ETV Bharat / state

Surat News: 108ને અચાનક બ્રેક મારવી પડી, રસ્તાના કિનારે કિલકારી પડઘાઈ

author img

By

Published : Jul 29, 2023, 4:02 PM IST

સુરતમાં 108 ની સરાહનીય કામગીરી સામે આવી છે. પ્રસૂતા માતાને અસહ્ય પ્રસવ પીડા થતા 108 ઈમરજન્સી ટીમ દ્વારા રોડ પર જ સગર્ભાની પ્રસૂતિ કરાવવામાં આવી છે. સિંગણપોર વિસ્તારમાં રહેતી એક સગર્ભા મહિલાને પ્રસુતિ દુખાવો શરૂ થતા તેઓ પોતાના ઘરેથી હોસ્પિટલ નજીક હોવાથી ચાલીને હોસ્પિટલ સુધી જવા નીકળ્યા હતા.પરંતુ તે દરમિયાન પ્રસવ પીડા અસહ્ય બની હતી. હોસ્પિટલ 500 થી 700 મીટર દૂર હતી. આવી સ્થિતિમાં મહિલાથી આગળ ચાલી શકાય તેમ ન હોવાથી દુ:ખાવાના કારણે રોડ પર જ બેસી ગયા હતા. હતા.

સુરતમાં 108ની સહનીય કામગીરી સામે આવી છે  પ્રસૂતા માતાને અસહ્ય પ્રસવ પીડા થતા ઈમરજન્સી ટીમ દ્વારા રોડ પર જ સગર્ભાની પ્રસૂતિ કરાવવામાં આવી.

સુરત: 108 ની સરાહનીય કામગીરી સામે આવી છે પ્રસૂતા માતાને અસહ્ય પ્રસવ પીડા થતા 108 ઈમરજન્સી ટીમ દ્વારા રોડ પર જ સગર્ભાની પ્રસૂતિ કરવામાં આવી છે. સિંગણપોર વિસ્તારમાં રહેતી એક સગર્ભા મહિલાને પ્રસુતિ દુખાવો શરૂ થતા તેઓ પોતાના ઘરેથી હોસ્પિટલ નજીક હોવાથી ચાલીને હોસ્પિટલ સુધી જવા નીકળ્યા હતા.પરંતુ તે દરમિયાન પ્રસવ પીડા અસહ્ય બની હતી. હોસ્પિટલ 500 થી 700 મીટર દૂર હતી. આવી સ્થિતિમાં મહિલાથી આગળ ચાલી શકાય તેમ ન હોવાથી દુ:ખાવાના કારણે રોડ પર જ બેસી ગયા હતા. આ વિકટ સ્થિતિમાં સગા-સંબંધીઓ તરત 108 ઈમરજન્સી સેવા ઉપર ફોન કર્યો હતો.

રોડ પર પ્રસૂતિ: ગણતરીની મિનિટોમાં સ્થળ પર પહોંચેલા 108ના ફરજ પરના ઈમરજન્સી મેડિકલ ટેકનીશીયન અને પાયલોટ મિત્રએ જોયું કે, બાળક થોડું બહાર આવી ગયું છે. અને હવે મહિલાને ખસેડવી કે ઊભી કરવી જોખમી હતું. જેથી પરિસ્થિતિ વશ ઈમરજન્સી સેવાના કર્મચારીઓ રોડ પર જ પ્રસૂતિ કરાવવાનું નક્કી કર્યું. આ દરમિયાન માતા અને બાળકની બંનેની ગરિમા જળવાઈ રહે તે માટે નજીકના રહેવાસી લોકોએ પણ 108 સેવાને મદદ કરી હતી. જ્યારે રોડ ઉપર પ્રસુતિ કરવામાં આવી રહી હતી. ત્યારે નજીકના રહેવાસી મહિલાઓઓએ ચારે બાજુથી શાલ, સાડી જેવા કપડાની આડશ અને પડદો કરી સહકાર આપ્યો હતો.રોડ પર જ સફળ નોર્મલ પ્રસૂતિ કરાવ્યા બાદ માતા અને નવજાત બાળકને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.હાલ માતા અને બાળક બંને સ્વસ્થ છે.

"અમને કોલ આપવામાં આવ્યો હતો કે, શહેરના સિંગણપોર મૈન રોડ ઉપર જ એક સગર્ભા મહિલાને પ્રસુતિ દુખાવો શરૂ થતા હોસ્પિટલ જઈ રહ્યા હતા. પરંતુ તે દરમિયાન પ્રસવ પીડા અસહ્ય બની હતી અને હોસ્પિટલ 500 થી 700 મીટર દૂર હતી. આવી સ્થિતિમાં મહિલાથી આગળ ચાલી શકાય તેમ ન હોવાથી દુ:ખાવાના કારણે રોડ પર જ બેસી ગયા છે. જેથી અમે ત્યાં પહોંચ્યા હતા.અને મેં જોયું કે, બાળક થોડું બહાર આવી ગયું છે. અને હવે મહિલાને ખસેડવી કે ઊભી કરવી જોખમી છે. જેથી પરિસ્થિતિ વશ અમારે રોડ પર જ પ્રસૂતિ કરાવવાનું નક્કી કર્યું-- પરાગ હડીયા (108 એમ્બ્યુલન્સના ઇએમટી )

મહિલાઓએ આપ્યો સહકાર: નજીકના રહેવાસી મહિલાઓઓએ ચારે બાજુથી સાલ, સાડી જેવા પડદો કરી સહકાર આપ્યો હતો.વધુમાં જણાવ્યું કે, આ દરમિયાન માતા અને બાળકની બંનેની ગરિમા જળવાઈ રહે તે માટે નજીકના રહેવાસી લોકોએ પણ અમારી મદદ કરી હતી. જ્યારે રોડ ઉપર પ્રસુતિ કરવામાં આવી રહી હતી. ત્યારે નજીકના રહેવાસી મહિલાઓઓએ ચારે બાજુથી સાલ, સાડી જેવા કપડાની આડશ અને પડદો કરી સહકાર આપ્યો હતો.તથા રોડ પર જ સફળ નોર્મલ પ્રસૂતિ કરાવ્યા બાદ માતા અને નવજાત બાળકને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.હાલ માતા અને બાળક બંને સ્વસ્થ છે.સુરત જ નહીં દેશની તમામ 108 એમ્બ્યુલન્સ લોકોની સહાય માટે હર હંમેશા તત્પર અને તૈયાર રહે છે.

  1. Surat News : સુરતમાં રોગચાળો વકર્યો, હોસ્પિટલો તાવ અને ઝાડા ઉલટીના દર્દીઓથી ઉભરાઈ
  2. Surat Crime : સુરતમાં અડધી રાત્રે 31 ગુણ લસણની ચોરી, પોલીસે બે શખ્સોને ઝડપયા

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.