ETV Bharat / state

ભાજપના ચૂંટણી નિરીક્ષકો સમક્ષ સુરત પૂર્વ વિધાનસભા બેઠક ઉપર દાવેદારી માટે પહોંચ્યા બે મહાનુભાવ - Former Surat BJP president Nitin Bhajiwala

ગુજરાત વિધાનસભા ચૂંટણી ( Gujarat Assembly Election 2022 ) ને લઇને સુરતમાં ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયા ( Sense process by BJP in Surat ) ચાલી રહી છે. ત્યારે આજે બીજા દિવસની પ્રક્રિયામાં સુરત પૂર્વ વિધાનસભા બેઠક પર ( Surat East Assembly Seat ) દાવેદારી માટે એક ધારાસભ્ય અને એક પૂર્વ અધ્યક્ષ ભાજપના ચૂંટણી નિરીક્ષકો સમક્ષ ઉપસ્થિત થયાં હતાં.

ભાજપના ચૂંટણી નિરીક્ષકો સમક્ષ સુરત પૂર્વ વિધાનસભા બેઠક ઉપર દાવેદારી માટે પહોંચ્યા બે મહાનુભાવ

author img

By

Published : Oct 28, 2022, 1:53 PM IST

સુરત ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ( Gujarat Assembly Election 2022 ) લઈને ભારતીય જનતા પાર્ટી દ્વારા સેન્સ પ્રક્રિયા ( Sense process by BJP in Surat )શરૂઆત કરી છે. આજે બીજો દિવસ છે ત્યારે સુરત પૂર્વ વિધાનસભા બેઠક ( Surat East Assembly Seat )ઉપર ધારાસભ્ય અરવિંદ રાણા ( MLA Arvind Rana ) પોતાની દાવેદારી લઇ પહોંચ્યાં હતાં. તેમણે જણાવ્યું હતું કે કામગીરીના આધાર ઉપર ફરીથી પાર્ટી પાસે રજૂઆત કરવા માટે હું અહીંયા આવ્યો છું.

એક ધારાસભ્ય અને એક પૂર્વ અધ્યક્ષ ભાજપના ચૂંટણી નિરીક્ષકો સમક્ષ ઉપસ્થિત થયાં

નિરીક્ષકો સમક્ષ રજૂઆત તેમણે ( MLA Arvind Rana )જણાવ્યું કે આજે સુરત પૂર્વ વિધાનસભા ( Surat East Assembly Seat )મતવિસ્તાર માટે ભારતીય જનતા પાર્ટીના સિસ્ટમ પ્રમાણે બેઠક માટે આવેલા દાવેદારોને નિરીક્ષકો સાંભળવાના છે. તેમાં રજૂઆત ( Sense process by BJP in Surat )કરવા માટે આજે હું આવ્યો છું. ભારતીય જનતા પાર્ટી મને 2017 માં ટિકિટ આપી. પાંચ વર્ષ દરમિયાન જે કોઈ કામગીરી કરી છે એ કામગીરીના આધાર ઉપર ફરીથી ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે ( Gujarat Assembly Election 2022 ) પાર્ટી પાસે રજૂઆત કરવા માટે હું અહીંયા આવ્યો છું.

સુરત ભાજપના પૂર્વ અધ્યક્ષ દાવેદાર સુરત પૂર્વ વિધાનસભા ( Surat East Assembly Seat ) બેઠક ઉપર એક બાજું ધારાસભ્ય અરવિંદ રાણા પોતાની દાવેદારી નોંધાવી રહ્યા છે ત્યારે બીજી બાજુ સુરત ભાજપ પૂર્વ અધ્યક્ષ નીતિન ભજીયાવાળા ( Former Surat BJP president Nitin Bhajiwala ) પણ પોતાની દાવેદારી લઈને આવ્યા છે. તેમણે જણાવ્યું કે પાર્ટી કોઈને પણ ટિકિટ આપે અત્યાર સુધી અમે કાર્યકર્તાઓ તરીકે પાર્ટીની જીત અપાવી છે. આ બેઠક વિસ્તારમાં રહું છું એટલે ત્યાંથી ટિકિટની દાવેદારી ( Sense process by BJP in Surat )માટે રજૂઆત કરવા આવ્યો. પાર્ટી કોઈને પણ ટિકિટ આપે અત્યાર સુધી અમે કાર્યકર્તાઓ તરીકે પાર્ટીની જીત અપાવી છે અને ભવિષ્યમાં પણ જીત અપાવીશું. ભારતીય જનતા પાર્ટીને દરેક કાર્યકર્તા પાર્ટી જે નક્કી કરે તે ઉમેદવારને જીતાડતો જ હોય છે. પરંતુ ટિકિટ માંગવી એ દરેક કાર્યકર્તાઓનો હક છે. એ માટે હું આજે સુરત પૂર્વ વિધાનસભા બેઠક માટે ગુજરાત વિધાનસભાની ચૂંટણીની ( Gujarat Assembly Election 2022 ) ટિકિટ માગવા આવ્યો છું.

સુરત વિધાનસભા બેઠક પર જાતિગત સમીકરણ સુરત પૂર્વ વિધાનસભા બેઠક ( Surat East Assembly Seat )પર કુલ 201331 મતદાતાઓ છે. આ વિસ્તારમાં સૌથી વધુ ગોલા ઘાંચી એટલે કે, સુરત શહેરના અસલ સુરતીઓ આ વિસ્તારમાં સૌથી વધુ રહે છે. એટલેકે 74 ટકા વસ્તી તેમની છે. તે ઉપરાંત 25 ટકા વસ્તી મુસ્લિમ, વોહરા સમાજના લોકોની વસ્તી પણ અહીં છે. 2017ની વિધાનસભાની ચૂંટણીમાં સુરત પૂર્વ વિધાનસભા બેઠક ઉપર ધારાસભ્ય અરવિંદ રાણાને કુલ 1,35,390 મત મળ્યા હતાં. એટલે કે તેમને 67 ટકા મત મળ્યાં હતા. તેમની સામે કોંગ્રેસના નીતિન ભરૂચાને કુલ 59,291 મત મળ્યાં હતાં. આ બેઠક ઉપર ધારાસભ્ય અરવિંદ રાણા છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.