ETV Bharat / state

સુરતમાં આકારણી વિભાગનો કર્મચારી લાંચ લેતા પકડાયો, શું છે મામલો જૂઓ

સુરત મહાનગરપાલિકાની રાંદેર વેસ્ટ ઝોન ઓફિસ (SMC Rander West Zone Office )ના આકારણી વિભાગનો વર્ગ 3નો કર્મચારી લાંચ લેતાં (Employee of assessment department caught in bribery )ઝડપાયો છે. નીલેશ ગામીત નામનો કલાર્ક 8000 રૂપિયાની લાંચ લેતા એસીબીના સકંજામાં (ACB trap )આવી ગયો હતો.

સુરતમાં આકારણી વિભાગનો કર્મચારી લાંચ લેતા પકડાયો, શું છે મામલો જૂઓ
સુરતમાં આકારણી વિભાગનો કર્મચારી લાંચ લેતા પકડાયો, શું છે મામલો જૂઓ
author img

By

Published : Jan 3, 2023, 9:30 PM IST

ગણેશ મંદિરની સામે જ ભોલે પાન સેન્ટરની બાજુમાં જાહેર રોડ ઉપર લાંચનું છટકું ગોઠવાયું હતું

સુરત શહેરના રાંદેર વિસ્તારમાં આવેલ સુરત મહાનગરપાલિકાની રાંદેર વેસ્ટ ઝોન ઓફિસ (SMC Rander West Zone Office )ના આકારણી વિભાગનો વર્ગ-3નો કર્મચારી નીલેશ હરેલાલ ગામીત નામનો કલાર્ક 8000 રૂપિયાની લાંચ (Employee of assessment department caught in bribery ) લેતા એસીબીના સકજામાં ઝડપાયો હતો. આરોપીને એસીબીએ (ACB trap ) ડીટેઇન કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

આ પણ વાંચો જિલ્લા હોસ્પિટલમાં લાંચ લેતા વોર્ડ બોયનો વીડિયો થયો વાયરલ

આરોપી આકારણી વિભાગનો કર્મચારી સુરત શહેરમાં દિવસે દિવસે ભ્રષ્ટાચારની ઘટનાઓ સામે આવતી હોય છે. સરકારી કર્મચારી હોય કે પછી બિનસરકારી કર્મચારી કોઈકને કોઈક રીતે ભ્રષ્ટાચાર કરતા હોય છે અને તેઓ એસીબી પોલીસના હાથે પણ લાંચ લેતા ઝડપાઈ જતા હોય છે. શહેરના રાંદેર વિસ્તારમાં આવેલ સુરત મહાનગરપાલિકાની રાંદેર વેસ્ટ ઝોન ઓફિસના આકારણી વિભાગનો વર્ગ-3નો કર્મચારી નીલેશ ગામીત 8000 રૂપિયાની લાંચ લેતા (Employee of assessment department caught in bribery ) એસીબીનું છટકું (ACB trap )ગોઠવાતાં ઝડપાયો છે.

આ પણ વાંચો નારણપુરા પોલીસ સ્ટેશનનો લાંચિયો ASI 25000ની લાંચ લેતા ઝડપાયો, ACBએ ભણાવ્યો પાઠ

ફરિયાદીએ કર્યો એસીબીનો સંપર્ક આ કામના ફરીયાદી જે સ્થળ પર પોતાનો વ્યવસાય કરે છે તે મિલકતની આકારણીની કાર્યવાહી કરવાના અવેજ પેટે આરોપી નીલેશ ગામીત (Employee of assessment department caught in bribery ) દ્વારા રૂપિયા 8000 લાંચની માંગણી કરવામાં આવી હતી. જે લાંચની રકમ ફરિયાદી આપવા માંગતા ન હોય તેઓએ એસીબીનો સંપર્ક કરી પોતાની ફરિયાદ આપી હતી. જે ફરિયાદ આધારે આજરોજ એસીબી પોલીસે રાંદેર વિસ્તારમાં આવેલ પાલનપુર પાટીયા પાસે ગણેશ મંદિરની સામે જ ભોલે પાન સેન્ટરની બાજુમાં જાહેર રોડ ઉપર લાંચના છટકાનું (ACB trap )આયોજન કર્યું હતું. ત્યાંજ આ કામના આરોપીએ ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી રૂપિયા 8000 લાંચની રકમ સ્વીકારી લેતાં સ્થળ ઉપર પકડાઇ ગયાં હતાં.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.