ETV Bharat / state

પ્રેમીની સામે જ યુવતીને શિકાર બનાવી, દોરડું બાંધી મારી નાંખવાની ધમકી

ડાયમંડ નગરી સુરત ધીમે ધીમે જાણે ક્રાઈમ સિટી (Gang rape case Surat) બની રહી હોય એવી ઘટનાઓ સામે આવી રહી છે. સુરતમાંથી હચમચાવી નાંખે એવી ઘટના સામે આવી છે. જેમાં પ્રેમીની સામે જ હવસભૂખ્યાઓએ (Puna police Station Complaint) યુવતી પર કુકર્મ કરી નાંખ્યું હતું. પાંચ નરાધમોએ યુવતીને પોતાની હવસભૂખથી પીંખી નાંખી હતી. જેને લઈને સુરત પોલીસમાં ફરિયાદ થઈ છે.

Etv Bharatપ્રેમીની સામે જ યુવતીને શિકાર બનાવી, દરોડા બાંધી મારી નાંખવાની ધમકી

author img

By

Published : Sep 13, 2022, 7:25 PM IST

Updated : Sep 13, 2022, 8:22 PM IST

સુરતઃ મહાનગર સુરત શહેરમમાં પ્રેમીની (Gang rape case Surat) સામે જ પાંચ નરાધમોએ યુવતી પર પાશવી કુકર્મ કર્યું હોવાની ઘટના સામે આવી છે. દેવધર રઘુવીર માર્કેટથી કુંભારીયા તરફ જતા રોડ પર કેળાના ખેતરમાં આ સમાજને શરમાવે એવી ઘટનાને અંજામ (IPC 376 (2)) આપવામાં આવ્યો હતો. પ્રેમીને દોરીથી બાંધી દઈ હવસખોરોએ યુવતીને શિકાર બનાવી હતી. એટલું જ નહીં જાનથી મારી નાંખવાની પણ ધમકી આપી હતી. સમગ્ર મામલે પોલીસે (Puna police Station Complaint) તપાસ હાથ ધરી છે.

યુવતીને ધમકાવીઃ સુરત શહેરના ગોડાદરા વિસ્તારમાં રહેતી યુવતી રવિવારે મોડીસાંજે તેના પ્રેમી સાથે ફરવા નીકળી હતી. બન્ને મોડીસાંજે દેવધ રઘુવીર માર્કેટથી કુંભારીયા ગામ જતા રસ્તા પર બાઈક પર બેઠા હતા. આ સમયે પાંચ અજાણયા શખ્સો તેમની પાસે આવ્યા હતા. તેઓએ બન્ને ધમકાવી ચાલતા ચાલતા નજીકમાં કેળાના ખેતરમાં લઇ ગયા હતા. જ્યાં યુવતીના પ્રેમીને માર મારી તેને દોરડાથી બાંધી દીધો હતો. બાદમાં તેની નજર સામે જ પાંચેય નરાધમોએ વારાફરતી કુકર્મ આચર્યુ હતું.

મારી નાંખવાની ધમકીઃ આ વાત કોઈને કહેશે તો તેને જાનથી મારી નાખવાની ધમકી આપી હવસખોર ફરાર થઇ ગયા હતા. આ બનાવને પગલે પુણા પોલીસે પાંચેય નરાધમો સામે ગેંગરેપનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. નરાધમો બન્નેના મોબાઈલ પણ લઈ લીધા હતા. એક શખ્સ એવું પણ બોલ્યો કે, મોબાઈલ લઈ લો અન્યથા એ પોલીસને બોલાવશે. પાંચેય આરોપીઓ બીજા રાજ્યના હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે.

પીડિતાએ કહી વાતઃ આ મામલે ભોગ બનનાર યુવતીએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું થયુ કે પાંચેય નરાધમો હિન્દીમાં વાત કરતા હતા. આ પાંચેય નરાધમોની ઉંમર આશરે 25થી 35 વર્ષની હોવાનું યુવતીએ જણાવ્યું હતું. જેથી પોલીસે તે દિશામાં પણ તપાસ શરૂ કરી દીધી છે. યુવતીએ પહેલા પોતાના પ્રેમીને બચાવવા માટે પ્રયાસ કર્યા હતા. પણ પોલીસે આકરી ઢબે પૂછતા જણાવ્યું હતું કે, ત્રણ મહિના પહેલા એક અજાણયા નંબર પરથી ફોન આવ્યો હતો. બાદમાં તેમાંથી બંને વાત કરતા થયા હતા. બન્ને વચ્ચે પ્રેમ સબંધ બંધાયો હતો અને બંને અવારનવાર મળતા હતા.

Last Updated : Sep 13, 2022, 8:22 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.