ETV Bharat / state

કોરોના થાય તે પહેલા સુરતીલાલાઓ ભાગ્યા રસી લેવા, તંત્ર પણ બધી રીતે તૈયાર - Covid Cases in Gujarat

સુરતમાં કોરોના અંગે લોકો હવે જાગૃત થઈ રહ્યા છે. ત્યારે સુરતીલાલાઓ કોરોનાની રસી લેવા આરોગ્ય કેન્દ્ર તરફ ભાગી રહ્યા છે. અહીં છેલ્લા એક જ અઠવાડિયામાં અધધ 10,000 લોકોએ કોરોનાની રસી (Covid Vaccination in Surat) મુકાવી લીધી હતી.

કોરોના થાય તે પહેલા સુરતીલાલાઓ ભાગ્યા રસી લેવા, તંત્ર પણ બધી રીતે તૈયાર

author img

By

Published : Dec 26, 2022, 4:08 PM IST

કેન્દ્ર સરકારે આપી રાજ્યોને સૂચના

સુરત દેશમાં કોરોના ફરી એક વાર માથું (Covid Cases in India) ઊંચકી રહ્યો છે. ત્યારે હવે રાજ્યોમાં પણ કોરોનાના (Covid Cases in Gujarat) કેસની ગતિ ધીમે ધીમે વધી રહી છે. તેવામાં સુરત શહેરમાં કોરોનાને લઈને લોકો હવે જાગૃત થઈ ગયા છે તેવું લાગી રહ્યું છે. અહીં લોકો કોરોના થાય તે પહેલાં રસી લેવા ભાગી રહ્યા છે. છેલ્લા એક જ અઠવાડિયામાં શહેરમાં 10,000 કરતા વધુ લોકોએ કોરોનાની રસી (Covid Vaccination in Surat) મુકાવી છે.

કેન્દ્ર સરકારે આપી રાજ્યોને સૂચના એક તરફ ચીનમાં કોરોનાના કેસ (Covid Cases in China) સતત વધી રહ્યા છે. ત્યારે કેન્દ્ર સરકારે તમામ રાજ્યોને સતર્ક રહેવા સૂચના આપી છે. તેવામાં સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના (Surat Municipal Corporation) આરોગ્ય વિભાગ (Health Department Surat) પણ કોરોના કેસના નવા વેરિયન્ટને લઈને હરકતમાં આવી ગયું છે.

રસી લેવા લાગી દોડ શહેરના તમામ ઝોનમાં આવેલા આરોગ્ય કેન્દ્ર (Health Centre at Surat) ઉપર કોરોનાની રસીનો પૂરતો ડોઝ મૂકી (Covid Vaccination in Surat) દેવામાં આવ્યો છે. બીજી તરફ શહેરના લોકો સંક્રમિત થાય તે પહેલા જ રસી લેવા માટે દોડ લગાવી છે.

આ પણ વાંચો અ'વાદ-સુરત એરપોર્ટ પર કોરોના ટેસ્ટિંગ, સચિવાલયમાં માસ્ક વગર 'નો એન્ટ્રી'

કોરોના અંગે લોકો જાગૃત આ બાબતે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના (Surat Municipal Corporation) આરોગ્ય વિભાગના નાયબ અધિકારી ડૉ. નીતા પટેલે જણાવ્યું હતું કે, રાજ્ય સરકારના આદેશ મુજબ સમગ્ર શહેરમાં કોરોનાની ગાઈડલાઈનને લઈને અમલીકરણ શરૂ કરી દેવામાં આવ્યા છે. તેમ જ હવે લોકો આ કોરોનાને લઈને પોતે પણ જાગૃત થયાં છે. જે લોકોએ હજી સુધી રસીનો ડોઝ નથી લીધો એ લોકો પણ હવે ધીમે ધીમે જાતે જ જેતે હેલ્થ સેન્ટર ઉપર જઈ રસીનો (Covid Vaccination in Surat) ડોઝ લઇ રહ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.