ETV Bharat / state

સહકારી ખરીદ વેચાણ સંઘને નિર્દિષ્ટ મંડળીની વ્યાખ્યામાંથી દૂર કરવાની ખેડુત સમાજે મુખ્ય પ્રધાને માંગ કરી - ખેડુત સમાજે કરી માંગ

સુરત: ગુજરાત ખેડૂત સમાજ દ્વારા મુખ્ય પ્રધાન વિજય રૂપાણીને પત્ર લખી તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘને નિર્દિષ્ટ મંડળીની વ્યાખ્યામાંથી દૂર કરવાની માંગણી કરવામાં આવી છે. આ મામલે મંડળીની ચૂંટણી અંગે પણ સરકારનું ધ્યાન દોરવામાં આવ્યું છે. આ સંદર્ભે વિધાનસભામાં વિદાય પ્રસાર કરવાની માંગણી કરવામાં આવી છે.

મુખ્યપ્રધાનને લખેલો પત્ર
author img

By

Published : Jul 31, 2019, 3:06 PM IST

વિધાનસભા સત્રમાં ગુજરાતની સહકારી ખાંડ મંડળીઓને નિર્દિષ્ટ મંડળીઓની વ્યાખ્યામાંથી દૂર કરવામાં આવી છે. હવે ખાંડ મંડળીઓની પોતાની બોર્ડની ચૂંટણી મંડળી પોતાની રીતે કરી શકશે. વિધેયક સરકાર દ્વારા પસાર કરવામાં આવ્યો છે. જેના કારણે સરકારી અધિકારીઓ અને કર્મચારીઓના ભથ્થા સહિતના ખર્ચનું ભારણ મંડળીઓમાંથી ઓછું થશે. તેમજ ચૂંટણી પણ સમયસર થઇ શકશે. જેના કારણે મંડળી અને સભાસદને આર્થિક લાભ પણ થઇ શકશે. આ નિર્ણયને ખેડૂતો સમાજ દ્વારા આવકારવામાં આવ્યો છે. આ સાથે જ તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘને પણ નિર્દિષ્ટ મંડળીની વ્યાખ્યામાં સામેલ કરવાની માંગ કરવામાં આવી છે.

સમગ્ર ગુજરાતમાં 180થી વધુ સંખ્યામાં તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘો આવેલા છે. આ તાલુકા સંઘો ખેડૂતો, ખેતી, ઉત્પાદન, માલ ખરીદ, અને વેચાણ કરી ખેડૂતોને આર્થિક મદદરૂપ થાય છે. રાસાયણિક ખાતર, બિયારણ, જંતુનાશક દવાઓ વ્યાજબી ભાવે ખેડૂતોને મળે તે બાબતે પ્રયત્નશીલ રહે છે. આ તમામ તાલુકા સંઘ નિર્દિષ્ટ મંડળીની વ્યાખ્યામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે.

સહકારી ખરીદ વેચાણ સંઘને નિર્દિષ્ટ મંડળીની વ્યાખ્યામાંથી દૂર કરવાની ખેડુત સમાજે કરી માંગ
આ અંગે ખરડો પણ પસાર કરવામાં આવે તેવી ખેડૂત સમાજ દ્વારા રાજ્ય સરકાર સમક્ષ લેખિત રજૂઆત કરવામાં આવી છે. આ સંઘની ચૂંટણી કલેક્ટરના અધ્યક્ષ સ્થાને થતી હોય છે. સરકારી અધિકારીઓ કર્મચારીઓના ભથ્થા સહિતનો ખર્ચ વધુ આવતો હોય છે. આ તમામ ખર્ચ સંઘે ચૂકવવાનો હોવાથી ખેડૂતોને આર્થિક નુકસાન જાય છે. તો કેટલીક વાર કલેક્ટર પાસે સરકારી કામ હોવાના કારણે સમયસર ચૂંટણીનું પણ આયોજન કરી શકતા નથી. આ તમામ મુદ્દાને ધ્યાનમાં લઈને તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘ નિર્દિષ્ટ મંડળીની વ્યાખ્યામાંથી દૂર કરવા વિધાનસભા વિધેયક પસાર કરવા ખેડૂત સમાજ દ્વારા માંગણી કરવામાં આવી છે.

Intro:સુરત : ગુજરાત ખેડૂત સમાજ દ્વારા રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી ને પત્ર લખી તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘ ને નિર્દિષ્ટ મંડળી ની વ્યાખ્યા માંથી દૂર કરવાની માંગણી કરવામાં આવી છે. મંડળીની ચૂંટણી અંગે પણ સરકારનું ધ્યાન દોરવામાં આવ્યું છે. અને આ સંદર્ભે વિધાનસભામાં વિદાય પ્રસાર કરવાની માંગણી કરાઈ છે.

Body:વિધાનસભા સત્રમાં ગુજરાતની સહકારી ખાંડ મંડળીઓને નિર્દિષ્ટ મંડળીઓની વ્યાખ્યામાંથી દૂર કરી છે. હવે ખાંડ મંડળીઓની પોતાની બોર્ડની ચૂંટણી મંડળી પોતાની રીતે કરી શકશે.. એ વિદ્યાલય સરકાર દ્વારા પસાર કરવામાં આવેલ છે. જેના કારણે સરકારી અધિકારીઓ અને કર્મચારીઓના ભથ્થા સહિતના ખર્ચનું ભારણ મંડળીઓમાં થી ઓછું થશે. તેમજ ચૂંટણી સમયસર થશે.. આને કારણે મંડળી અને સભાસદ આર્થિક લાભ પણ થશે. આ નિર્ણયને ખેડૂતો સમાજ દ્વારા આવકારવામાં આવ્યું છે સાથે માંગણી કરવામાં આવી છે કે આ જ રીતે તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘને પણ નિર્દિષ્ટ મંડળીની વ્યાખ્યામાં સામેલ કરવામાં આવે..

Conclusion:સમગ્ર ગુજરાતમાં ૧૮૦ થી વધુ સંખ્યામાં તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘો આવેલા છે આ તાલુકા સંઘો ખેડૂતો ખેતી ઉત્પાદન માલ ખરીદ અને વેચાણ કરી ખેડૂતોને આર્થિક મદદરૂપ થાય છે. રાસાયણિક ખાતર, બિયારણ, જંતુનાશક દવા વ્યાજબી ભાવે ખેડૂતોને મળે એ બાબતે પ્રયત્નશીલ રહે છે આ તમામ તાલુકા સંઘ નિર્દિષ્ટ મંડળી ની વ્યાખ્યામાં આવે આ માંગણી કરવામાં આવી છે... આ અંગે ખરડો પણ પસાર કરવામાં આવે આ રાજ્ય સરકાર પાસે લેખિત રજૂઆત ખેડૂત સમાજ દ્વારા કરવામાં આવી છે.. આ સંઘની ચૂંટણી કલેકટરના અધ્યક્ષ સ્થાને થતી હોય છે ત્યારે સરકારી અધિકારીઓ કર્મચારીઓ ના ભથ્થા સહિતનો ખર્ચ ઘણો વધારે આવે છે આ તમામ ખર્ચ સંઘે ચૂકવવાનો હોવાને કારણે ખેડૂતોને આર્થિક નુકસાન જાય છે. કેટલીક વાર કલેકટર પાસે સરકારી કનુ કામ હોવાના કારણે સમયસર ચૂંટણી પણ યોજી શકતા નથી આ તમામ મુદ્દાને ધ્યાનમાં લઈ તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘ નિર્દિષ્ટ મંડળી ની વ્યાખ્યા માંથી દૂર કરવા વિધાનસભા વિધેયક પસાર કરવા ખેડૂત સમાજ દ્વારા માંગણી કરવામાં આવી છે....

બાઈટ : જયેશ પટેલ (ખેડૂત સમાજ અગ્રણી)
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.