિયો પણ ઉતારી લીધો હતો. આ બનાવની જાણ તારા ઘરે કરશે તો હું આ વિડિયો વાયરલ કરી (threaten to viral video)દઈશ તેવી ધમકીઓ પણ કિશોરીને આપી હતી.

દુષ્કર્મ આચર્યું

આ પણ વાંચોઃ Rajkot Rape Case: કોર્ટે 7 વર્ષના બાળક સાથે દુષ્કર્મ કરનારા આરોપીને ફટકારી 20 વર્ષની સજા

આરોપીએ મિત્રો વોટસએપ પર મોકલ્યા - આરોપીએ આ વિડીયો તેના બે મિત્રો દીપ અને વીસ્પીને વોટસએપ ઉપર મોકલ્યા હતા. જો કે આખરે આ બનાવની જાણ કિશોરીના પરિવારજનોને થતા (Misdemeanor on a teenager in Surat )આ મામલે અડાજણ પોલીસ મથકમાં ઉમંગ ઉર્ફે બોની પ્રહલાદ પટેલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. જેમાં અડાજણ પોલીસે પોસ્કો સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ શરુ કરી હતી. આ મામલે પોલીસે આરોપીની ધરપકડ કરી છે.

આ પણ વાંચોઃ Death Penalty In Deesa: ડીસામાં મૂકબધિર બાળકીની દુષ્કર્મ બાદ હત્યા કરનારા નરાધમને કોર્ટે સંભળાવી સજા

આવી ઘટનાઓ કિશોરીઓ માટે લાલબતી સમાન - ઉલ્લેખનીય છે કે કિશોરીઓ પ્રેમજાળમાં ફસાઈનેના( Misdemeanor case in Gujarat)કરવાનું કરી બેસે છે અને આખરે બાદમાં આખી જિંદગી પસ્તાવવાનો વારો આવે છે. આવી જ ઘટના સુરતમાં સામે આવી છે. આ મામલે પોલીસ ફરિયાદ પણ થઇ છે અને પોલીસે તપાસ પણ શરુ કરી છે. ત્યારે આવી ઘટનાઓ કિશોરીઓ માટે લાલબતી સમાન છે.

Last Updated : Apr 28, 2022, 9:04 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.