ETV Bharat / state

FRC દ્રારા દક્ષિણ ગુજરાતની વધુ 9 શાળાની ફીનું માળખું જાહેર થયું - SUR

સુરત: ફી રેગ્યુલેટરી કમિટી દ્વારા શૈક્ષણિક વર્ષ 2019 માટે દક્ષિણ ગુજરાતની 9 શાળાઓની ફીનું માળખુ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં સુરતની 6 ભરૂચની 2 અને નવસારીની 1 શાળાનો સમાવેશ થાય છે.

પ્રતિકાત્મક ફોટો
author img

By

Published : Jun 25, 2019, 12:44 PM IST

FRC દ્વારા જાહેર કરવામાં આવેલા ફીના માળખામાં ફાઇનલ ફીની સામે પ્રપોઝલ ફીનું માળખુ જાહેર કરવામાં આવ્યુ છે. જેમાં ભરૂચમાં આવેલી વિઝન સ્કૂલ ઓફ એક્સલન્સની ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ માટે રૂ.67,410 ફી મંજુર કરવામાં આવી છે. શાળા તરફથી રૂ.89600ની પ્રપોઝલ મૂકવામાં આવી હતી. જયારે કમિટીએ 22,190નો ઘટાડો કર્યો છે.

આ ઉપરાંત જે.એચ.અંબાણી સરસ્વતી વિદ્યાલયની રૂ.40,660થી 56070, ડિવાઇ ચાઇલ્ડ હાઇસ્કૂલ (સીબીએસસી)માં રૂ.25,500થી રૂ.45,780, અગ્રવાલ વિદ્યાલયની રૂ.20,580થી રૂ.42,570 સુધીની ફી મંજુર કરી છે.

R_GJ_05_SUR_25JUN_FRC_SCHOOL_PHOTO_SCRIPT

USE SYMBOLIC IMAGE

Headline :- એફઆરસી દ્વારા વધુ નવ શાળાની ફી નક્કી કરવામાં આવી

સુરત : એજ્યુકેશન રિપોર્ટર,સુરત
સુરત ફી રેગ્યુલેટરી કમિટી દ્વારા શૈક્ષણિક વર્ષ 2017-18 અને 2018-19 માટે દક્ષિણ ગુજરાતની 9 શાળાઓનું ફીનું માળખુ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં સુરતની 6 ભરૂચની 2 અને નવસારીની 1 શાળાનો સમાવેશ થાય છે. 

એફઆરસી દ્વારા જાહેર કરવામાં આવેલા ફીના માળખામાં ફાઇનલ ફીની સામે પ્રપોઝલ ફીનું માળખુ જાહેર કરવામાં આવ્યુ છે. જેમાં ભરૂચમાં આવેલી વિઝન સ્કૂલ ઓફ એક્સલન્સની ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ માટે રૂ.67410 ફી મંજુર કરવામાં આવી છે. શાળા તરફથી રૂ.89600ની પ્રપોઝલ મૂકવામાં આવી હતી. જયારે કમિટીએ 22190નો ઘટાડો કર્યો છે. 

આ ઉપરાંત જે.એચ.અંબાણી સરસ્વતી વિદ્યાલયની રૂ.40660થી 56070, ડિવાઇ ચાઇલ્ડ હાઇસ્કૂલ (સીબીએસસી)માં રૂ.25500થી રૂ.45780, અગ્રવાલ વિદ્યાલયની રૂ.20580થી રૂ.42570 સુધીની ફી મંજુર કરી છે.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.