ETV Bharat / state

સુરત અગ્નિકાંડ: ન્યાય માટે 22 મૃતકોના પરિવારે કર્યા એક દિવસના પ્રતિક ઉપવાસ

સુરતઃ ગત્ 24 મેના રોજ સુરતના સરથાણામાં તક્ષશિલા અગ્નિકાંડની ઘટના બની હતી. આ અગ્નિકાંડમાં સામાન્ય પરિવારના 22 માસુમનો ભોગ લેવાયો હતો. ત્યારે આ ઘટનાને 1 મહીનાથી વધારે સમય વીતી ગયો હોવા છતાં આરોપીઓની ધરપકડ કરવામાં ન આવતા ન્યાય માટે 22 મૃતકોનો પરિવાર આજે એક દિવસના પ્રતીક ધરણા પર બેઠો છે.

સુરત
author img

By

Published : Jun 30, 2019, 12:34 PM IST

તક્ષશિલા અગ્નિકાંડની ઘટનામાં હજુ સુધી DGVCના ઉચ્ચ અધિકારીઓની ધરપકડ નહીં કરવામાં આવતી હોવાનો વાલીઓએ આક્ષેપ કર્યા છે. પોલીસ ફક્ત નાના અધિકારીઓની ધરપકડ કરી મોટા મગરમચ્છોને બચાવવાના પ્રયાસ કરી રહી છે. તેથી જ પોતાના વહાલસોયા દીકરા-દિકરીઓનો ન્યાય મળે તે માટે વાલીઓએ પોલીસ પરવાનગી મેળવી એક દિવસના પ્રતિક ધરણા કરી તક્ષશિલા અગ્નિકાંડ મુદ્દે જવાબદારોની ધરપકડ કરવાની કરી માંગ કરી છે.

ન્યાય માટે 22 મૃતકોનો પરિવાર એક દિવાસન પ્રતીક ધરણા પર

વધુમાં વાલીઓએ જણાવ્યું હતું કે, બે વખત તમામ આવેદનપત્ર આપવા છતાં હજી સુધી વાલીઓની રજૂઆત પર ધ્યાન આપવા આવતું નથી. પોલીસ હજુ પણ ઉચ્ચ અધિકારીઓને બચાવવાનો પ્રયાસ કરી રહી છે.

GJ_SUR_01_PRATIK_DHARNA_7201256

સુરત 

તક્ષશિલા અગ્નિકાંડ મામલો...

બાવીસ મૃતકોનો પરિવાર બેઠો એક દિવાસન પ્રતીક ધરણા પર...

તક્ષશિલા અગ્નિકાંડ ની ઘટના માં હમણાં સુધી દીજીવીસીએલ ના ઉચ્ચ અધિકારીઓ ની ધરપકડ નહીં કરવામાં આવી હોવાનો વાલીઓએ કર્યા આરોપ...

ફક્ત નાના અધિકારીઓ ની ધરપકડ કરી મોટા મગરમચ્છ ને બચાવવાના પ્રયાસ.....

વાલીઓએ પોલીસ પરવાનગી મેળવી એક દિવસના પ્રતીક - ધરણા કરી તક્ષશિલા અગ્નિકાંડ મુદ્દે જવાબદારો સામે પગલાં ભરી ધરપકડ કરવાની કરી માંગ....

પ્રતીક ઉપવાસ અને ધરણા

બે વખત તમામ આવેદનપત્ર આપવા છતાં હજી સુધી વાલીઓની રજુવાત પર  ધ્યાન આપવામાં આવ્યું હોવાનો સુર..
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.