હિંદુ વૈરાગી બાવા સમાજની બ્રેનડેડ ખુશી મહેભાઈ દુધરેજીયાના પરિવારે તેનાં હૃદય, કિડની, લિવર અને ચક્ષુઓનું દાન કરી 6 વ્યક્તિઓને નવજીવન બક્ષી માનવતાની મહેક ફેલાવી સમાજને નવો માર્ગ બતાવ્યો છે.
સુરતની ખુશીએ મૃત્યુ બાદ 6 લોકોને આપી ખુશી.. વાંચો આ વિશેષ અહેવાલ - surat update
સુરતઃ ડોનેટ લાઈફ દ્વારા 25માં હ્રદયનું દાન કરાયું. સુરતની યુવતીનું હ્રદય યમન દેશની યુવતીમાં ધબકતું થયું. ખુશી મૃત્યુ પામ્યા પછી બીજી 6 વ્યક્તિઓના જીવનમાં ખુશી આપતી ગઈ.
Heart donation in Surat
હિંદુ વૈરાગી બાવા સમાજની બ્રેનડેડ ખુશી મહેભાઈ દુધરેજીયાના પરિવારે તેનાં હૃદય, કિડની, લિવર અને ચક્ષુઓનું દાન કરી 6 વ્યક્તિઓને નવજીવન બક્ષી માનવતાની મહેક ફેલાવી સમાજને નવો માર્ગ બતાવ્યો છે.
Intro:સુરતમાંથી ડોનેટ લાઈફ દ્વારા ૨૫માં હ્રદયનું દાન.સુરતની યુવતીનું હૃદય યમન દેશની યુવતીમાં ધબકતું થયું.ખુશી મૃત્યુ પામ્યા પછી બીજી છ વ્યક્તિઓના જીવનમાં ખુશી આપતી ગઈ.
Body:હિંદુ વૈરાગી બાવા સમાજની બ્રેનડેડ ખુશી મહેભાઈ દુધરેજીયાના પરિવારે તેનાં હૃદય, કિડની, લિવર અને ચક્ષુઓનું દાન કરી છ વ્યક્તિઓને નવજીવન બક્ષી, માનવતાની મહેક ફેલાવી સમાજને નવી દિશા ચીંધી.
સુરતથી મુંબઈનું ૨૯૧ કિ. મી નું અંતર ૧૧૦ મીનીટમાં કાપીને હૃદયનું ટ્રાન્સપ્લાન્ટ યમન દેશની ૨૪ વર્ષીય યુવતીમાં મુંબઈની ગ્લોબલ હોસ્પીટલમાં કરવામાં આવ્યું.
ડોનેટ લાઈફ તેમજ સમગ્ર સમાજ સ્વ. ખુશી મહેભાઈ દુધરેજીયાના પરિવારને તેમના આ પવિત્ર કાર્ય થકી સમાજને ઉમદા ઉદાહરણ પૂરું પાડવા માટે નતમસ્તક વંદન કરે છે.Conclusion:સુરત અને દક્ષિણ ગુજરાતમાંથી ડોનેટ લાઈફ દ્વારા ૩૫૩ કિડની, ૧૪૨ લીવર, ૭ પેન્ક્રીઆસ, ૨૫ હૃદય, ૪ ફેફસાં અને ૨૫૮ ચક્ષુઓ કુલ ૭૮૯ અંગો અને ટીસ્યુઓનું દાન મેળવીને ૭૨૫ વ્યક્તિઓને નવુંજીવન અને નવી દ્રષ્ટી બક્ષવામાં સફળતા મળી છે.
અંગદાન - જીવનદાન
Assign by- sweta singh