ETV Bharat / state

કેદારકંઠાની કડકડતી ઠંડી વચ્ચે 15 ડિગ્રીમાં ટ્રેકિંગ, 12500 ફૂટની ઊંચાઈ પર તિરંગો ફરકાવ્યો - સુરતની ટીમે ત્રિરંગી ભારતીય ધ્વજને ફલેગ ઓફ કર્યો

સુરતના એડવોકેટ અને તેમની ટીમે કેદારકંઠા (Adventurous mountaineers of Gujarat) ખાતે માઇનસ 15 ડિગ્રીમાં ટ્રેકિંગ કરી 12500 ફૂટની ઉચ્ચાઈ પર તિરંગો લહેરાવ્યો છે. એડવોકેટ અંકિત જાંજડિયા તથા એડવોકેટ કિંજલ અંકિત જાંજડિયા કે જેઓએ વહેલી સવારના 1 વાગ્યે બેઝ કેમ્પ પરથી આરોહણની (Kedarkantha trekking point) શરૂઆત કરી હતી. અને સવારે 7 વાગ્યા અને 16 મિનિટે ટોચ પર ( surat team flag off tri color Indian flag) પહોંચી સિદ્ધિ હાંસલ કરી હતા.

કેદારકંઠાની કડકડતી ઠંડી વચ્ચે -15 ડિગ્રીમાં ટ્રેકિંગ, 12500 ફૂટની ઊંચાઈ પર તિરંગો ફરકાવ્યો

author img

By

Published : Jan 12, 2023, 8:00 AM IST

સુરત ઉત્તર ભારતમાં હાલ હાડ થીજવતી ઠંડી છે. અને આ વચ્ચે ગુજરાતના (Kedarkantha trekking point surat team ) સાહસિક પર્વતારોહી(Adventurous mountaineers of Gujarat) એડવોકેટ હરકિશન જયાણી(Mountaineer advocate Harkishan Jayani) અને તેમની ટીમે ઉત્તરાખંડના (ઉત્તરકાશીના) કેદારકંઠા ખાતે માઇનસ 15 ડિગ્રીમાં ટ્રેકિંગ કરી 12500 ફૂટની ઉંચાઈ પર તિરંગો લહેરાવ્યો છે.

આ પણ વાંચોઃ નોર્થ ઈન્ડિયા આખું ધુમ્મસની ચાદરમાં, વાહવ્યવહારને થઈ માઠી અસર

પર્વતોની માળાઓમાં બરફ હાલ ભારતમાં શિયાળો ચાલી રહ્યો છે અને તેમાં પણ હિમાયલની પર્વતોની માળાઓમાં બરફ પડી રહ્યો હોય અને તેના પવન માત્રથી જો ગુજરાતમાં આટલી ઠંડીનો એહસાસ થતો હોય તેવા સમયે હિમાલયના(Kedarkantha trekking point) પર્વત માળામાં ટ્રેકિંગ કરવું ખુબજ કસ્ટ દાયક ની સાથે સાથે જોખમી પણ છે. ત્યારે ઉત્તરાખંડમાં એડવોકેટ અને તેમની ટીમે કેદારકંઠા ખાતે માઇનસ 15 ડિગ્રીમાં ટ્રેકિંગ કરી 12500 ફૂટની ઉચ્ચાઈ પર તિરંગો લહેરાવ્યો છે.

ટીમના સભ્યોમાં એડવોકેટ સુરતના એડવોકેટ હરકિશન જયાણી અને તેની ટીમે (Kedarkantha trekking point surat team ) પ્રાપ્ત કરી છે. તેમની ટીમના સભ્યોમાં એડવોકેટ નીતા હરકિશન જયાણી, એડવોકેટ અંકિત જાંજડિયા તથા એડવોકેટ કિંજલ અંકિત જાંજડિયા કે જેઓએ વહેલી સવારના 1 વાગ્યે બેઝ કેમ્પ પરથી આરોહણની શરૂઆત કરી હતી. અને સવારે 7 વાગ્યા અને 16 મિનિટે ટોચ પર પહોંચી સિદ્ધિ હાંસલ કરી હતા.

આ પણ વાંચોઃ સરકારે 7 IPS અધિકારીઓને કરી દીધા ખુશ, પે સ્કેલમાં કર્યો વધારો

5 થી 7 થરા કપડાં ગુજરાતીઓ સાહસિક પ્રવૃત્તિમાં હવે પાછળ નથી. હરકિશન જયાણીએ જણાવ્યું હતું કે, ઉત્તરાખંડ રાજ્યના ઉત્તરકાશી જિલ્લામાં આવેલ કેદારકંઠા પર્વતનો સ્લોપ 60 થી 70 ડીગ્રી જેટલો હોવાથી ખૂબ જ ધ્યાન રાખવું જરૂરી હતું. એક નાની ભૂલ પણ મોતના મુખમાં ધકેલી દે તેમાં કઈ શંકા નહોતી. માઇનસ 15 ડીગ્રી થી વધુ તાપમાનમાં શરીરનો કોઈપણ ભાગ ખુલ્લો ન રાખી શકાય માટે 5 થી 7 થરા કપડાં પહેરવા પડ્યા હતા. તેમ છતાં ઠંડી તો લાગી રહી હતી. તે પરિસ્થિતિમાં પણ એક લક્ષ હતું તેથી કોઈપણ સંજોગોમાં સફળ થવા માટે અમારી ટિમ કટીબદ્ધ હતી.

ટીમે સતત આરોહણ કર્યું વધુમાં જણાવ્યું હતું કે,બરફ પર સતત ચાલવાનું તેમજ પર્વતપર એકદમ સીધી ચડાય સાથે હાડ થિજાવતી કાતિલ ઠંડી હોવાથી ખુબજ થાક અને મુશ્કેલીઓ પડી રહી હતી, તે તમામની વચ્ચે જજુમીને અમારે સફળતા હાંસિલ કરવાની હતી જે અમોની ટીમના સભ્યોએ સવારના 7 વાગ્યા ને 16 મિનિટે શિખરના ટોપ પર 12500 ફૂટની ઉંચાઈ પર પહોંચીને તિરંગો લહેરાવી પ્રાપ્ત કરી. સવારનો સોનેરી સુયોદય જોવા માટે અમારી ટીમે સતત આરોહણ કર્યું હતું, કુલ આરોહણ અવરોહણ માટે અમોને 8 કલાક નો સમય લાગ્યો હતો અને બીજા દિવસે સાંજના 4 વાગ્યે અમો ટ્રેક પૂર્ણ કરી પરત ફર્યા હતા. આ સમય દરમિયાન નીંદર પણ ખૂબ આવતી હતી, થાક ખુબજ હતો તથા રોકાય શકાય તેવી કોઈ જગ્યા નહોતી આ તમામ મુશ્કેલીઓને હસતા મોઠે સહીને પરત ફર્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.