ETV Bharat / state

હીરાના પૂરવઠા પર GSTનો દર 5 ટકાથી ઘટાડીને 1.5 ટકા કરાતા ઉદ્યોગકારોમાં ખુશી - GJPC Chairman Dinesh Navadia

સુરત: જોબવર્ક સર્વિસની બાબતમાં સરકારે હીરાના પૂરવઠા પર GSTનો દર 5 ટકાથી ઘટાડીને 1.5 ટકા કર્યો છે, ત્યારે GJEPCના ચેરમેન દિનેશ નાવડિયાએ આ નિર્ણયને બિરદાવ્યો હતો.

ETV BHARAT SURAT
author img

By

Published : Sep 21, 2019, 10:53 PM IST

ગોવામાં GSTકાઉન્સિલિંગની મીટીંગ મળી હતી. જેમાં હીરાના પૂરવઠા પર GSTનો દર 5 ટકાથી ઘટાડીને 1.5 ટકા કર્યો છે, ત્યારે GJEPCના ચેરમેન દિનેશ નાવડિયાએ આ નિર્ણયને બિરદાવ્યો હતો. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, આ અંગે અનેક રજુઆતો કરવામાં આવી હતી અને આખરે નિર્મલા સિતારમણને મળીને અમે રજૂઆત કરી હતી. જેના પગલે આખરે GSTનો દર ઘટતા ઇન્ડસ્ટ્રીઝને ફાયદો થશે. તેમજ આ નિર્ણયથી બેરોજગારી તેમજ મંદીમાં પણ રાહત મળશે અને લોકોને ફરી વખત કામ મળશે અને દીવાળી પહેલાં તેમાં ખૂબ ફાયદો થશે.

હીરાના પૂરવઠા પર GSTનો દર 5 ટકાથી ઘટાડીને 1.5 ટકા કરાતા ઉદ્યોગકારોમાં ખુશી

Intro:સુરત : જોબવર્ક સર્વિસની બાબતમાં સરકારે હીરાના પૂરવઠા પર જીએસટીનો દર 5 ટકાથી ઘટાડીને 1.5 ટકા કર્યો છે. ત્યારે જીજેઈપીસીના ચેરમેન દિનેશ નાવડિયાએ આ નિર્ણયને બિરદાવ્યો હતો

Body:ગોવામાં જી.એસ.ટી. કાઉન્સિલિંગની મીટીંગ મળી હતી જેમાં હીરાના પૂરવઠા પર જીએસટીનો દર 5 ટકાથી ઘટાડીને 1.5 ટકા કર્યો છે ત્યારે જીજેઈપીસીના ચેરમેન દિનેશ નાવડિયાએ આ નિર્ણયને બિરદાવ્યો હતો. તેઓએ જણાવ્યું હતું કે આ અંગે અનેક રજુઆતો કરવામાં આવી હતી અને આખરે નિર્મલા સિતારમણને મળીને પણ અમે રજૂઆત કરી હતી અને આખરે જી.એસ.ટી. દર ઘટતા ઇન્ડસ્ટ્રીઝને ફાયદો થશે Conclusion: તેઓએ જણાવ્યું હતું કે આ અંગે અનેક રજુઆતો કરવામાં આવી હતી અને આખરે નિર્મલા સિતારમણને મળીને પણ અમે રજૂઆત કરી હતી અને આખરે જી.એસ.ટી. દર ઘટતા ઇન્ડસ્ટ્રીઝને ફાયદો થશે ..

બાઈટ : દિનેશ નાવડીયા (GJEPC-ચેરમેન)
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.