લોકો અદિતિને ડેન્ટિસ્ટ તરીકે ઓળખે છે, પરંતુ તે એક સારી ડેન્ટિસ્ટની સાથે ગણેશ ભક્ત અને આર્ટિસ્ટ પણ છે. આ વખતે ગણેશ ચતુર્થી પર અદિતિએ ખાસ પહેલ કરી છે. જેને સાંભળીને સૌ કોઈ આશ્ચર્યમાં મુકાઈ જશે. અદિતિએ 108 તરબૂચ પર બાપાની વિવિધ કૃતિઓ બનાવી અને સાથે જ બાપાના વિવિધ નામો પણ તરબૂચ ઉપર લખ્યા છે. જેથી લોકોને બાપાના વિવિધ રૂપો વિશે પણ માહિતી મળે. આ તમામ તરબૂચને બે સ્ટેન્ડ ઉપર એ રીતે રાખવામાં આવ્યું છે કે, જેમાંથી બાપાની એક અલગ જ આકૃતિ જોવા મળી રહેશે. આ તમામ 108 તરબૂચને ગરીબોને વેચી દેવામાં આવશે. જેના કારણે તરબૂચ પણના બગડે અને ગરીબોને ભોજન પણ મળી રહે.
ડેન્ટિસ્ટે 108 તરબૂચમાંથી ગણપતિની કૃતિ બનાવી તેના પર લખ્યા નામ - મહિલા ડેન્ટિસ્ટ
સુરત: મહિલા ડેન્ટિસ્ટની ગણેશ ભક્તિ વિશે સાંભળી તમે પણ આશ્ચર્યમાં મુકાઈ જશો. મહિલા ડેન્ટિસ્ટ જેટલી સારી રીતે પોતાના દર્દીઓને સારું કરે છે. તેટલી જ મહેનતથી તેણે એક કે, બે નહીં કુલ 108 તરબૂચમાંથી ગણપતિ અને તેમના નામ લખ્યા છે. સૌથી અગત્યની વાત તો એ છે કે, આ તરબુચને વિસર્જિત પણ અનોખી રીતે કરવામાં આવશે. આ 108 તરબૂચ ગરીબોમાં વહેંચી દેશે જેના કારણે ગરીબોને ભોજન પણ મળી રહેશે.
લોકો અદિતિને ડેન્ટિસ્ટ તરીકે ઓળખે છે, પરંતુ તે એક સારી ડેન્ટિસ્ટની સાથે ગણેશ ભક્ત અને આર્ટિસ્ટ પણ છે. આ વખતે ગણેશ ચતુર્થી પર અદિતિએ ખાસ પહેલ કરી છે. જેને સાંભળીને સૌ કોઈ આશ્ચર્યમાં મુકાઈ જશે. અદિતિએ 108 તરબૂચ પર બાપાની વિવિધ કૃતિઓ બનાવી અને સાથે જ બાપાના વિવિધ નામો પણ તરબૂચ ઉપર લખ્યા છે. જેથી લોકોને બાપાના વિવિધ રૂપો વિશે પણ માહિતી મળે. આ તમામ તરબૂચને બે સ્ટેન્ડ ઉપર એ રીતે રાખવામાં આવ્યું છે કે, જેમાંથી બાપાની એક અલગ જ આકૃતિ જોવા મળી રહેશે. આ તમામ 108 તરબૂચને ગરીબોને વેચી દેવામાં આવશે. જેના કારણે તરબૂચ પણના બગડે અને ગરીબોને ભોજન પણ મળી રહે.
Body:
લોકો અદિતિ ને ડેન્ટિસ્ટ તરીકે ઓળખે છે પરંતુ તે એક સારી ડેન્ટિસ્ટની સાથે ગણેશ ભક્ત અને આર્ટિસ્ટ પણ છે. આ વખતે ગણેશ ચતુર્થી પર અદિતિએ ખાસ પહલ કરી છે જેને સાંભળી ને સૌ કોઈ આશ્ચર્યમાં મુકાઈ જશે.. અદિતિએ 108 તરબૂચ પર બાપાની વિવિધ કૃતિઓ બનાવી અને સાથે જ બાપા ના વિવિધ નામો પણ તરબૂચ ઉપર લખ્યા છે. જેથી લોકોને બાપા ના વિવિધ રૂપો વિશે પણ માહિતી મળે આ તમામ તરબૂચ ને બે સ્ટેન્ડ ઉપર એ રીતે રાખવામાં આવ્યું છે કે જેમાંથી બાપાની એક અલગ જ આકૃતિ જોવા મળી રહેશે..
Conclusion:આ તમામ 108 તરબૂચ ને ગરીબોને વેચી દેવામાં આવશે. જેના કારણે તરબૂચ પણ ના બગડે અને ગરીબોને ભોજન પણ મળી રહે.
બાઈટ : ડૉ અદિતિ