ETV Bharat / state

વરસાદ અને વાવાઝોડાની આગાહી વચ્ચે ખેડૂતોને પોતાના ડાંગરના પાકની ચિંતા - ડાંગરનો મબલક પાકનું ઉત્પાદન

સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં આ વખતે ઉનાળુ ડાંગરનો મબલક પાકનું ઉત્પાદન થયું છે.એક તરફ ચોમાસા અને વાવાઝોડાની આગાહી છે. જ્યાં બીજી તરફ ખેડૂતોને પોતાના ડાંગર પાકની ચિંતા સતાવી રહી છે.સરકારે ડાંગરના ટેકાના ભાવ જાહેર કર્યા છતાં ખરીદી શરૂ ન કરતા પડ્યા પર પાટું સમાન સ્થિતિમાં ખેડૂતો મુકાયા છે.

વરસાદ અને વાવાઝોડાની આગાહી વચ્ચે ખેડૂતોને પોતાના ડાંગર પાકની ચિંતા

author img

By

Published : May 27, 2020, 3:41 PM IST

સુરતઃ સહિત દક્ષિણ ગુજરાતમાં આ વખતે ઉનાળુ ડાંગરનો મબલક પાકનું ઉત્પાદન થયું છે. સરકારે પણ ડાંગરના ટેકાના ભાવ જાહેર કરી દીધા છે, પરંતુ ખરીદી ન નીકળતા ચિંતામાં સરી પડેલા ખેડૂતોએ ઓછા ભાવે ડાંગરનો પાક સહકારી મંડળીઓમાં આપવાનું શરૂ કર્યું છે.

વરસાદ અને વાવાઝોડાની આગાહી વચ્ચે ખેડૂતોને પોતાના ડાંગરના પાકની ચિંતા

એક તરફ ચોમાસા અને વાવાઝોડાની આગાહી છે. જ્યાં બીજી તરફ ખેડૂતોને પોતાના ડાંગર પાકની ચિંતા સતાવી રહી છે.જેથી સરકાર દ્વારા હજી સુધી ખરીદી ન કરતા આખરે નાછૂટકે ખેડૂતો પોતાનો ડાંગર પાક સહકારી મંડળીઓમાં આપી રહ્યા છે.

એક તરફ કોરોના વાઇરસના કારણે ચાલી રહેલા લોકડાઉનના પગલે ખેડૂતો પહેલાથી જ કફોડી સ્થિતિમાં મુકાયા છે, ત્યા બીજી તરફ રાજ્ય સરકારે ડાંગરના ટેકાના ભાવ જાહેર કર્યા છતાં ખરીદી શરૂ ન કરતા પડ્યા પર પાટું સમાન સ્થિતિમાં ખેડૂતો મુકાયા છે.

સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ઉનાળુ ડાંગરનો મબલક પાક નું ઉત્પાદન થયું છે. જ્યાં હવે ચોમાસાની શરૂવાત પણ થવાની છે.પંચાસ ટકા ડાંગરનો પાક સહકારી મંડળીઓમાં પોહચી ચુક્યો છે, જ્યારે પંચાસ ટકા જેટલો પાક હજી પણ ખેતરમાં ઉભો છે.

રાજ્ય સરકારે ડાંગરની ખરીદી શરૂ ન કરતા ઓલપાડ અને ચોર્યાસી તાલુકાના ખેડૂતોએ ઓછા ભાવે ખોટ સહન કરી ડાંગરનો પાક સહકારી મંડળીઓમાં આપવાનું શરૂ કર્યું છે. જો કે, સરકારી મંડળીઓ દ્વારા ગત વર્ષે ખેડૂતોને પ્રતિમણ 345 રૂપિયા ટેકાના ભાવો આપ્યા હતા, પરંતુ આ વર્ષે ખેડૂતોને નુકશાની સહન કરવાનો વારો આવી શકે છે.જેની ચિંતા ખેડૂતોને સતાવી રહી છે..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.