ETV Bharat / state

JEE Main result 2022: સુરતના વિદ્યાર્થીનો ગુજરાતમાં પ્રથમ અને દેશમાં 29મો રેન્ક - JEE MAINS 2022

જેઈઈ મેઈન્સ જૂન સેશન 2022નું પરિણામ (JEE Mains 2022 Results ) જાહેર થઈ ગયું છે. સુરતના માહિત ગઢીવાલાએ ગુજરાતમાં પ્રથમ ક્રમાંક મેળવીને મેદાન મારી લીધું છે. ઓલ ઈન્ડિયા રેન્ક 29 મેળવી JEE મેઈન 2022માં ભૌતિકશાસ્ત્રમાં 99.9984528 ટકા અને 100 ટકા સાથે ગુજરાત ટોપર બન્યો છે.

JEE Main result 2022: સુરતના વિદ્યાર્થીનો ગુજરાતમાં પ્રથમ અને દેશમાં 29મો રેન્ક
JEE Main result 2022: જેઈઈ મેઈન્સમાં સુરતના વિદ્યાર્થીએ બાજી મારી
author img

By

Published : Aug 8, 2022, 7:35 PM IST

સુરત: આજે જેઈઈ મેઈન્સ જૂન સેશન 2022નું પરિણામ (JEE Mains 2022 Results )જાહેર થયું છે. શહેરના માહિત ગઢીવાલાએ ઓલ ઈન્ડિયા રેન્ક 29 મેળવી JEE મેઈન 2022માં ભૌતિકશાસ્ત્રમાં 99.9984528 ટકા અને 100 ટકા આઈલ સાથે ગુજરાત ટોપર બન્યો છે. તે સાથે જ સુરતના જ આનંદ શશીકુમારે ભૌતિકશાસ્ત્ર અને ગણિતમાં 99.9982269 ટકા અને 100 ટકા સાથે ઓલ ઈન્ડિયા રેન્ક 58 મેળવી સુરતમાં પેહલાં (JEE Main 2022 )ક્રમે આવ્યા છે.

જેઇઇ મેઇન 2022

વિદ્યાર્થીઓ દ્વારા ઉત્કૃષ્ટ પ્રદર્શન કરવામાં આવ્યું - JEE main ફાઇનલનું પરિણામ જાહેર થતા જ ફરી એક વખત જેઇઇ મેઇન 2022માં સુરતના વિદ્યાર્થીઓ દ્વારા ઉત્કૃષ્ટ પ્રદર્શન કરવામાં આવ્યું છે. સુરતના વિદ્યાર્થીઓના સતત પ્રયત્નોથી ઉજ્જવળ પરિણામ આવ્યું છે. સુરતના મહિત ગઢીવાલાએ ઓલ ઈન્ડિયા રેન્ક 29 મેળવી JEE મેઈન 2022માં ભૌતિકશાસ્ત્રમાં 99.9984528 ટકા અને 100 ટકા સાથે ગુજરાત ટોપર બન્યો છે. તે સાથે જ સુરતના જ આનંદ શશીકુમારે ભૌતિકશાસ્ત્ર અને ગણિતમાં 99.9982269 ટકા અને 100ટકા સાથે ઓલ ઈન્ડિયા રેન્ક 58 મેળવી સુરતમાં પેહલા ક્રમે આવ્યા છે.

આ પણ વાંચોઃ IIT, IIM, JEE અને NEET પરીક્ષાની તૈયારી માટે સરકાર કરશે કોચિંગ કલાસ શરૂ

બે વિદ્યાર્થીઓએ ટોપ 100માં સ્થાન મેળવ્યું - નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા ગત 30 જુલાઈ ના રોજ લેવામાં આવેલી JEE mains પેપર-1 અને 2 નું પરિણામ આજરોજ જાહેર કરવામાં આવ્યું છે. આજે JEE mains દ્વારા પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. તેમાં સુરતની અમારી ઇન્સ્ટયુટના બે વિદ્યાર્થીઓએ ટોપ 100માં સ્થાન મેળવ્યું છે. એમાં અમારી જ ઇન્સ્ટયુટના મહિત ગઢીવાલાએ ઓલ ઈન્ડિયા રેન્ક 29 મેળવ્યો છે. આ સાથે જ તેમણે ગુજરાતમાં પ્રથમ સ્થાને છે. આ પેહલા બન્ને સેશનની પરીક્ષામાં તેમણે ગુજરાતમાં પેહલો ક્રમ પ્રાપ્ત કર્યો છે. વધુ એક વિદ્યાર્થી છે જેમનું નામ આનંદ શશીકુમારે ભૌતિકશાસ્ત્ર અને ગણિતમાં 99.9982269 ટકા આઈલ અને 100 ટકા સાથે ઓલ ઈન્ડિયા રેન્ક 58 મેળવી સુરતમાં પેહલા કર્મે આવ્યા છે. આ બંને વિદ્યાર્થીઓએ ખુબ જ સારુ પરિણામ લાવી સુરતનું ગૌરવ વધાર્યું છે. આ સાથે જ અમારા જ ઇન્સ્ટયુટના કુલ 28 જેટલા વિદ્યાર્થીઓ JEE mainsમાં પાસ થયાં છે.

આ પણ વાંચોઃ JEE Mains 2022 Results : રાજ્યમાં પ્રથમ ક્માંકે આવ્યો સુરતનો વિદ્યાર્થી, મેળવ્યાં 99.99 પર્સન્ટાઈલ

JEE Mainમાં ગુજરાત ટોપ કર્યું - હું JEE Mains માટે આ ઇન્સ્ટયુટમાં ધોરણ 10થી અભ્યાસ કરી રહ્યા હતો. એમાં મૈન પરીક્ષા તો JEE એડવાન્સ છે. તેમાં છેલ્લા ત્રણ વર્ષથી છું. અમને અમારી ઇન્સ્ટયુટ જે પ્રમાણે ગાઈડ લાઈન આપે વર્ક હોમ તે પ્રમાણે અભ્યાસનો સમય આપવો પડે છે. રોજના 12 થી 13 કલાક તો અભ્યાસને સમય આપવો જ પડે છે. આ પેહલા પણ મેં JEE Mainમાં ગુજરાત ટોપ કર્યું હતું. મારા માતા-પિતા દાંતના ડોક્ટર છે. પરંતુ મારી માતા એ છેલ્લા 3 ત્રણ વર્ષથી મારી માટે પોતાનું ડૉક્ટરનું વર્ક છોડીને મારી સાથે JEE Mains પરીક્ષા માટે બેસે છે. મારી આ સફળતા પાછળ મારી માતાનો ખૂબ જ સપોર્ટ છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.