ETV Bharat / state

સુરતમાં ગ્રાઉન્ડ પ્લસ ત્રણ માળની ઇમારત નમી પડતા લોકોના જીવ ટાળવે ચોંટ્યા - building collapsed

સુરત: ગ્રાઉન્ડ પ્લસ ત્રણ માળની ઇમારત નમી પડતા લોકોના જીવ ટાળવે ચોંટી ગયા હતા. સુરતના લાલગેટ વિસ્તારમાં આવેલ ખાટકીવાડ મોહલ્લામાં વર્ષો જૂનું મકાન નમી પડ્યું હતું. મિલકતની બાજુમાં આવેલ પ્લોટના પાયા ખોદવામાં આવી રહ્યો હતો. જે દરમિયાન ગ્રાઉન્ડ પ્લસ ત્રણ માળની ઇમારત નમી પડી હોવાનું સામે આવ્યું હતું.

surat
author img

By

Published : Sep 27, 2019, 5:50 AM IST

ઇમારત અચાનક નમી પડતા રહેવાસીઓના જીવ અધ્ધર થઈ ગયા હતા. જેને લઈ બિલ્ડીંગમાં રહેતા લોકો તાત્કાલિક બહાર દોડી આવ્યા હતા. ફાયર અને પાલિકાની ટીમ ઘટના સ્થળે પહોંચીને ગુજરાત ગેસ કંપની અને વીજ કંપનીની મદદથી વીજ પુરવઠો તેમજ ગેસ સપ્લાય તાત્કાલિક બંધ કરાવી દીધો હતો.

સુરતમાં ગ્રાઉન્ડ પ્લસ ત્રણ માળની ઇમારત નમી પડતા લોકોના જીવ ટાળવે ચોંટ્યા

વર્ષ 1985માં મિલકતનું બાંધકામ કરવામાં આવ્યું હતું. જેમાં એક જ પરિવારના પાંચ સભ્યો રહે છે. મિલકત જોખમી હોવાના કારણે પાલિકા દ્વારા ઉતારવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. સદનસીબે કોઈ જાનહાની ન થતાં મોટી દુર્ઘટના ટળી હતી. લાલગેટ સ્થિત 12 / 671 નંબરના પ્લોટના પાયા ખોડવામાં આવી રહ્યા હતા. જે દરમિયાન 12/ 672 નંબરની ઇમારત નમી પડવાની ઘટના બની હતી.

Intro:સુરત : ગ્રાઉન્ડ પ્લસ ત્રણ માળની ઇમારત નમી પડતા લોકોના જીવ ટાળવે ચોંટી ગયા હતા.સુરતના લાલગેટ વિસ્તારમાં આવેલ ખાટકીવાડ મોહલ્લામાં વર્ષો જૂનું  મકાન નમી પડતા ઘટનાની જાણ સુરત ફાયર વિભાગ અને પાલિકાને કરવામાં આવી હતી.મિલકત ની બાજુમા આવેલ પ્લોટ ના પાયા ખોદવામાં આવી રહ્યા હતા ,જે દરમ્યાન ગ્રાઉન્ડ પ્લસ ત્રણ માળની ઇમારત નમી પડી હોવાનું બહાર આવ્યું હતું.

Body:ઇમારત અચાનક નમી પડતા રહેવાસીઓના જીવ અધ્ધર થઈ ગયા હતા.જેને લઈ બિલ્ડીંગ માં રહેતા લોકો તાત્કાલિક બહાર દોડી આવ્યા હતા.ઘટના સ્થળે પોહચેલી ફાયર અને પાલિકાની ટીમેં ગુજરાત ગેસ કંપની અને વીજ કંપની ની મદદથી વીજ પુરવઠો તેમજ ગેસ સપ્લાય તાત્કાલિક બંધ કરાવી દીધો હતો...વર્ષ 1985 માં મિલકત નું બાંધકામ કરવામાં આવ્યું હતું.જેમાં એક જ પરિવાર ના પાંચ સભ્યો રહે છે.મિલકત જોખમી હોવાના કારણે પાલિકા દ્વારા ઉતારવાની કામગીરી હાથ ધરવામાં આવી...Conclusion:સદનસીબે કોઈ જાનહાની ન થતાં મોટી દુર્ઘટના ટલી હતી. લાલગેટ સ્થિત 12 / 671 નંબર ના પ્લોટ ના પાયા ખોડવામાં આવી રહ્યા હતા,જે દરમ્યાન 12/ 672 નંબર ની ઇમારત નમી પડીવાની આ ઘટના બનવા પામી હતી.

બાઈટ :આર.આઈ.રાજપૂત ( સુરત ફાયર ઓફિસર)
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.