ETV Bharat / state

800 પોલીસ જવાનને સાથે રાખી SMCએ મોડી રાત્રે દરગાહ અને મંદિરનું કર્યું ડિમોલિશન - Surat Police

સુરતમાં ટ્રાફિકને અચડણરૂપ થતાં દરગાહ અને મંદિરનું ડિમોલિશન (Illegal construction demolition) કરવામાં આવ્યું હતું. મહાનગરપાલિકા (Surat Municipal Corporation) અને પોલીસે ભેગા મળીને મોડી રાત્રે આ ડિમોલિશનની કામગીીર કરી હતી.

800 પોલીસ જવાનને સાથે રાખી SMCએ મોડી રાત્રે દરગાહ અને મંદિરનું કર્યું ડિમોલિશન

author img

By

Published : Oct 22, 2022, 12:11 PM IST

સુરત શહેરમાં ગેરકાયદેસર બાંધકામ સામે મહાનગરપાલિકાએ (Surat Municipal Corporation) લાલ આંખ કરી છે. શહેરમાં મોડી રાત્રે મહાનગરપાલિકા અને પોલીસે ભેગા મળીને ડિમોલિશનની કામગીરી કરી હતી. તે દરમિયાન રિંગ રોડ વિસ્તારમાં બ્રિજ અને ટ્રાફિકને અડચણરૂપ દરગાહ અને મંદિરનું ડિમોલિશન (Illegal construction demolition) કરવામાં આવ્યું હતું. તે દરમિયાન ચુસ્ત પોલીસ બંદોબસ્ત (Surat Police) પણ ગોઠવવામાં આવ્યો હતો.

સંગઠનો ડિમોલિશન નહતા કરવા દેતા શહેરમાં સૌથી વ્યસ્ત ગણાતા કાપડ માર્કેટ વિસ્તાર (cloth market area surat) એટલે રિંગ રોડ પર બ્રિજ અને ટ્રાફિકને અડચણરૂપ થનાર દરગાહ અને મંદિરનું ડિમોલેશન કરવા અનેક વખત પ્રયાસ કરવામાં આવ્યો હતો. જોકે, અનેક સંગઠનોએ તેનો વિરોધ કર્યો હતો. જ્યારે પણ સ્થાનિક તંત્ર ડિમોલિશન કરવા જાય ત્યારે અનેક સંગઠનો ડિમોલિશનના વિરોધમાં (Illegal construction demolition) એકઠા થઈ જતા હતા. આખરે આ ઓપરેશન પૂરૂં પાડવા માટે સ્થાનિક તંત્રએ પોલીસની (Surat Police) મદદ લીધી અને મોડી રાત્રે ડિમોલેશન હાથ ધર્યું હતું.

અનેક વખત થયો હતો વિરોધ સુરત મહાનગરપાલિકાના (Surat Municipal Corporation) સેન્ટ્રલ ઝોનના અધિકારીએ જણાવ્યું હતું કે, છેલ્લા ઘણા સમયથી આ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, પરંતુ અનેકવાર વિરોધ થવાના કારણે ડિમોલેશનની પ્રક્રિયા અટકાવી (Illegal construction demolition) દેવામાં આવી હતી. આજે મોડી રાત્રે અમે પોલીસ (Surat Police) બંદોબસ્ત સાથે મંદિર અને દરગાહ બંનેનું ડિમોલેશન હાથ ધર્યું છે

અવરજવર કરવામાં આવી બંધ આ ડિમોલિશન દરમિયાન (Illegal construction demolition) લોકો દ્વારા કોઈ વિરોધ ન કરવામાં આવે અને કોઈ અણબનાવ ન બને તે વસ્તુને ધ્યાને રાખી અડધા કિલોમીટરનો વિસ્તાર બેરીકેટ કરી અવરજવર બંધ કરવામાં આવી હતી. ત્યારબાદ દરગાહ અને મંદિરનું ડિમોલિશન (Illegal construction demolition) કરી દેવાયું હતું. મોડી રાત્રે એકથી બે વાગ્યાની અરસામાં પોલીસ (Surat Police) તંત્ર અને મહાનગરપાલિકા (Surat Municipal Corporation) દ્વારા મળી આ કામગીરી કરી હતી.

800થી વધુ જવાનો અને અધિકારીઓ મહત્વની બાબત એ છે કે, આ ડિમોલિશન (Illegal construction demolition)માટે પોલીસે જે 500 મીટર ની બેરીકેટીંગ કરી હતી તે દરમિયાન પોલીસના 800થી (Surat Police) વધુ જવાનો અને અધિકારીઓ આ ડીમોલિશનમાં જોડાયા હતા. જેમાં મહીધરપુરા, સલામતપુરા અને અથવા પોલીસ સ્ટેશનની સાથે સાથે ક્રાઈમ બ્રાન્ચની ટીમ પણ જોડાઈ હતી. બીજી તરફ મહાનગરપાલિકાની વાત કરવામાં આવે તો મહાનગરપાલિકાના (Surat Municipal Corporation) પણ અધિકારીઓ સહિત 100થી 150 જેટલા અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે હાજર હતો.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.