ETV Bharat / state

વિશ્વમાં મોંઘવારીની સમસ્યાઓ, PM મોદી અને નાણાપ્રધાને અર્થ વ્યવસ્થાની કમાન સંભાળી : કેન્દ્રીય પ્રધાન - Union Minister Piyush Goyal

સુરતમાંં કેન્દ્રીય પ્રધાન પિયુષ ગોયલ ઉદ્યોગકારો જોડે મુલાકાત (Piyush Goyal visits Surat) કરી હતી. તેમજ વિધાનસભાની ચૂંટણીને લઈને પણ ચર્ચાઓ કરી હતી. પિયુષ ગોયલ જણાવ્યું હતું કે, મને આ ચૂંટણીમાં કોમ્પિટિશન જેવું કંઈ લાગ્યું નહીં. (Gujarat Assembly Election 2022)

વિશ્વમાં મોંઘવારીની સમસ્યાઓ, PM મોદી અને નાણાપ્રધાને અર્થ વ્યવસ્થાની કમાન સંભાળી : કેન્દ્રીય પ્રધાન

author img

By

Published : Nov 22, 2022, 12:39 PM IST

સુરત : ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને કેન્દ્રીય પ્રધાનો ગુજરાતમાં ધામા નાખી રહ્યા છે, ત્યારે કેન્દ્રીય પ્રધાન પિયુષ ગોયલ સુરતના (Piyush Goyal visits Surat) પ્રવાસે હતા. તેઓ દિવસ દરમિયાન અલગ અલગ ક્ષેત્રના ઉદ્યોગ અને ઉદ્યોગકારો જોડે મુલાકાત કરી હતી. ઉપરાંત વિધાનસભાની ચૂંટણીને લઈને પણ ચર્ચાઓ કરી હતી. અંતે તેમણે મુદ્દે પ્રેસ કોમ્પ્રેસ પણ કર્યું હતું. (Piyush Goyal program in Surat)

સુરતમાંં કેન્દ્રીય પ્રધાન પિયુષ ગોયલે ઉદ્યોગકારો સાથે મુલાકાત બાદ ચૂંટણીને લઈને ચર્ચાઓ કરી

પિયુષ ગોયલે શું કહ્યું કેન્દ્રીય પ્રધાન પિયુષ ગોયલે જણાવ્યું કે, આજનો દિવસ મારો યાદગાર રહેશે. વહેલી સવારથી અલગ અલગ વિસ્તારના મિત્ર જોડે અમારી ચર્ચાઓ થઈ સુરતની વર્તમાન પરિસ્થિતિ જાણવા મળી છે. તે ઉપરાંત અલગ અલગ ઉદ્યોગો અલગ અલગ સમાજના ભાઈ બહેનો જોડે આવનારી ચૂંટણીને લઈને પણ ચર્ચાઓ થઈ હતી. આ ચર્ચાઓ કર્યા બાદ મારું વ્યક્તિગત મંતવ્ય કે, ગુજરાતમાં એક ઇતિહાસ રચવા જઈ રહ્યો છે. ગત બધા જ રેકોર્ડ તોડીને આ વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલના નેતૃત્વના વિકાસના કામો અને ભારતીય જનતા પાર્ટીના એક-એક કાર્યકર્તાઓની મહેનતને રાજ્યની જનતા પૂર્ણ આશીર્વાદ આપવા જઈ રહી છે. (Union Minister Surat visit)

રાત મહેનતનું દ્રશ્ય જોવા મળ્યું વધુમાં જણાવ્યું કે, વિશેષ કરીને સુરતમાં ફરી એક વખત 16 સીટ પછી તે શહેર હોય કે પછી ગ્રામ્ય વિસ્તારના સીટો ઉપર ભારતીય જનતા પાર્ટીની જીત થશે. ગત વર્ષો કરતા વધારે મતોથી વિજય થશે. આ મારું પોતાનું મંતવ્ય છે. જે ઉત્સાહ જોશ ભાજપને વિશ્વાસ ઉપર વિશ્વસનીય નેતૃત્વ ઉપર સુરતના લોકોનું જોવા મળ્યું એ પ્રકારે અલગ અલગ ઉદ્યોગો ડાયમંડ, જેમ્સ એન્ડ જ્વેલરી, કાપડ માર્કેટ, અલગ અલગ સમાજના નેતાઓ આ બધા જ લોકોનું વડાપ્રધાન મોદીના ગત 21 વર્ષોથી દિવસ રાત મહેનતનું દ્રશ્ય જોવા મળ્યું છે. (Piyush Goyal meets industrialists in Surat)

ચૂંટણીમાં કોમ્પિટિશન વધુમાં જણાવ્યું કે, મને આમાં કોમ્પિટિશન જેવું કંઈ લાગ્યું નહીં. મને સુરતીઓએ બધા જ પ્રોગ્રામમાં પ્રેમ આપ્યો છે. ભારતીય જનતા પાર્ટીના તમામ વિસ્તારના કાર્યકર્તાઓ, ઉમેદવારોને શુભકામનાઓ પાઠવું છું કે, આગળ 1 ડિસેમ્બરના રોજ એક ઐતિહાસિક વિજય જે સુરતથી શરૂ થઈને ગુજરાત રાજ્યમાં જશે. (Union Minister Piyush Goyal)

વિશ્વમાં મોંઘવારીની સમસ્યાઓ વધુમાં જણાવ્યું કે, દિવસ દરમિયાન ડાયમંડ અને જ્વેલરીના ઉદ્યોગકારો જોડે ચર્ચાઓ થઈ છે. કાપડ માર્કેટના અલગ અલગ વેપારીઓ જોડે ચર્ચાઓ થઈ અને આ બધા સંતોષ વ્યક્ત કર્યો છે. જે પ્રકારે આખા વિશ્વની અર્થ વ્યવસ્થા ખોરવાઈ ગઈ છે. આખા વિશ્વમાં મોંઘવારીની સમસ્યાઓ જોવા મળી રહી છે. વિશ્વના કેટલાક દેશોમાં હજી સુધી કોરોના ચાલી રહ્યો છે. કેટલાક દેશો વચ્ચે યુદ્ધ થઈ રહી છે. આવી પરિસ્થિતિમાં વડાપ્રધાન મોદી અને વિતમંત્રી નિર્મલા સીતારામને અર્થ વ્યવસ્થાની કમાન સંભાળી છે.

ઉદ્યોગકારોથી ઘણું બધું શીખવાનું મળ્યું સુરતના ઉદ્યોગકારોથી ઘણું બધું શીખવાનું મળ્યું છે. કિરણ હોસ્પિટલની મુલાકાત લીધી. સારી સુવિધાઓ ત્યાં છે. લગભગ 75000 જેટલા દર્દીઓને આયુષ્યમાન ભારત યોજના હેઠળ ફાઇસટાર સેવાઓ ત્યાં આપવામાં આવે છે. આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત 750થી વધુ જટિલ ઓપરેશરો કરી સમાજસેવાનો કાર્ય કર્યું છે તે સુરતની તાકાત છે. (Gujarat Assembly Election 2022)

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.