ETV Bharat / state

Kidnapping Child In Surat : સુરતમાં 2 વર્ષીય બાળકનું થયું અપહરણ, પોલિસે માંગી લોકો પાસેથી મદદ - Crime Case in Surat

સુરતમાં 72 કલાકથી અપહરણ કરાયેલા ભેસ્તાનના 2 વર્ષના માસુમ બાળક કેસમાં (Kidnapping Child In Surat) હજુ પણ પોલીસને બાળકની કોઈ જાણકારી મળી નથી. માસુમ બાળકના અપહરણ કેસને ઉકેલવા જાહેર સ્થળે પોલીસે પોસ્ટર (Poster of Kidnapping child in Surat) લગાડી લોકોની મદદ માંગી છે.

Kidnapping Child In Surat :  સુરતમાં 2 વર્ષીય બાળક અપહરણ મામલો : પોલિસે માંગી લોકો પાસેથી મદદ

author img

By

Published : Jan 26, 2022, 7:40 PM IST

સુરત: સુરતના ભેસ્તાન વિસ્તારમાં 23 જાન્યુઆરીના રોજ 2 વર્ષના માસુમ બાળકનું અપહરણ (Kidnapping Child In Surat) થયું હતું. મળતી માહિતી મુજબ માસુમ બાળકને કાળા બુરખાધારી અજાણી મહિલાએ અપહરણ કર્યું હતું. આ ઘટના પોલિસને સામે આવતા સુરત પોલીસ દોડતી થઈ હતી. પરંતુ 72 કલાક બાદ બાળક કોઈ જાણકારી હાથ ન લાગતા પોલિસે બાળકના જાહેર સ્થળો પર પોસ્ટર (Poster of Kidnapping Child in Surat) લગાડી લોકોની મદદ માંગી છે.

અજાણી મહિલા ઘરમાં આવીને બાળકનું અપહરણ કરી ગઈ

બાળકના પિતાનું નામ અમીર શેખ છે. તેવો મજૂરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. અમીર શેખને 7 વર્ષીય પુત્રી અને 2 વર્ષીય પુત્ર દાનીશ ઘરે એકલા હતા. બપોરના સુમારે કાળો ભુરખો પહેરીને એક અજાણી મહિલા રૂમમાં આવી હતી. પુત્રીને કહ્યું હતું કે, તારી મમ્મી ગેટ ઉપર ઉભી છે. તારી રાહ જોઈ છે. દીકરી નાના ભાઈને છોડી ગેટ તરફ જતા જ અજાણી મહિલા દાનીશનું અપહરણ કરી ભાગી ગઈ હતી. આ અંગે પોલીસ ફરિયાદ (Crime Case in Surat) પણ નોંધવામાં આવી છે.

આ પણ વાંચોઃ Kidnapping child In Ahmedabad : અમદાવાદમાં બાળકનું અપહરણ કરી સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરી ભીખ મગાવતો શખ્સ ઝડપાયો

જાહેર સ્થળે પોસ્ટર

જોકે આ ઘટનાને 72 કલાક બાદ પણ બાળકની કોઈ જાણકારી નથી. 72 કલાક બાદ પણ બાળકની (2 Year Old Child Kidnapping in Surat) જાણકારી ન મળતા પોલીસે જાહેર સ્થળો પર પોસ્ટરો લગાવ્યા છે. પોલીસે રેલવે સ્ટેશન, બસ સ્ટેશન સહિતની જાહેર જગ્યા ઉપર બાળકના પોસ્ટરો લગાડ્યા છે. આ ઉપરાંત પોલિસે માહિતી આપનારનું નામ ગુપ્ત રખાશે એવું પણ જણાવ્યું છે.

આ પણ વાંચોઃ અરુણાચલ પ્રદેશમાંથી ગુમ થયેલો યુવક ચીન સરહદેથી મળ્યો, સેનાએ કરી પુષ્ટિ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.