ETV Bharat / state

Crime of Robbery in Surat : સુરતમાં 2 કરોડની લૂંટ કરી ભાગતા લુટારુઓ CCTV માં કેદ - સુરતમાં લૂંટનો ગુનો

વરાછામાં હૈદરાબાદના વેપારી પાસેથી 2 કરોડની લૂંટ મામલે પોલીસ (Crime of Robbery in Surat) ફરિયાદ નોંધાઈ ચુકી છે. આ મામલે 8 લોકો સામે પોલીસ ફરિયાદ થઈ છે. આ ઉપરાંત આ સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ (2 crore Robbery Captured on CCTV in Surat) પણ સામે આવ્યા છે. જેમાં લુટારુઓ બેગની લૂંટ કરી ભાગતા નજરે પડી રહ્યા છે.

Crime of Robbery in Surat : સુરતમાં 2 કરોડની લૂંટ કરી ભાગતા લુટારુઓ CCTV માં કેદ

author img

By

Published : Feb 7, 2022, 9:32 AM IST

સુરત : સુરતના વરાછા પોલીસ મથકની સામે આવેલા સેન્ટ્રલ બાઝારમાં શ્રી સિદ્ધિ એન્ટરપ્રાઈઝ નામની આંગડિયા પેઢીમાંથી હૈદરાબાદના વેપારી પાસેથી 2 કરોડની (Crime of Robbery in Surat) લૂંટની ઘટનાથી ચકચાર મચી જવા પામી હતી. આ બનાવને લઈને પોલીસ ઘટના સ્થળે દોડી ગઇ હતી અને તપાસ શરૂ કરી હતી. તો બીજી તરફ હૈદરાબાદનો વેપારી (Robbery of a Hyderabad Merchant in Surat) પોલીસ મથકેથી નાટ્યાત્મક રીતે પોલીસ ફરિયાદ નોંધાવ્યા વિના ગુમ થઇ ગયો હતો. જો કે વેપારી પોલીસ સમક્ષ હાજર થયો હતો અને આ મામલે તેણે પોલીસ ફરિયાદ નોંધાવી છે.

2 કરોડની લુંટ કરી ભાગી ગયા

સુરતમાં 2 કરોડની લૂંટ કરી ભાગતા લુટારુઓ CCTV માં કેદ

હૈદરાબાદના વેપારી વિનય જૈને વરાછા પોલીસ મથકમાં (Varachha Police Station) ફરિયાદ નોંધાવી હતી કે, એજન્ટ લક્ષ્મીનારાયણને પી.કે. ઝા, સુમન અને સાર્થક સાથે થયેલી વાતચીત મુજબ ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ કરવાથી મને ઘણો ફાયદો થશે તેવું જણાવ્યું હતું. તેથી નક્કી કર્યા મુજબ સગા સંબંધીઓ પાસેથી ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ કરવા માટે 2 કરોડનું આયોજન કર્યું હતું. પરંતુ તે રૂપિયા એજન્ટ લક્ષ્મીનારાયણના ખાતામાં ટ્રાન્સફર નહિ કર્યા. તેથી પિન્ટુ કુમાર ઝા, અમિત. સુમન સીંગ પૂર્વ આયોજિત કાવતરા મુજબ મધુકર, રાકેશ, રાજુ, વિકી તથા શાહરૂખ વ્હોરા તેમજ બીજા અજાણ્યા શખ્સો સાથે મળીને મારામારી કરી 2 કરોડની લૂટ કરી ભાગી ગયા હતા.

આ પણ વાંચોઃ અંજારમાં થયેલ 65.85 લાખની લૂંટાએલી કાર મોટી ચીરઈ પાસેથી મળી આવી

રૂપિયા ભરેલી બેગ લઈને ભાગતા નજરે ચડ્યા

આ મામલે વરાછા પોલીસે ગુનો નોધી તપાસ પણ શરુ કરી છે. બીજી તરફ આ ઘટનાના CCTV ફૂટેજ (2 crore Robbery Captured on CCTV in Surat) પણ સામે આવ્યા છે. જેમાં જોઈ શકાય છે કે 7 થી 8 જેટલા શખ્સો રૂપિયાની ભરેલી બેગ લઈને ભાગી રહ્યા છે. આ ઘટનામાં આરોપીને પકડવા માટે પોલીસે તપાસનો (Robbery Crime Cases in Surat) ધમધમાટ પણ શરુ કર્યો છે.

આ પણ વાંચોઃ Crime of Robbery in Surat : સુરતમાં આંગડિયા પેઢીમાં ધોળે દિવસે 2 કરોડની લૂંટ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.