સુરતઃ શહેરના મજુરા ગેટ ખાતે આવેલા નવી સિવિલ હોસ્પિટલમાં માત્ર 72 કલાકમાં કોરોના હોસ્પિટલ ઊભી કરવામાં આવી છે. જેમાં કોરોના દર્દીઓની સારવાર માટે તમામ મેડિકલ ઉપકરણ ઉપલબ્ધ છે. તેમજ નવનિર્મિત સ્ટેમ્પ સેલ બિલ્ડિંગમાં તૈયાર કોરોના હોસ્પિટલમાં 250 બેડની સુવિધા કરાઈ છે.
માત્ર 72 કલાકમાં સુરતમાં 250 બેડની સુવિધાવાળી કોરોના હોસ્પિટલ તૈયાર - ગુજરાતમાં કોરોના વાઈરસ
સુરત શહેરના મજુરા ગેટ ખાતે આવેલા નવી સિવિલ હોસ્પિટલમાં માત્ર 72 કલાકમાં કોરોના હોસ્પિટલ ઊભી કરવામાં આવી છે. જેમાં કોરોના દર્દીઓની સારવાર માટે તમામ મેડિકલ ઉપકરણ ઉપલબ્ધ છે. તેમજ નવનિર્મિત સ્ટેમ્પ સેલ બિલ્ડિંગમાં તૈયાર કોરોના હોસ્પિટલમાં 250 બેડની સુવિધા કરાઈ છે.
![માત્ર 72 કલાકમાં સુરતમાં 250 બેડની સુવિધાવાળી કોરોના હોસ્પિટલ તૈયાર surat](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6536838-thumbnail-3x2-surr.jpg?imwidth=3840)
surat
સુરતઃ શહેરના મજુરા ગેટ ખાતે આવેલા નવી સિવિલ હોસ્પિટલમાં માત્ર 72 કલાકમાં કોરોના હોસ્પિટલ ઊભી કરવામાં આવી છે. જેમાં કોરોના દર્દીઓની સારવાર માટે તમામ મેડિકલ ઉપકરણ ઉપલબ્ધ છે. તેમજ નવનિર્મિત સ્ટેમ્પ સેલ બિલ્ડિંગમાં તૈયાર કોરોના હોસ્પિટલમાં 250 બેડની સુવિધા કરાઈ છે.
માત્ર 72 કલાકમાં સુરતમાં 250 બેડની સુવિધાવાળી કોરોના હોસ્પિટલ તૈયાર
માત્ર 72 કલાકમાં સુરતમાં 250 બેડની સુવિધાવાળી કોરોના હોસ્પિટલ તૈયાર