ETV Bharat / state

સુરતમાં ઇન્ટેલિજન્સ પાર્કિંગ મેનેજમેન્ટ સિસ્ટમ પ્રોજેક્ટનો પ્રારંભ કરાયો - gujarati news

સુરત : મહાનગરપાલિકા દ્વારા આઈ પાર્કને ઇન્ટેલિજન્સ પાર્કિંગ મેનેજમેન્ટ સિસ્ટમ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે. આ સંપૂર્ણ સિસ્ટમ લોકોના સમયની બચત કરવા માટે શરૂ કરવામાં આવ્યો છે. સાથે પાર્કિંગ માટે જે અવ્યવસ્થા ઊભી થતી હતી, તે ન થાય તેને ખાસ ધ્યાનમાં લેવામાં આવી છે.

સ્પોટ ફોટો
author img

By

Published : Apr 12, 2019, 9:49 PM IST

સુરતમાં રહેતા લોકો માટે આ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે. લોકો પોતાના સ્માર્ટ ફોનથી એક એપ્લિકેશનના માધ્યમથી જાણી શકશે કે મલ્ટીલેવલ પાર્કિંગમાં વાહનો પાર્ક કરવા માટે કેટલી જગ્યા છે, અને ત્યાં સુધી તેઓ પોતાના વાહન ક્યાં પાર્ક કરી શકશે.

સુરતમાં ઇન્ટેલિજન્સ પાર્કિંગ મેનેજમેન્ટ સિસ્ટમ પ્રોજેક્ટનો પ્રારભં કરવામાં આવ્યો
સુરતમાં લોકો હવે સ્માર્ટફોનના માધ્યમથી કે મલ્ટીલેવલ પાર્કિંગ માટે પોતાનું વાહન પાર્ક કરી શકે છે. સુરત મહાનગર પાલિકા દ્વારા ખાસ આઈ પાર્ક અને ઈન્ટેલિજન્ટ પાર્કિંગ મેનેજમેન્ટ સિસ્ટમ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવી છે. સુરતના વિવિધ વિસ્તારોમાં મલ્ટી લેવલ પાર્કિંગ અને સ્ટ્રીટ પાર્કિંગ સુવિધા શરૂ કરવામાં આવી છે.

આશરે 4.73 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવેલા 9 જેટલા ઈન્ટેલિજન્ટ પાર્કિંગ મેનેજમેન્ટ સિસ્ટમ સીસીટીવી કેમેરાથી લેસ છે. આ મલ્ટીલેવલ પાર્કિંગમાં કેટલી જગ્યા ખાલી છે અને ક્યાં લોકો પોતાનું વાહન પાર્ક કરી શકે તે માટે હવે એક એપ તૈયાર કરવામાં આવી છે આ એપના માધ્યમથી લોકો જિયોગ્રાફિક લોકેશન અને પાર્ક કરવાની જગ્યા અંગે સંપૂર્ણ માહિતી મેળવી શકશે.

R_GJ_05_SUR_12MAR_05_SMART_PARKING_VIDEO_SCRIPT

Feed by FTP

સુરત : મહાનગરપાલિકા દ્વારા આઈ પાર્કને ઇન્ટેલિજન્સ પાર્કિંગ મેનેજમેન્ટ સિસ્ટમ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યું છે આ સંપૂર્ણ સિસ્ટમ લોકોની સહુલિયત અને સમયની બચત કરવા માટે શરૂ કરવામાં આવી છે સાથે પાર્કિંગ માટે જે અવ્યવસ્થા ઊભી થતી હતી તે ન થાય એને ખાસ ધ્યાનમાં લેવામાં આવ્યો છે અત્રે ઉલ્લેખનીય છે કે સ્માર્ટ સિટી સુરતમાં રહેતા સ્માર્ટ લોકો માટે આ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યું છે આ લોકો પોતાના સ્માર્ટ ફોનથી એક એપ્લિકેશનના માધ્યમથી જાણી શકશે કે મલ્ટીલેવલ પાર્કિંગ માં વાહનો પાર્ક કરવા માટે કેટલી જગ્યા છે અને અત્યાર સુધી તેઓ પોતાના વાહન ત્યાં પાર્ક કરી શકશે...

સ્માર્ટ સિટી સુરતમાં સ્માર્ટ પ્રજા હવે સ્માર્ટફોન ના માધ્યમથી કે મલ્ટીલેવલ પાર્કિંગ માટે તેઓએ ક્યાં પોતાનું વાહન પાર્ક કરી શકે છે સુરત મહાનગર પાલિકા દ્વારા ખાસ આઈ પાર્ક અને ઈન્ટેલિજન્ટ પાર્કિંગ મેનેજમેન્ટ સિસ્ટમ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યું છે સુરતના વિવિધ વિસ્તારોમાં મલ્ટી લેવલ પાર્કિંગ અને સ્ટ્રીટ પાર્કિંગ સુવિધા શરૂ કરવામાં આવી છે આશરે 4.73 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવેલા નવ જેટલા ઈન્ટેલિજન્ટ પાર્કિંગ મેનેજમેન્ટ સિસ્ટમ સીસીટીવી કેમેરા થી લેસ છે અને આ મલ્ટીલેવલ પાર્કિંગ માં કેટલી જગ્યા ખાલી છે અને ક્યાં લોકો પોતાનું વાહન પાર્ક કરી શકે તે માટે હવે એક એપ તૈયાર કરવામાં આવી છે આ એપના માધ્યમથી લોકો જિયોગ્રાફિક લોકેશન અને પાર્ક કરવાની જગ્યા અંગે સંપૂર્ણ માહિતી મેળવી શકશે

સુરતમાં પાર્કિંગની સમસ્યા સૌથી મોટી છે અને આ સમસ્યાને દૂર કરવા માટે ઈન્ટેલિજન્ટ પાર્કિંગ સિસ્ટમ પાલિકા દ્વારા શરૂ કરવામાં આવ્યું છે સ્માર્ટ ફોન ના માધ્યમથી હવે પાર્કિંગ સુવિધાને જાણી શકાશે અને બૂક પણ કરી શકાશે
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.