ETV Bharat / state

International Kite Festival in Surat : સુરત પતંગોત્સવમાં છે નવાઇ લાગે એવી દેશીવિદેશી મહાપતંગો - મહાપતંગો

સુરતમાં સરિતા સંકુલ (Surat Sarita Sankul )માં આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ 2023નો (International Kite Festival 2023 )પ્રારંભ થયો છે. સાંજના 4 વાગ્યા સુધી અહીંનું આકાશ દેશવિદેશના પતંગોની રંગીની છલકાવશે. સુરતીઓને 108 ફૂટનો પતંગ (108 feet kite ), કથકલી, મહાડ્રેગન અને પતંગ પર સેલિબ્રિટીની સિગ્નેચરવાળા પતંગ વિહરતાં(International Kite Festival in Surat ) જોવા મળશે.

સુરત પતંગોત્સવમાં છે નવાઇ લાગે એવી દેશીવિદેશી મહાપતંગો

author img

By

Published : Jan 11, 2023, 4:56 PM IST

પતંગોની રંગીન દુનિયામાં લટાર

સુરત અડાજણ રિવરફ્રન્ટ પાસે આવેલા સરિતા સંકુલ (Surat Sarita Sankul )ના ગ્રાઉન્ડમાં આજે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ (International Kite Festival 2023 )યોજાયો હતો. કોરોનાની મહામારીને પગલે સતત બે વર્ષ પતંગ મહોત્સવ રદ કરવામાં આવ્યો હતો. આ વર્ષે પ્રવાસન નિગમ દ્વારા પતંગ મહોત્સવ યોજવામાં આવી રહ્યો હોઇ પતંગ રસિયાઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ પતંગ મહોત્સવમાં 108 ફૂટનો પતંગ (108 feet kite )લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો.

મહાકાય પતંગ લોકોનું આકર્ષણનું કેન્દ્ર સુરતમાં આયોજિત આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ (International Kite Festival 2023 )માં દેશવિદેશના કુલ 62 પતંગબાજે ભાગ લીધો છે. આજે યોજાયેલા પતંગ મહોત્સવમાં મહાકાય ડ્રેગનકલી જેવી અવનવી ડિઝાઇનના મહાકાય પતંગ લોકોનું આકર્ષણનું કેન્દ્ર રહ્યું હતું. ગુજરાત પ્રવાસન નિગમ અને જિલ્લા વહીવટી તંત્ર તેમજ સુરત મનપાના સહયોગથી સુરતમાં આંતરરાષ્ટ્રીય કક્ષાનો કાઈટ ફેસ્ટિવલ યોજવામાં આવ્યો છે. દર વર્ષે મોટી સંખ્યામાં શહેરીજનો પતંગ મહત્વની મુલાકાત લેતા હોય છે. સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવનારા કોરોનાને પગલે છેલ્લા બે વર્ષ દરમિયાન કાઇટ ફેસ્ટિવલનું આયોજન રદ કરવામાં આવ્યું હતું. પતંગ રસિયાઓના ધીરજનો અંત આવતા આજે અડાજણના તાપી કિનારે આવેલા સરિતા સંકુલ પાસેના ગ્રાઉન્ડમાં પતંગ ઉત્સવનું આયોજન (International Kite Festival in Surat ) કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો પતંગ રસિકોને આનંદો, ઉત્તરાયણને લઈને મહત્વના આવ્યા સમાચાર

42 આંતરરાષ્ટ્રીય પતંગબાજ આવ્યાં કાઇટ ફેસ્ટિવલમાં 77 પતંગબાજો આ પતંગ ઉત્સવમાં 42 આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય મળી કુલ 62 જેટલા પતંગબાજે ભાગ લીધો હતો. પતંગબાજો તેમજ સહેલાણીઓને મનોરંજન પૂરું પાડવા માટે સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. પતંગ મહોત્સવમાં એલગેરીયા, આર્જેન્ટીના, ઓસ્ટ્રેલિયા, બેલારુસ, બેલ્જિયમ, કબોડિયા, ચીલી, કોલંબિયા, ક્રોએશિયા, ડેનમાર્ક, ઈસ્ટોનિયા, ફ્રાંસ, જર્મની, ગ્રીસ, જોર્ડન અને ઈટાલી સહિતના દેશોના 42 પતંગ બાજો જ્યારે બિહાર, ઉત્તર પ્રદેશ, કર્ણાટક, દિલ્હી, કેરેલા અને રાજસ્થાનના 20 મળી કુલ 77 પતંગબાજો ફેસ્ટિવલમાં (International Kite Festival 2023 )ભાગ લીધો હતો.

આ પણ વાંચો International kite festival: વડોદરામાં વિદેશી પતંગબાજોની રમઝટ

મહાડ્રેગન, કથકલી જેવી અવનવી ડિઝાઇન આ પતંગ ઉત્સવ (International Kite Festival 2023 )સવારે આઠ વાગ્યાથી શરૂ થઈને સાંજના ચાર વાગ્યા સુધી ચાલશે. પતંગોત્સવમાં આ સમય દરમિયાન દેશવિદેશથી સુરત પહોંચેલા પતંગબાજોના વિવિધ આકારોવાળી કાપડ, ફાઇબર ગ્લાસ વગેરેની મહાડ્રેગન, કથકલી જેવી અવનવી ડિઝાઇનથી તૈયાર કરવામાં આવેલા વિશાળ અને અવનવા રંગબેરંગી પતંગોથી સુરતનું આકાશ આચ્છાદિત થઈ ગયું છે. આ અંગે સુરત મેયર હેમાલી બોઘાવાલા (Surat Mayor Hemali Boghavala)એ જણાવ્યું હતું કે, દેશવિદેશથી પતંગબાજો સુરતમાં આવ્યા છે. સાચા અર્થમાં ગુજરાત અને ખાસ કરીને સુરતમા આયોજિત આ કાર્યક્રમની તેઓ રાહ જોતા હોય છે.

પતંગ પર સેલિબ્રિટીની સિગ્નેચર પતંગ મહોત્સવમાં (International Kite Festival 2023 )ભાગ લેવા માટે રાજકોટથી મહિલા પતંગબાજ કૃષ્ણા આવી હતી. તેણે જણાવ્યું હતું કે મારા પતંગમાં ગુજરાત સરકારના નામે અધિકારીઓ મંત્રીઓ અને મુખ્યપ્રધાન સુધીના લોકોની સિગ્નેચર (Celebrity signature on kite )છે. મને સેલિબ્રિટી સિગ્નેચરનો શોખ છે અને આ માટે મારા પતંગ પર સેલિબ્રિટીની સિગ્નેચર કરાવું છું. અમારી માટે પતંગ મહોત્સવએ પરિવારનો મહોત્સવ છે. અલગ અલગ દેશથી અમારા મિત્રો આવતા હોય છે. કોઈ માટે હું દીકરી છું. કોઈ માટે હું બહેન છું અને કોઈ માટે હું દોસ્ત છું. હું બે વર્ષ બાદ બધાને મળી છું.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.