ETV Bharat / state

સુરતમાં ખેડૂત સંઘ વરસાદ નહીં પડે ત્યાં સુધી પશુઓ માટે મોકલશે ઘાસચારો - SUR

સુરત: રાજ્યમાં ગત્ વર્ષે વરસાદ ઓછો પડવાથી કેટલાક વિસ્તારોને અછતગ્રસ્ત જાહેર કરવામાં આવ્યા હતા અને સરકાર દ્વારા ખેડૂતોને મદદ કરવાની જાહેરાત કરવામાં આવી હતી. જો કે, સરકારની મદદની રાહ જોયા વગર ખેડૂત સમાજ પશુ અને પશુપાલકોની વ્હારે આવ્યો છે. જે અંતર્ગત ગુજરાત ખેડૂત સમાજ દ્વારા સુરતના જહાંગીરપુરા ખાતે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.

ખેડૂત સંઘ
author img

By

Published : May 18, 2019, 3:02 AM IST

રાજ્યમાં ઘાસચારના અભાવે પશુઓ ભૂખ્યા મારી રહ્યા છે, ત્યારે ખેડૂત સમાજ દ્વારા ફંડ એકત્ર કરીને દૈનિક 20 હજાર કિલો ઘાસ અછતગ્રસ્ત વિસ્તારોમાં મોકલવાનું નક્કી કરવામાં આવ્યું છે. આ માટે ગુજરાત ખેડૂત સમાજ દ્વારા બેંકમાં એકાઉન્ટ પણ ખોલવામાં આવ્યું છે. બેઠક દરમિયાન જ ખેડૂત સમાજ દ્વારા 2 લાખ રુપીયા એકત્ર કરવામાં આવ્યા છે અને વરસાદ નહીં પડે ત્યાં સુધી પશુઓ માટે ઘાસચારો મોકલવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

સુરતમાં ખેડૂત સંઘ વરસાદ નહીં પડે ત્યાં સુધી પશુઓ માટે ઘાસચારો મોકલશે

Intro:

સુરત : રાજ્યમાં ગયા વર્ષે વરસાદ ઓછો પડવાને લીધે કેટલાક વિસ્તારોને અછતગ્રસ્ત જાહેર કરવામાં આવ્યા હતા. સરકાર દ્વારા ખેડૂતોને મદદ કરવાની જાહેરાત કરવામાં આવી હતી. જોકે સરકારની મદદની રાહ જોયા વગર ખેડૂત સમાજ પશુ અને પશુપાલકોની વ્હારે આવ્યો છે. ગુજરાત ખેડૂત સમાજ દ્વારા સુરત ના જહાંગીરપુરા ખાતે મિટિંગનું આયીજન કરવામાં આવ્યું હતું. 

Body:રાજ્યમાં ઘાસચારના અભાવે પશુઓ ભૂખ્યા મારી રહ્યા છે ત્યારે ખેડૂત સમાજ દ્વારા ફંડ એકત્ર કરીને દૈનિક 20 હજાર કિલો ઘાસ અછતગ્રસ્ત વિસ્તારોમાં મોકલવાનું નક્કી કરવામાં આવ્યું છે. આ માટે ગુજરાત ખેડૂત સમાજ દ્વારા બેંકમાં એકાઉન્ટ પણ ખોલવામાં આવ્યું છે. મિટિંગ દરમ્યાન જ ખેડૂત સમાજ દ્વારા રૂ.2 લાખ એકત્ર કરવામાં આવ્યા છે. 

Conclusion:વરસાદ નહીં પડે ત્યાં સુધી પશુઓ માટે ઘાસચારો મોકલવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

બાઈટ.. જયેશ પટેલ, પ્રમુખ, દક્ષિણ ગુજરાત ખેડૂત સમાજ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.