ETV Bharat / state

સુરતમાં ઓવરબ્રિજ પર ચાલતી કારમાં લાગી ભીષણ આગ, ચાલકનો આબાદ બચાવ

સુરત: શહેરના અઠવા ગેટ ફ્લાય ઓવર બ્રિજ પર એક ચાલતી કારમાં અચાનક આગ લાગી હતી. જેથી અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

સુરતમાં ઓવરબ્રિજ પર ચાલતી કારમાં લાગી ભીષણ આગ
author img

By

Published : May 13, 2019, 5:36 PM IST

મળતી માહિતી અનુસાર, સુરતના અઠવા ગેટ ફ્લાય ઓવર બ્રિજમાં ચાલતી કારમાં અચાનક આગ લાગી હતી. જો કે, આ ઘટનામાં કાર ચાલકનો બચાવ થયો હતો. તો આ ઘટનાની જાણ થતા ફાયર વિભાગ ઘટના સ્થળે પહોંચ્યું હતું તથા આગ પર કાબુ મેળવ્યો હતો.

સુરતમાં ઓવરબ્રિજ પર ચાલતી કારમાં લાગી ભીષણ આગ

અઠવા ગેટ પર દર્શના દિપેન જરીવાલા ઈન્ડિકા કાર લઈને તેમના કામથી ઓવર બ્રિજ પરથી પસાર થઇ રહ્યા હતા. જે દરમિયાન અચાનક જ કારમાં આગ લાગી હતી. જેથી તેઓ કારમાંથી ઉતરી ગયા હતા અને તેમણે તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરી હતી. ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યો હતો.

જો કે, પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે કારમાં આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હતી. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી ન હતી.

R_GJ_05_SUR_13MAY_04_CAR_AAG_VIDEO_SCRIPT

Feed in mail

સુરત : શહેરના અઠવાગેટ ફ્લાય ઓવર બ્રિજ પર એક ચાલું કારમાં આગ લાગી જતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જોકે, કાર ચાલકનો બચાવ થયો હતો. ઘટનાની જાણ થતા ફાયર વિભાગ ઘટના સ્થળે દોડી ગયા હતા. અને કારની આગ પર કાબુ મેળવ્યો હતો.

અઠવાગેટ પર દર્શના દિપેન જરીવાલા ઈન્ડિકા કાર લઈને પસાર થઈ રહ્યા હતા. દરમિયાન અચાનક કારમાં આગ લાગી ગઈ હતી. જેથી તેઓ કારમાંથી ઉતરી ગયા હતા. અને ફાયર વિભાગને જાણ કરી હતી. બ્રિજ પર કારમાં આગ લાગી હોવાથી બ્રિજની બંને સાઈડ પર ટ્રાફિકજામ થઈ ગયો હતો. જેથી ટ્રાફિક પોલીસ પણ દોડી આવી હતી. અને ટ્રાફિક હળવો કરી ફાયર વિભાગ ઘટના સ્થળે પહોંચ્યું હતું. અને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. કારમાં આગ વાયરિંગમાં શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થવા પામી ના હતી
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.