ETV Bharat / state

ઢોંગી ઢબૂડી માતાના સમર્થકોએ સુરતમાં કર્યો બચાવ, અનેક લોકોને પોતાની જાળમાં ફસાવતો આ ઢોંગી - સુરત

સુરતઃ હાલ રાજ્યભરમાં ઢબૂડી માતા ચર્ચાનો વિષય બની છે. બે દિવસ અગાઉ ઢબુડી માતા નામે અંધશ્રદ્ધા ફેલાવતા લોકો પર્દાફાશ થયો હતો. તેની ફરિયાદ પણ નોંધાઈ હતી, ત્યારે આ ઘટનામાં નવો વળાંક આવ્યો છે. ઢબૂડી માતાને બચાવવા માટે તેમના ભક્તો રોડ પર ઊતરી આવ્યાં છે. માતાને નિર્દોષ ગણાવીને ઢબૂડી માતાના ભક્તો તંત્ર સામે વિરોધ નોંધાવી રહ્યાં છે.

ઢોંગી ઢબુડી માતાના સમર્થકો માતાનો કર્યો બચાવ
author img

By

Published : Aug 29, 2019, 6:49 PM IST

સુરતના ડીંડોલી વિતારમાં ઢબૂડી માના સમર્થકો ગુરૂવારના રોજ માથા પર રૂમાલ બાંધી તંત્ર સામે વિરોધ નોંધાવી રહ્યાં છે. તેઓ ઢબૂડી માતા પર લગાવેલાં આરોપોને તથ્યહીન ગણાવીને તેમને ફસાવવામાં આવ્યાં હોવાનું જણાવે છે. તો બીજી તરફ ઢબૂડી માતાના અનુયાયીઓની તપાસ થઈ રહી છે, ત્યારે ઢબૂડી માતાના સમર્થકો વિરોધ કરીને તંત્રની કામગીરી સામે અડચણરૂપ બની રહ્યાં છે.

ઢોંગી ઢબુડી માતાના સમર્થકો માતાનો કર્યો બચાવ

ઉલ્લેખનીય છે, ઢબૂડી માતાના માયાજાળમાં અનેક નેતાઓ અને અધિકારીઓ પણ ફસાયાં હતા. આ ઉપરાંત અનેક સામાન્ય વર્ગના લોકો પણ આ અંધશ્રદ્ધાનો ભોગ બન્યા છે. જેના અનેક પુરાવા તંત્ર સામે આવી રહ્યાં છે. છતાં ઢોંગી માતાના સમર્થકો માતાને નિર્દોષ ગણાવીને રહ્યાં તેમનો લૂલો બચાવ કરી રહ્યાં છે.

Intro:સુરત : ઢોંગી ઢબુડી માતા મામલો હાલ રાજ્યભરમાં ચર્ચાનો વિષય બન્યો છે. એક તરફ ઢોંગી ઢબુડી માતા તપાસનો રેલો આવ્યો છે ત્યારે અંધશ્રદ્ધાના શિકાર બનેલા તેમના ભક્તો તેમણે નિર્દોષ માની રહ્યા છે. આજે ઢોંગી ઢબુડી માતાના સુરતના ભક્તો આજે ભેગા થઈ ઢોંગી ઢબુડી માતા નિર્દોષ ગણાવ્યા હતા સાથે ઢબુડી માતા પર આક્ષેપ લગાવનાર લોકોને જ અંધશ્રદ્ધાલું ગણાવી દીધા...

Body:સુરતના ડીંડોલી વિસ્તાર ખાતે આજે ઢબુડી માતાના સમર્થકો આજે માથા ઉપર રૂમાલ બાંધી મોટી સઁખ્યાંમાં ભેગા થયા હતા..કથિત ઢબુડી માતા સામે તપાસનો રેલો આવતા અનુયાયીઓ સામે આવ્યા છે.સુરત ખાતે ઢબુડી માતાના સમર્થકો સામે આવ્યા અને ઢબુડી માતા સામે લાગેલા આરોપો ને તથ્યવિહીન ગણાવ્યા..મોટી સંખ્યામાં સમર્થકો સામે આવી જણાવ્યું કે લાખો લોકોને ઢબુડી માતા પર અપાર શ્રદ્ધા છે..ઢબુડી માતાને ફસાવામાં આવ્યા છે..શ્રદ્ધાના રાખનાર લોકો આક્ષેપ લગાવી રહ્યા છે..ઢબુડી માતાના આશીર્વાદથી કેટલાક લોકો સારા થયા છે. સમર્થકો જણાવી રહ્યા છે કે ઢબુડી માતા અંધશ્રદ્ધા રાખનાર લોકો આક્ષેપો કરી રહ્યા છે...

Conclusion:ઉલ્લેખનીય છે કે હાલના સમયમાં લોકોની અંધશ્રદ્ધાનો ફાયદો લેભાગુ તત્વો ઉઠાવે છે.માતાજીના નામે પૈસા કમાવાનો ધંધો ચલાવે છે.ઢબુડી માતાની માયાજાળમાં સામાન્ય લોકોની સાથે નેતાઓ અને સરકારી અધિકારીઓ પણ ફસાયા છે.તેમ છતાં અનુયાયીઓની શ્રદ્ધા અતૂટ જોવા મળી રહી છે..

બાઈટ : અશ્વિન જેઠવા (સમર્થક)
બાઈટ : અશોક પ્રજાપતિ (સમર્થક)
બાઈટ : વિનોદ પટેલ (સમર્થક)
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.