ETV Bharat / state

સુરત અન્ડરગ્રાઉન્ડ મેટ્રો સ્ટેશનની ડિઝાઇનની કામગીરી શરુ

સુરતમાં મેટ્રો રેલ માટે હાલમાં જીઓ ટેકનિકલ ઇન્વેસ્ટિગેશનની કામગીરી ચાલી રહી છે. સાથે-સાથે મેટ્રો રેલના ટ્રેક અને સ્ટેશન માટેની ડિઝાઇન્સ પણ તૈયાર કરવામાં આવી રહી છે. જેવું જીઓ ટેકનિકલ ઇન્વેસ્ટિગેશન પૂરું થશે કે તરત આ ડિઝાઇનનો આખરી ઓપ આપી દેવામાં આવશે.

સુરત અન્ડરગ્રાઉન્ડ મેટ્રો સ્ટેશનની ડિઝાઇનની કામગીરી શરુ
સુરત અન્ડરગ્રાઉન્ડ મેટ્રો સ્ટેશનની ડિઝાઇનની કામગીરી શરુ
author img

By

Published : Feb 19, 2021, 3:18 PM IST

  • મેટ્રો રેલ રૂટ માટે ટેન્ડર્સ મંજૂર
  • મેટ્રો રેલ માટે હાલમાં જીઓ ટેકનિકલ ઇન્વેસ્ટિગેશનની કામગીરી ચાલી રહી છે
  • વડાપ્રધાનના હસ્તે મેટ્રો રેલનું ખાતમુહૂર્ત બાદ કામગીરીનો આરંભ થયો

સુરત : મેટ્રો રેલ માટે હાલમાં જીઓ ટેકનિકલ ઇન્વેસ્ટિગેશનની કામગીરી ચાલી રહી છે. આ સાથે મેટ્રો રેલના ટ્રેક અને સ્ટેશન માટેની ડિઝાઇન્સ પણ તૈયાર કરવામાં આવી રહી છે. જીઓ ટેકનિકલ ઇન્વેસ્ટિગેશન પૂરું થશે કે, તરત જ આ ડિઝાઇનન્સ આખરીઓપ આપી દેવામાં આવશે. ડિઝાઇન એટલા માટે તૈયાર કરવામાં આવી રહી છે કે જેથી મેટ્રો રેલની કામગીરી ઝડપી બની શકે.

અન્ડરગ્રાઉન્ડ મેટ્રો માટે જીઓ ટેકનિકલ ઇન્વેસ્ટિગેશનની કામગીરી શરુ

ગત 20 વર્ષથી જેની રાહ જોવાતી હતી તેવા સુરત માટે અતિ મહત્વ અને ડ્રીમ પ્રોજેક્ટ માટે પ્રથમ પેઢી એટલે સરથાણાથી ડ્રીમસિટીના 21.61 કિલોમીટરના રૂટ પૈકી લાડકી ડ્રીમ સિટી સુધીના 11.6 KMના રૂટ તેમજ સરથાણાથી મક્કાઇપુલ સુધીના 10 કિલોમીટરના રૂટ માટે ટેન્ડરો મંજૂર થઈ ચૂક્યા છે. વડાપ્રધાન દ્વારા આ ડ્રીમ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત પણ કરી દેવાયું છે. વડાપ્રધાનના હસ્તે મેટ્રોનું ખાતમુહૂર્ત થતા જ કામનું શ્રીગણેશ પણ કરી દેવામાં આવ્યું છે. અન્ડરગ્રાઉન્ડ મેટ્રો માટે જીઓ ટેકનિકલ ઇન્વેસ્ટિગેશનની કામગીરી ચાલી રહી છે. આ સાથે અન્ડરગ્રાઉન્ડ મેટ્રો સ્ટેશન માટેની ડિઝાઇન પણ તૈયાર થઈ રહી છે.

સુરત અન્ડરગ્રાઉન્ડ મેટ્રો સ્ટેશનની ડિઝાઇનની કામગીરી શરુ
સુરત અન્ડરગ્રાઉન્ડ મેટ્રો સ્ટેશનની ડિઝાઇનની કામગીરી શરુ

અંડરગ્રાઉન્ડ સ્ટેશન માટેની ડિઝાઇન્સને પણ ફાઇનલ કરી દેવામાં આવશે

40 દિવસમાં સર્વે પૂર્ણ થતાં જ ડિઝાઈન પણ તૈયાર થઇ જશે. મેટ્રો રેલ માટે ઇજારો મેળવનારી એજન્સી જે. કુમાર ઇન્ફ્રા સબલેટ રેડ જીઓ ટેકનીક એન્ડ કન્સ્ટ્રક્શન દ્વારા સુરત રેલવે સ્ટેશન અને ચોક બજાર વચ્ચે 3.56 KM અંડરગ્રાઉન્ડ પેકેજ માટે સોઈલ ટેસ્ટિંગની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. અંડરગ્રાઉન્ડ પોલીટેકનિકલ તપાસ પૂર્ણ થવા માટે હજૂ લગભગ 40 દિવસનો સમય લાગશે. જે બાદ તરત અંડરગ્રાઉન્ડ સ્ટેશન માટેની ડિઝાઇન્સને પણ ફાઇનલ કરી દેવામાં આવશે.

અન્ડરગ્રાઉન્ડ મેટ્રો સ્ટેશન માટેની ડિઝાઇન પણ તૈયાર થઈ રહી છે

અત્રે ઉલ્લેખનીય છે કે, જે કંપનીને ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા રૂપિયા 941 કરોડનો ખર્ચે અન્ડરગ્રાઉન્ડ મેટ્રો માટેની કામગીરી સોંપવામાં આવી છે. જેમાં ચોક બજાર, મસ્કતી હોસ્પિટલ અને સુરત રેલવે સ્ટેશનના અંડરગ્રાઉન્ડ સ્ટેશન બનશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.