ETV Bharat / state

ઇન્ડોનેશિયાના ગવર્નર સુરતની મુલાકાતે, લોજીસ્ટિકટના વેપારીઓ સાથે કરી ચર્ચા - સુરત ન્યૂઝ

સુરતઃ ભારત અને ઈન્ડોનેશિયાની સરકાર વચ્ચે સારા સંબંધ વિકસે અને વ્યાપાર ધંધામાં વધારો થાય તે હેતુથી ઈન્ડોનેશિયાના ગર્વનરે સુરતની મુલાકાત લીધી હતી.

surat news
author img

By

Published : Jul 28, 2019, 4:18 PM IST

ગવર્નર ઉકરોહીદીની મેસિયાએ સુરત મગદલા પોર્ટની મુલાકાત લીધી હતી. જ્યાં તેમણે લોજીસ્ટિક એસોસિએશનના વેપારી સાથે વેપાર અંગેની વાતો કરી માહિતી મેળવી હતી. ભારત અને ઇન્ડોનેશિયાના વ્યાપર સંબંધોમાં વધુ વધારો થાય તેમજ ગાઠ સંબંધો બને તે હેતુથી લોજીસ્ટિકટના વેપારીઓ સાથે મુલાકાત લીધી હતી અને ચર્ચા કરી હતી.

ગવર્નર ઉકરોહીદીની મેસિયા

Intro:સુરત : ભારત અને ઇન્ડોનિયા સરકાર વચ્ચે વેપાર સબંધ વધુ મજબૂત બને તેવા હેતુથી ઇન્ડોનેશિયાના ગવર્નરે લીધી સુરતની મુલાકાત..

Body:ગવર્નર ઉકરોહીદી ની મેસિયાએ સુરત મગદલા પોર્ટની મુલાકાત લીધી ...

લોજીસ્ટિક એસો ના વેપારી સાથે વેપાર અંગેની માહિતી મેળવી...

Conclusion:ભારત અને ઇન્ડોનેશિયા ના વ્યાપર સંબંધોમાં વધુ વધારો થાય થાય તેમજ ગાઠ સંબંધો બને તે હેતુથી લોજીસ્ટિકટ ના વેપારીઓ સાથે મુલાકાત લીધી હતી અને ચર્ચા કરી...
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.