ETV Bharat / state

'આ ગુજરાત મેં બનાવ્યું છે' કહેનારા PM મોદીને ઓવૈસીનો જવાબ, ગુજરાત પહેલા પણ હતું ને તમારા પછી પણ રહેશે - ministry of minority affairs scholarship

રાજ્યમાં પગપેસારો કરવા માટે અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM (AIMIM President Asaduddin Owaisi) પણ મહેનત કરી રહી છે. ત્યારે પાર્ટીના અધ્યક્ષે સુરતમાં પૂર્વ વિધાનસભા મતવિસ્તારમાં (Surat East Assembly constituency) રોડ શૉ કર્યો હતો. ત્યારબાદ તેમણે સભા સંબોધી વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આકરા (Asaduddin Owaisi on PM Narendra Modi) પ્રહાર કર્યા હતા.

'આ ગુજરાત મેં બનાવ્યું છે' કહેનારા PM મોદીને ઓવૈસીનો જવાબ, ગુજરાત પહેલા પણ હતું ને તમારા પછી પણ રહેશે

author img

By

Published : Nov 29, 2022, 10:47 AM IST

સુરત શહેરમાં અનેક પાર્ટીઓ ચૂંટણી માટે પ્રચાર કરી રહી છે. ત્યારે હવે AIMIMના અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસી (AIMIM President Asaduddin Owaisi) પણ પાર્ટીના પ્રચાર માટે સુરત પહોંચ્યા હતા. અહીં તેમણે પૂર્વ વિધાનસભા મતવિસ્તારમાં રોડ શૉ કર્યો હતો. આ બેઠક પરથી AIMIMએ વસીમ કુરૈશીને (Wasim Qureshi AIMIM Candidate for Surat East) ટિકીટ આપી છે. એટલે તેમણે ઉમેદવારના સમર્થનમાં રોડ શૉ કર્યા પછી સભા સંબોધી હતી.

AAP અને ભાજપ પર વરસ્યા ઓવૈસી સભા દરમિયાન AIMIMના અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસીએ (AIMIM President Asaduddin Owaisi) આમ આદમી પાર્ટી અને ભાજપ પર પ્રહાર કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, દિલ્હીના છોટા રિચાર્જ આમ આદમી પાર્ટી જે ભાજપ સાથે જ છે. જે મે પોતાની આંખે જોયું છે. પહેલાં જ અહીંના આમ આદમી પાર્ટીના ઉમેદવારે પોતાનું ફોર્મ પાછું ખેંચી લીધું હતું. કારણ કે, ભાજપ ઈચ્છા નથી કે, અહીંથી વસીમ કુરૈશીની જીત થાય.

સુરતમાં ઓવૈસીએ રોડ શૉ પછી સંબોધી સભા

મોદી સરકારે કર્યું નવું કામ તેમણે ઉમેર્યું હતું કે, આ નરેન્દ્ર મોદીની સરકારે એક નવું કામ કર્યું છે. દિલ્હીમાં મિનિસ્ટ્રી ઓફ માયનોરિટીમાં એક સ્કીમ છે. તેમાં ફ્રી સ્કોલરશીપ આપવામાં આવે છે. તેનું નામ છે. એટલે કે, એકથી 10 ધોરણના વિદ્યાર્થીઓને વર્ષોથી સ્કોલરશિપ આપવામાં આવે છે અને હું વર્ષ 2004માં સાંસદ બન્યો ત્યારે મનમોહનસિંહની સરકાર હતી. ત્યારે મેં લોકસભામાં આ મુદ્દાને લઈને ચર્ચાઓ કરી હતી કે, એક નવો નિયમ બનાવવામાં આવે કે મિનિસ્ટરી ઓફ માઈનોરિટી અનુસૂચિત પરિવારના બાળકો માટે આ નવો નિયમ બનાવવામાં આવે. પરંતુ તમને જાણીને તકલીફ હશે કે, આ વર્ષે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બાળકોને આપવામાં આવતી ફ્રી સ્કોલરશીપ (Asaduddin Owaisi on PM Narendra Modi) બંધ કરી દીધી છે. કારણ કે, RTIમાં બધા બાળકોને ફ્રીમાં અભ્યાસ કરવાનો (ministry of minority affairs scholarship) નિયમ છે. હું ગુજરાતના જે વિસ્તારમાં ફર્યો છું. ખાસ કરીને મુસ્લિમ સમાજના વિસ્તારોમાં ત્યાં એક પણ સરકારી સ્કૂલો નથી. આના કારણે પ્રાઇવેટ સ્કુલોમાં આપણા બાળકોને અભ્યાસ માટે મોકલવો પડે છે.

RTEમાં ફ્રી એજ્યુકેશનની સ્કીમ છે વધુમાં તેમણે જણાવ્યું (AIMIM President Asaduddin Owaisi) હતું કે, અનસૂચિત પરિવારના બાળકો આજે ટ્રાવેલ સ્કૂલોમાં અભ્યાસ કરે છે. શા માટે અભ્યાસ કરે છે. કારણ કે, એડમિશન થયા બાદ દિલ્હીના મિનિસ્ટ્રી ઓફ માઈનોરિટીને (ministry of minority affairs scholarship) અરજીઓ કરતા હતા અને તે પૈસાઓ ડાયરેક્ટ સ્કૂલમાં પહોંચી જતા હતા. આજે દેશના વડાપ્રધાને આ સ્કોલરશીપની સ્કીમ બંધ કરી દીધી છે. કારણ કે, રાઈટ ટુ એજ્યુકેશનમાં ફ્રી એજ્યુકેશનની સ્કીમ છે. જો કઈ રીતે ભાજપ સરકાર નાનાનાના બાળકોને સ્કૂલના તાલીમથી દૂર કરી રહી છે.

PMએ ફક્ત પોતાનો વિકાસ કર્યોઃ ઓવૈસી તેમણે વડાપ્રધાન (Asaduddin Owaisi on PM Narendra Modi) ઉપર પ્રહાર કરતા જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Asaduddin Owaisi on PM Narendra Modi) અહીં આવીને મોટી મોટી વાતો કરે છે. તેઓ સૌનો સાથ સૌનો વિકાસ સૌનો વિશ્વાસની વાત કરે છે. ત્યારે તેમની સરકારે ફક્ત અને ફક્ત પોતાનો જ વિકાસ કર્યો છે. જે હિન્દુમાં માને છે તેમાં જ તમારો વિશ્વાસ છે, પરંતુ વડાપ્રધાને માત્ર પોતાનો વિકાસ કર્યો છે.

આદિવાસી, દલિત અને મુસ્લિમ લોકોને મજબૂત બનાવીશું તો ભારત સુપર પાવર બનશેઃ ઓવૈસી હું ચૂંટણી માટે (AIMIM President Asaduddin Owaisi) અહીં નથી આવ્યો. મારા જિંદગીનું સપનું છે કે, આ દેશમાં જે લોકો કમજોર છે. તે લોકો તાકાતવર બની જાય. આપણા દેશમાં સૌથી કમજોર આદિવાસી, દલિત અને મુસલમાન લોકો છે. આ ત્રણેય લોકોને આપણે મજબૂત બનાવીશું તો ભારત દેશ સુપર પાવર બનશે. ભાજપવાળા કહે છે કે, નરેન્દ્ર મોદી કહે છે કે, ગુજરાત મેં બનાવ્યું છે. તો હું તેમને કહેવા માગું છું કે, ગુજરાત તમારા પહેલા પણ હતું. તમારા પછી પણ ગુજરાત સારું રહેશે. દેશના વડાપ્રધાને મોરબીનો બ્રિજ બનાવ્યો હતો. આ ઘટનામાં 140 લોકો મૃત્યુ પામ્યા, પરંતુ હજી સુધી કંપનીના માલિકની ધરપકડ થઈ નથી અને કેમ તેની ધરપકડ થતી નથી. કારણ કે, તે કરોડપતિ છે.

તેમણે સભામાં સંબોધતા ઉમેર્યું હતું કે, હૈદરાબાદની જનતાએ મને ચાર વખત MP બનાવ્યો છે. 2 વખત હું ત્યાંનો ધારાસભ્ય પણ રહ્યો છું. તમે લોકો હૈદરાબાદ આવો તો મારી ઓફિસે આવજો. મારી ઓફિસનું નામ દારૂઅસ્લામ નામ છે. અઠવાડિયાના 6 દિવસ સુધી હું ત્યાં બેસું છું. મારી ઓફિસે દરરોજના 600થી 700 લોકો આવે છે. આમાંથી 100 જેટલાં આપણા હિન્દુ ભાઈઓ હોય છે. એ લોકો મારાથી કામ કરાવે છે. હું તેમને નથી કહેતો કે, તમે મને મત આપ્યો છે કે, નથી આપ્યો. હું પૂછતો પણ નથી. આ ઉપરાંત ભાજપના લોકો પણ મારી પાસે આવીને તેમના કામો કરાવે છે. મેં મારા MP ફંડમાંથી કરોડો રૂપિયાના કામો કરાવ્યા છે. હું ભાજપના લોકોને કહું છું તમે કામ કરાવો. મને ખ્યાલ છે તમે કોનું કામ કરો છો, પરંતુ હું તમારો MP છું. ચૂંટણીની વાત અલગ છે, પણ તું તેમનું કામ કરી આપું છું. પરંતુ આ વિસ્તારના ધારાસભ્ય આવા વિચારવાળા છે. ધારાસભ્યને દિવસો ગયા હવે અમારો વસીમ કુરૈશી (Wasim Qureshi AIMIM Candidate for Surat East) ધારાસભ્ય બનશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.