ETV Bharat / state

સાઉથ ઇન્ડિયન ટેકવોનડું ચેમ્પિયન શિપમાં ભારતે મેળવ્યા 28 ગોલ્ડ મેડલ

સુરતઃ સાઉથ ઇન્ડિયન ટેકવોનડું ચેમ્પિયનનું ભારતમાં પ્રથમ વખત આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બારડોલીના કેન એકેડમીના 55 જેટલા વિદ્યાર્થીઓએ ભારત નું પ્રતિનિધિત્વ કર્યું હતું. આ સ્પર્ધામાં 12 જેટલા  દેશોએ ભાગ લીધો હતો. જેમાં ભારતનું પ્રતિનિધિત્વ કરનાર કેન એકેડમીના વિદ્યાર્થીઓએ 28 ગોલ્ડ મેડલ, 22 સિલ્વર મેડલ, 26 બૉન્ઝ મેડલ અને 4 બેસ્ટ પ્લેયરના એવોર્ડ મેળવ્યા હતા. જે વિદ્યાર્થોનું સન્માન કરવામાં આવ્યું.

3474289
author img

By

Published : Jun 5, 2019, 5:06 AM IST

કેન ટેકવોનડું એકેડમીના 55 વિદ્યાર્થીઓએ ભારતનું પ્રતિનિધિત્વ કરી વિશ્વમાં ભારતની નામ તો રોશન કર્યું જ છે સાથે સાથે વિદ્યાર્થીઓએ આ સફળતા પાછળ પોતાના વાલીઓનો ભોગ અને કેન એકેડમીના કોચ સ્વાતી ઠાકરની શ્રેય આપ્યો હતો.

સાઉથ ઇન્ડિયન ટેકવોનડું ચેમ્પિયન શિપમાં ભારતે મેળવ્યા 28 ગોલ્ડ મેડલ

દિલ્હી ખાતે યોજાયેલી એશિયન ટેકવોનડું ચેમ્પિયન શિપમાં મેડલો મેળવનાર તમામ વિદ્યાર્થીઓના સન્માન સમારોહમાં મોટી સંખ્યામાં વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા અને પોતાના બાળકની સફળતા બદલ તેઓએ ગર્વ અનુભવ્યો હતો

Intro:Body:

Script

Inbox

x

Akshay Patel <akshay.patel@etvbharat.com>

Tue, Jun 4, 4:36 PM (10 hours ago)

to me

R_GJ_SUR_01_04MAY_TAKEWON.DO TAROPHY_GJ10025

એન્કર : સાઉથ ઇન્ડિયન ટેકવોનડું ચેમ્પિયન શિપમાં કેન એકેડમીના 55 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લઈ ભારતનું નામ રોશન કરતા તેઓનું સન્માન સમારોહ રાખવામાં આવ્યું હતું....

સાઉથ ઇન્ડિયન ટેકવોનડું ચેમ્પિયન નું ભારતમાં પ્રથમ વખત આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બારડોલીના કેન એકેડમીના 55 જેટલા વિદ્યાર્થીઓએ ભારત નું પ્રતિનિધિત્વ કર્યું હતું આ સ્પર્ધામાં 12 જેટલા  દેશો એ ભાગ લીધો હતો જેમાં ભારતનું પ્રતિનિધિત્વ કરનાર કેન એકેડમીના વિદ્યાર્થીઓએ 28 ગોલ્ડ મેડલ, 22 સિલ્વર મેડલ, 26 બૉન્ઝ મેડલ અને 4 બેસ્ટ પ્લેયરના એવોર્ડ મેળવ્યા હતા જે વિદ્યાર્થોનું સન્માન કરવામાં આવ્યું..

વી ઓ 2 : કેન ટેકવોનડું એકેડમી ના 55 વિદ્યાર્થીઓએ ભારતનું પ્રતિનિધિત્વ કરી વિશ્વમાં ભારતની નામ તો રોશન કર્યું જ છે સાથે સાથે વિદ્યાર્થીઓએ આ સફળતા પાછળ પોતાના વાલીઓ નો ભોગ અને કેન એકેડમીના કોચ સ્વાતી ઠાકરની મહેનતથી મળી હોવાનું જણાવ્યું હતું....

બાઈટ 2 : ભીસમાં મિશ્રા ( વિદ્યાર્થી , કેન એકેડમી )

બાઈટ 3 : હાર્દિક ગોહિલ ( વિદ્યાર્થી , કેન એકેડમી )

વી ઓ 3 : દિલ્હી ખાતે યોજાયેલી એશિયન ટેકવોનડું ચેમ્પિયન શિપમાં મેડલો મેળવનાર તમામ વિદ્યાર્થીઓના સન્માન સમારોહ માં મોટી સંખ્યામાં વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા અને પોતાના બાળકની સફળતા બદલ તેઓએ ગર્વ અનુભવ્યો હતો....

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.