જ્યારે મુંબઇમાં ભારે વરસાદના કારણે રવિવારના રોજ કોલ્હાપુર-અમદાવાદ વાયા ભૂંસાવલ આવશે. બેંગ્લોર-ગાંધીધામ વાયા ભૂંસાવલ આવી રહી છે. શનિવારે પણ ટ્રેન ડાયવર્ટ થઈ હતી. જેમાં અમદાવાદ, ચેન્નઈ, ઇન્દોર, હૈદરાબાદ હમસફર ટ્રેન, નિજમુદ્દીન એક્સપ્રેસ અને ભાવનગર કોચીવલ્લી વાયા ભૂંસાવલ આવી હતી.
જયપુર સ્ટેશને ઇન્ટરલોકીંગની કામગીરીનીને લઇ 8 ઓગસ્ટથી 28 ઓગસ્ટ સુધી મેગા બ્લોક જાહેર કરાયો છે. જેના કારણે જયપુરથી આવતી કે જયપુરથી જતી કેટલીક ટ્રેનો રદ થઈ છે.