ETV Bharat / state

સુરતમાં GST વિભાગના દરોડા બાદ બોગસ બિલીંગ કૌભાંડ પકડાયું, અનેક મોટા નામ હોવાની શક્યતા - Gujarat

સુરત: જિલ્લામાં બોગસ બિલીંગ કૌભાંડ કપડવા માટે GST વિભાગના અધિકારીઓએ અલગ અલગ જગ્યા પર દરોડા પાડયા હતા. આ ટીમે શહેરના અલગ અલગ વિસ્તારમાં જઈ તપાસ હાથ ધરી હતી.

ફાઇલ ફોટો
author img

By

Published : Jul 10, 2019, 12:40 PM IST

મળતી માહીતી મુજબ સુરતમાં બોગસ બિલીંગ ચાલી રહ્યું હોવાની માહીતી GST વિભાગને મળી હતી .જેને લઈને GST વિભાગના અધિકારીઓએ વિવિધ સ્થાન પર જઈ ટીમ બનાવી તાપસ કરી હતી. GST વિભાગના દરોડાને પગલે વેપારીઓમાં ફફડાટ ફેલાયો હતો.જો કે આ કૌભાંડમાં અનેક મોટા નામો પણ બહાર આવવાની શક્યતા રહેલી છે.

Intro:સુરત (use symbolic image)

સુરતમાં બોગસ બિલીંગ કોભાંડ સામે આવતા જી.એસ.ટી. વિભાગે દરોડા પાડયા છે

અલગ અલગ વિસ્તારમાં ટીમ બનાવી જી.એસ.ટી. વિભાગે તપાસ શરુ કરી છે 

Body:સુરતમાં બોગસ બિલીંગ ચાલી રહ્યું હોવાની જાણ જી.એસ.ટી. વિભાગને થઇ હતી.

જેને લઈને જી.એસ.ટી. વિભાગના અધિકારીઓએ અલગ અલગ ટીમ બનાવી છે

સુરતના અલગ અલગ વિસ્તારમાં દરોડા પાડ્યા છે

તેમજ અડાજણ અને પાલ વિસ્તારમાંથી જી.એસ.ટી. કોભાંડ ઝડપાયું હોવાની વિગતો સાપડી છે..

Conclusion:જી.એસ.ટી. વિભાગના દરોડાને પગલે વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે

જો કે આ કોભાંડમાં અનેક મોટા નામો પણ બહાર આવવાની શક્યતા રહેલી છે 

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.