ETV Bharat / state

જાહોજલાલી છોડીઃ સુરતમાં હીરાના વેપારીએ પત્ની અને બે દિકરીઓ સાથે લીધી દીક્ષા - હીરા વેપારી

હીરા વેપારીએ પત્ની અને બે દિકરીઓ સાથે દીક્ષા લઇ સંયમના માર્ગે ચાલવાની શરૂઆત કરી દીધી છે. પોતાની કરોડોની સંપત્તિ છોડીને હીરા વેપારીએ સુરતના પાલ વિસ્તારમાં સહ પરિવાર આચાર્ય ગુણરત્નસૂરિશ્વરજી મહારાજના સાનિધ્યમાં દીક્ષા લીધી છે.

હીરા વેપારીએ પત્ની અને બે દીકરીઓ સાથે લીધી દીક્ષા

author img

By

Published : Jan 29, 2020, 1:16 PM IST

સુરત: પોતાના જીવનના 20 વર્ષ હીરા ઉદ્યોગને આપનાર વિજય મહેતા પત્ની સંગીતા અને બે દિકરીઓ સાથે બુધવારના રોજ દીક્ષા લઈ લીધી છે. વિજય મહેતા હીરાના વેપારી હતા કરોડો રૂપિયાનું ટર્નઓવર ધરાવતા હતા, પરંતુ 6 વર્ષ પહેલા તેઓએ વેપારને મહત્વ આપવાનું ઓછું કરી દીધું હતું, કારણ કે તે સમયે તેમને લાગ્યું હતું કે, ક્ષણિક સુખ માટે આટલી મહેનત શા માટે કરવી? આ જ કારણ છે કે તે પોતાના પરિવાર સાથે દીક્ષા લેવાનો વિચાર કર્યું.

હીરા વેપારીએ પત્ની અને બે દીકરીઓ સાથે લીધી દીક્ષા
હીરા વેપારીએ પત્ની અને બે દીકરીઓ સાથે લીધી દીક્ષા

એવું જ નહીં પોતાની તમામ સંપત્તિ કે જેણે તેઓ પોતાની મહેનતથી વર્ષોમાં ઉભી કરી હતી તેણે પણ વેચવાનો નિર્ણય કરી દીધું છે. આ સંપત્તિથી તેઓ લોકોને નરકમાં કેવું જીવન હોય છે અને એ કેટલો ભયાવહ હોય છે તેનું એ.આર ટેકનોલોજીથી બતાવ્યું અને અને બાકીની રકમ ગરીબોને દાન કરી દીધી.

એક ડાયમંડ વેપારી જૈનમુનિ બની ગયા છે. તેમની પત્ની સંગીતા અને બન્ને દિકરીઓ 17 વર્ષીય દૃષ્ટિ, 14 વર્ષીય આંગી પણ કાર, બંગલા, મોંઘા ગેજેટ, સાડી, આભૂષણ અને લક્ઝુરિયસ લાઈફ ત્યજી દીક્ષા અંગીકાર કરી લીધી છે.

Intro:સુરત : હીરા વેપારીએ પત્ની અને બે દીકરીઓ સાથે દીક્ષા લઇ સંયમના માર્ગે ચાલવાની શરૂઆત કરી દીધી છે.. પોતાની કરોડોની સંપત્તિ છોડીને હીરા વેપારીએ સુરતના પાલ વિસ્તારમાં સહ પરિવાર આચાર્ય ગુણરત્નસૂરિશ્વરજી મહારાજ ના સાનિધ્યમાં દીક્ષા લીધી છે..

Body:પોતાના જીવનનો વીસ વરસ હીરાઉદ્યોગને આપનાર વિજય મહેતા  પત્ની સંગીતા અને બે દીકરીઓ સાથે આજે દીક્ષા લઈ લીધી છે.વિજય મહેતા હીરાના વેપારી હતા કરોડો રૂપિયાનું ટર્નઓવર ધરાવતા હતા.. પરંતુ 6 વર્ષ પહેલાં તેઓએ વેપાર ને મહત્વ આપવાનું ઓછું કરી દીધું હતું. કારણ કે તે સમયે તેમને લાગ્યું હતું  કે ક્ષણિક સુખ માટે આટલી મહેનત શા માટે કરવી ? આ જ કારણ છે કે તે પોતાના પરિવાર સાથે દીક્ષા લેવાનો વિચાર કર્યું.એવું જ નહીં પોતાની તમામ સંપત્તિ કે જેણે તેઓ પોતાની મહેનત થી વર્ષોમાં ઊભી કરી હતી તેણે પણ વેચવાનો નિર્ણય કરી દીધું છે.. આ સંપત્તિથી તેઓ લોકોને નરકમાં કેવું જીવન હોય છે અને એ કેટલો ભયાવહ હોય છે તેનું એ.આર ટેકનોલોજીથી બતાવ્યું અને અને બાકી ની રકમ ગરીબોને દાન કરી દીધી.

Conclusion:એક ડાયમંડ વેપારી હવે જૈનમુનિ બની ગયા છે તેમની સાથે ની પત્ની સંગીતા અને બન્ને દીકરીઓ 17 વર્ષીય દૃષ્ટિ, 14 વર્ષીય આંગી પણ  કાર, બંગલા, મોંઘા ગેજેટ, સાડી, આભૂષણ અને લક્ઝુરિયસ લાઈફ ત્યજી દીક્ષા અંગીકાર કરી લીધી છે.

બાઈટ : વિમલ મહેતા (સમાજ આગેવાન)
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.