ETV Bharat / state

યાત્રીઓનો મઘપુડો! સુરતી લાલાઓને આ દિવાળી પર વતન જવું પડી રહ્યું છે ભારે

સુરતમાં રહેતા ઉત્તર ભારતીય લોકોની સ્થિતિ હાલ (Diwali in Surat) કફોડી બની છે. દિવાળીના પર્વ પર પોતાના વતન જવા માટે રેલવે સ્ટેશન પહોંચનાર યાત્રીઓની સંખ્યા ટ્રેનની કેપેસિટી કરતા પાંચ ઘણી વધારે છે. 1700ની સીટ સામે ઉધના રેલવે સ્ટેશન પર આશરે 5,000થી પણ વધુ યાત્રીઓ જોવા મળ્યા હતા. (Surat Udhana Railway Station crowd)

યાત્રીઓનો મઘપુડો! સુરતી લાલાઓને આ દિવાળી પર વતન જવું પડી રહ્યું છે ભારે
યાત્રીઓનો મઘપુડો! સુરતી લાલાઓને આ દિવાળી પર વતન જવું પડી રહ્યું છે ભારે
author img

By

Published : Oct 24, 2022, 4:15 PM IST

સુરત શહેરમાં લાખોની સંખ્યામાં યુપી, બિહાર, ઝારખંડ, મધ્યપ્રદેશના (Diwali in Surat) લોકો રહે છે, પરંતુ જ્યારે દિવાળી કે ઉનાળુ વેકેશન થાય ત્યારે તેમને વતન જવા માટે ખૂબ જ હાલાકી ભોગવવી પડતી હોય છે. હાલ દિવાળી વેકેશનમાં પોતાના વતન જવા માટે ઉત્તર ભારતના યાત્રીઓને આશરે 8થી 10 કલાક પહેલા રેલ્વે સ્ટેશન પહોંચી જવું પડતું હોય છે. ઉત્તર ભારત જવા માટેની તમામ ટ્રેનો ફુલ થઈ ગઈ છે અને વેઇટિંગ ટિકિટ પણ મળી રહી નથી. તેથી જનરલ કોચમાં યાત્રા કરવા માટે હજારોની સંખ્યામાં યાત્રીઓનો ધસારો સુરતના ઉધના રેલવે સ્ટેશન ખાતે જોવા મળી રહ્યો છે.(Surat Udhana Railway Station crowd)

સુરતી લાલાઓને આ દિવાળી પર વતન જવું પડી રહ્યું છે ભારે

5,000થી વધુ યાત્રીઓ ટ્રેન માટે કલાકો ઉભા સામાન્ય રીતે એક ટ્રેનમાં 1700 જેટલા (Diwali in 2022 Surat)યાત્રીઓની સીટ હોય છે, પરંતુ ઉધના અને સુરત રેલવે સ્ટેશન પર ઉત્તર ભારત તરફ જનાર ટ્રેનોમાં ભારે ઘસારો જોવા મળી રહ્યો છે, આશરે 5,000થી પણ વધુ યાત્રીઓ એક ટ્રેન માટે કલાકો ઉભા રહે છે. સ્પેશિયલ ટ્રેન અને વેકેશન ટ્રેનની વ્યવસ્થા હોવા છતાં યાત્રીઓની સંખ્યા વધારે છે. ઉધના રેલવે સ્ટેશનથી (Udhana Railway Station) વગર રિઝર્વેશન માટે આરક્ષિત જે નગર અંતોદય એક્સપ્રેસ સવારે 8:30 વાગે સ્ટેશનથી રવાના થવાની હતી. પરંતુ આ ટ્રેન માટે 5,000થી વધુ યાત્રીઓ પ્લેટફોર્મ પર આવી પહોંચ્યા હતા. (Train in Surat)

ટ્રેનમાં પરિવાર સાથે જવું ખૂબ જ મુશ્કેલ રેલવે પ્લેટફોર્મની સ્થિતિ આટલી હદે બગડી (Surat railway station crowded passengers) ગઈ હતી, કે ત્યાં હાજર યાત્રીઓએ વિડિયો પણ બનાવ્યો હતો. યાત્રી આશિષ ગુપ્તાએ જણાવ્યું હતું કે ટ્રેનમાં પરિવાર સાથે જવું ખૂબ જ મુશ્કેલ છે. ખાસ કરીને ઉધના રેલવે સ્ટેશન પર હજારોની સંખ્યામાં યાત્રીઓ એકત્રિત થઈ જાય છે. એમાં ઘેટા બકરાની જેમ યાત્રીઓ ટ્રેનમાં બેસે છે અને કેટલાક લોકોને તે પણ નસીબ થતું નથી અને તેઓ પરત ઘરે ચાલ્યા જાય છે. (Surat Railway Station)

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.