ETV Bharat / state

બારડોલી તાલુકાની મઢી ગામની MK પટેલ શાળામાં ગણિત વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન - surat news

બારડોલી: શૈક્ષણિક સત્રનાં ભાગ રૂપે રાજ્યનાં શિક્ષણ વિભાગનાં આદેશ અનુસાર સુરત જીલ્લા શિક્ષણ અધિકારી કચેરી દ્વારા વિવિધ અભિગમો હાથ ધરાયા છે. સુરત જીલ્લા શિક્ષણ અધિકારીની કચેરી દ્વારા બારડોલી તાલુકાની મઢી ગામની એમ .કે પટેલ શાળામાં ગણિત - વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું.

એમ .કે પટેલ શાળામાં ગણિત વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન
author img

By

Published : Sep 7, 2019, 9:58 AM IST

સુરત જિલ્લાની શાળાઓ પૈકી બારડોલી અને મહુવા તાલુકાની શાળાનાં વિદ્યાર્થીઓએ ૧૧૯ કૃતિઓ રજુ કરી હતી. શાળામાં વિદ્યાર્થીઓ માટે ગણિત, વિજ્ઞાન અને પર્યાવરણ જેવા વિષયો મહત્વનાં બની રહે છે. એ વિષય પર બાળકો સંશોધન કરે અને તેનામાં પડેલી સુષુપ્ત શક્તિ બહાર આવે તે હેતુથી પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતુ.

એમ .કે પટેલ શાળામાં ગણિત વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન

વિદ્યાર્થીઓએ વિવિધ વિષયો પર સંશોધન કરીને પ્રોજેક્ટ તૈયાર કર્યા હતા.જેમાં ખુબ જ રસપ્રદ વિષયો હતા.જેમકે,વરસાદી પાણીનો સંગ્રહ , વીજળી બચાવો , ખેતીમાં કઈ રીતે લોકોને ફાયદો થઇ શકે તેવા વિષયો પર કૃતિ રજુ કરી હતી. તાજેતરમાં ઘાટી વિસ્તારમાં બનતા અકસ્માતો નિવારવા, હાઈ-વે સેફટી ઉપર પણ વિદ્યાર્થીઓએ મહત્વ ની કૃતિ રજુ કરી હતી . શાળાનાં આચાર્ય અને શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યાં હતા.

Intro:સુરત જીલ્લા શિક્ષણ અધિકારી ની કચેરી દ્વારા બારડોલી તાલુકા ની મઢી ગામે આવેલ એમ કે પટેલ શાળા માં ગણિત વિજ્ઞાન પ્રદર્શન નું આયોજન કર્યું હતું . બારડોલી અને મહુવા તાલુકો મળી કુલ ૧૧૯ જેટલી કૃતિ રજુ કરી વિદ્યાર્થીઓ એ પોતાની પ્રતિભા બહાર લાવવા પ્રયત્ન કર્યો હતો .

Body:શૈક્ષણિક સત્ર ના ભાગ રૂપે રાજ્ય ના શિક્ષણ વિભાગ ના આદેશ અનુસાર સુરત જીલ્લા શિક્ષણ અધિકારી ની કચેરી દ્વારા વિવિધ અભિગમો હાથ ધરાયા છે . ત્યારે બાળકો ની પ્રતિભા બહાર લાવતા એકે પ્રદર્શન નું આયોજન કરાયું હતું . સુરત જિલ્લા  બારડોલી તાલુકા ના મઢી ગામે આવેલ એમ કે પટેલ  શાળા માં  ગણિત , વિજ્ઞાન , પર્યાવરણ પ્રદર્શન નું આયોજન કરાયું હતું .  જિલ્લા ની શાળાઓ પેકી બારડોલી અને મહુવા તાલુકા ની શાળા ના ૧૧૯ કૃતિઓ એ ભાગ લીધો હતો
બારડોલી ના મઢી એમ કે પટેલ શાળા માં આયોજિત  ગણિત વિજ્ઞાન પ્રદર્શન માં શાળાઓ ના વિદ્યાર્થીઓ એ આહલાદક અને પોતાની શુષુપ્ત શક્તિ બહાર લાવી અનેક પ્રોજેક્ટ બનાવ્યા હતા . જેમાં વરસાદી પાણી નો સંગ્રહ  , વીજળી બચાવો , ખેતી વિષય માં કઈ રીતે લોકો ને ફાયદો થઇ શકે એ માટે બાળકો એ પોતાની કૃતિ રજુ કરી હતી .

Conclusion:શાળા માં વિદ્યાર્થીઓ માટે ખાસ કરી ને ગણિત , વિજ્ઞાન અને પર્યાવરણ જેવા વિષયો મહત્વ ના બની રહે છે . ત્યારે એવા વિષય માજ બાળકો સંશોધન કરે એ હેતુ પણ રખાયો  હતો . વિવિધ કૃતિઓ માં બાળકો એ તાજેતર માં ઘાટી વિસ્તાર માં બનતા અકસ્માતો નિવારવા પણ હાઈ વે સેફટી ઉપર મહત્વ ની કૃતિ રજુ કરાઈ હતી . 
બારડોલી અને મહુવા એમ બે તાલુકા ના ગણિત વિજ્ઞાન પ્રદર્શન નું મઢી એમ કે પટેલ શાળા એ  યજમાની કરી હતી . અને શાળા ના આચાર્ય અને શિક્ષકો દ્વારા જેહમત ઉઠાવાય હતી . વર્તમાન સમય ના ખેતી વળી માં પાણી સમસ્યા ઉપર સોલાર પ્રોજેક્ટ , પાણી સંગ્રહ , પર્યાવરણ બચત સહીત ના વિષયો ને વિદ્યાર્થીઓ એ આવરી લીધા હતા .

બાઈટ : ૧ અજય ભાઈ મોદી  ( આચાર્ય - મઢી , એમ કે પટેલ શાળા )

બાઈટ : ૨  નિધિ પટેલ [ વિદ્યાર્થીની - જય અંબે વિદ્યાલય ]

બાઈટ : ૩  વિદ્યાર્થી
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.