ETV Bharat / state

Labgrown Diamond Buyer Seller Meet : સુરતના ઇતિહાસમાં પ્રથમવાર લેબગ્રોન ડાયમંડ બાયર સેલર મીટ યોજાશે - labgrown Diamonds in Union Budget

સુરતના હીરાઉદ્યોગના ઇતિહાસ( First Time in Surat Diamond Industry History )માં આ પ્રથમવાર લેબગ્રોન ડાયમંડનું બાયર સેલર મીટ ( Labgrown Diamond Buyer Seller Meet )યોજાશે. જેમ્સ એન્ડ જ્વેલરી પ્રમોશન કાઉન્સિલ (Gems and Jewelery Promotion Council )ને આશાછે કે કેન્દ્રીય બજેટમાં લેબગ્રોન ડાયમંડ અંગે જાહેરાત (labgrown Diamonds in Union Budget )કરવામાં આવી છે ત્યારે આંતરરાષ્ટ્રીયસ્તરે આ ઉદ્યોગને પ્રોત્સાહન મળશે.

Labgrown Diamond Buyer Seller Meet : સુરતના ઇતિહાસમાં પ્રથમવાર લેબગ્રોન ડાયમંડ બાયર સેલર મીટ યોજાશે

author img

By

Published : Feb 4, 2023, 8:51 PM IST

સુરત : જેમ્સ એન્ડ જ્વેલરી પ્રમોશન કાઉન્સિલ દ્વારા સુરતના ઇતિહાસમાં આ પ્રથમવાર લેબગ્રોન ડાયમંડનું “બાયર સેલર મીટ” કરવા જઈ રહી છે. જેમાં ઇન્ટરનેશનલ બાયર્સ પણ LGDની ખરીદી માટે આવશે. હાલમાં જ જે રીતે કેન્દ્રીય બજેટમાં લેબગ્રોન ડાયમંડ અંગે જાહેરાત કરવામાં આવી .છે તેને લઈ ઉદ્યોગમાં ખાસો ઉત્સાહ છે અને આ એક્ઝિબિશન થકી આંતરરાષ્ટ્રીયસ્તરે આ ઉદ્યોગને પ્રોત્સાહન મળશે તેવી આશા અપેક્ષા પણ ઉદ્યોગકારોએ રાખી છે.

સુરતના LGD વ્યાપારીઓને વિશ્વ ફલક પર ખ્યાતિ અપાવશે : કેન્દ્રીય બજેટમાં નાણાંપ્રધાન નિર્મલા સીતારામન દ્વારા લેબગ્રોન ડાયમંડને લઈ મહત્વની જાહેરાત કરવામાં આવી હતી. જેના કારણે સુરતના હીરા ઉદ્યોગકારોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને ચાઇનાને ટક્કર આપવા માટે આ જાહેરાતને ખૂબ મહત્વની ગણવામાં આવી રહી છે. ત્યારે GJEPC દ્વારા આગામી એપ્રિલ મહિનામાં સુરત ખાતે લેબગ્રૌન ડાયમંડ માટે વિશેષ બાયર સેલર મીટનું આયોજન કરાયું છે. આ બાયર સેલર મીટ સુરતનું નામ આંતરરાષ્ટ્રીય ફલક પર LGD ક્ષેત્રે સુરતનું નામ મોખરે કરવામાં મહત્વનો ભાગ ભજવશે અને સુરતના LGD વ્યાપારીઓને વિશ્વ ફલક પર ખ્યાતિ અપાવશે.

આ પણ વાંચો Diamond industry in Surat : હીરાઉદ્યોગમાં પોલિશ્ડ હીરા અને જ્વેલરી એક્સપોર્ટમાં નોંધપાત્ર વધારો

એપ્રિલમાં બાયર સેલર મીટ : આ અંગે જેમ્સ એન્ડ જ્વેલરી પ્રમોશન કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના વેસ્ટર્ન ઝોન ચેરમેન વિજય માંગુકિયાએ જણાવ્યું હતું કે, GJEPC દ્વારા ખાસ લેબગ્રોન ડાયમંડ ને અનુલક્ષીને આગામી એપ્રિલ મહિનામાં સુરત ખાતે બાયર સેલર મીટનું આયોજન કરવામાં આવ્યું છે.આ બાયર સેલર મીટમાં ભારતના 15 થી વધુ ખરીદારો આવશે. તે ઉપરાંત ભારત બહારના દેશો જેમકે USA, UK ઓસ્ટ્રેલિયા અને અન્ય દેશોથી પણ 8-10 ઇન્ટરનેશનલ બાયર્સ આવશે.

આ પણ વાંચો એપ્રિલથી સપ્ટેમ્બર 2022 જેમ્સ એન્ડ જ્વેલરીની નિકાસ 12.82 ટકા વધીને 1,61,545 કરોડ પર

વન ઑન વન પર્સનલ મીટિંગ : સાથે તેઓએ જણાવ્યું હતું કે, આ બાયર સેલર મીટમાં દરેક પાર્ટીસિપેન્ટ્સની દરેક ખરીદાર સાથે વન ઑન વન પર્સનલ મીટિંગ કરાવવામાં આવશે અને ત્યાર બાદ આખરી દિવસે પોતાની ફેક્ટરી વિઝિટ પણ કરાવી શકશે. સુરત એ લેબગ્રોન ડાયમંડ ગ્રૌઇંગનું હબ થવા જઇ રહ્યું છે, ત્યારે તેમાં સુરતના ટોપ 30 લેબગ્રોન ડાયમંડ ગ્રોવર્સ, લૂસ LGD કટ & પોલીશ્ડસપ્લાયર્સ તેમજ લેબગ્રૌન ડાયમંડ જ્વેલરી મન્યુફેક્ચરર્સ ભાગ લેશે. ટૂંક સમયમાં લેબગ્રોન ડાયમંડને લઈ સુરત હબ બનશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.