ETV Bharat / state

દુબઈની ESPN કંપનીના ક્રિપ્ટો કરન્સી ઊંચા નફાની લાલચ આપી કરોડોનું ફુલકું ફેરવનાર ઝડપાયો - ક્રિપ્ટો કરન્સી

દુબઈમાં આવેલી ESPN કંપનીના ક્રિપ્ટો કરન્સી ઊંચા (Dubai ESPN company)નફાની લાલચ આપીને કરોડો રૂપિયાની છેતરપિંડી કરી છે. લોકોને ઊંચો નફો આપવાની લાલચ આપીને સ્કીમમાં રોકાણ કરાવીને કરોડો રૂપિયા ગજવે ઘાલીને નાસી ગયો હતો.સુરત SOGની ટીમે ન્યુ સીટી લાઈટ રોડ પર આવેલા ફ્લેટમાં રેડ કરી પોલીસે જયેશને ઝડપી લીધો હતો.

દુબઈની ESPN કંપનીના ક્રિપ્ટો કરન્સી ઊંચા નફાની લાલચ આપી કરોડોનું ફુલકું ફેરવનાર ઝડપાયો

author img

By

Published : Jul 15, 2022, 4:05 PM IST

સુરત: દુબઈમાં આવેલી ESPN કંપનીના ક્રિપ્ટો કરન્સી ઊંચા (Dubai ESPN company)નફાની લાલચ આપીને રાજ્યના અલગ અલગ વ્યક્તિઓને એજન્ટ મારફતે કરોડો રૂપિયાનું રોકાણ કરાવીને ફુલકું છે. આ ફુલકું ફેરવનાર મુખ્ય ભેજા બાજને સુરત સીટી પોલીસની એસઓજીની ટીમે જૂનાગઢ પોલીસને સાથે રાખીને ઝડપી લીધો હતો. આરોપી અગાઉ(Fraud committed in crypto currency)રત્ન કલાકાર હતો.

લોકોને ઊંચો નફો આપવાની લાલચ આપી - જૂનાગઢના શ્રી ડિવિઝન પોલીસ મથકમાં એવી ફરિયાદ નોંધાઈ હતી. દુબઈની ESPN કંપનીના કોઈન ક્રીપ્ટો કરન્સીમાં અલગ અલગ એજન્ટો મારફતે મુખ્ય બેજાબાજ જયેશ પટોડિયાએ લોકોને ઊંચો નફો આપવાની લાલચ આપીને સ્કીમમાં રોકાણ કરાવીને કરોડો રૂપિયા ગજવે ઘાલીને નાસી ગયો હતો. આ કેસમાં થોડા દિવસ અગાઉ એજન્ટ કિશન અશોક બોરખતરીયાને એસઓજીએ ઝડપીને જૂનાગઢ પોલીસને સોંપી દીધો હતો.

આ પણ વાંચોઃ અમેરિકી નાગરિકો સાથે થતી છેતરપિંડીને સાઈબર ક્રાઈમે આ રીતે અટકાવી

અગાઉ હીરા ઘસવાનું કામ કરતો હતો - મુખ્ય ભેજા બાજ જયેશને પોલીસે શોધી રહી હતી. મળેલી માહિતી બાદ સુરત SOGની ટીમે ન્યુ સીટી લાઈટ રોડ પર આવેલા ઓમ ટેરેસના ફ્લેટ નંબર 704માં રેડ કરી હતી. જ્યાંથી પોલીસે જયેશને ઝડપી લીધો હતો. જયેશ અગાઉ હીરા ઘસવાનું કામ કરતો હતો પણ તેમાં પોતાની જરૂરિયાત પૂરી થઈ શકતી નહોતી એટલે એક મિત્રના હસ્તક તેણે ક્રિપ્ટો કરન્સી બાબતે માહિતી મેળવી લીધી હતી અને એજન્ટો રોકીને લોકોને રોકાણ કરવાની લાલચ આપી હતી.

આ પણ વાંચોઃ Arrested by Surat Crime Branch : આ મહાઠગ પર 100 કરોડ કરતાં પણ વધુ રૂપિયાની છેતરપિંડીની 120 ફરિયાદ

કરોડો રૂપિયા ગજવે ઘાલીને ભાગી ગયો - જયેશ રૂપિયા 3.60 લાખ જેટલી રકમ રોકાણ કરાવતો અને પછી ઉંચો નફો આપવાની લાલ જ આપતો હતો. આ રીતે અનેક લોકોના કરોડો રૂપિયા ગજવે ઘાલીને ભાગી ગયો હતો. જોકે એકવાર સગાવો રાજુ આહીર અને ચિરાગ નામના વ્યક્તિએ જયેશનું પૂર્ણ વિસ્તારમાંથી કારમાં અપહરણ કરી ગયા હતા અને તેના મોબાઈલ ફોનમાં ટ્રેન લીક નામની એપ્લિકેશન ડાઉનલોડ કરાવીને રૂપિયા 15.98 લાખની ક્રીપ્ટો કરન્સી પોતાના વોલેટમાં ટ્રાન્સફર કરાવી લીધી હતી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.